- આપણું ગુજરાત
ગુજરાતમાં હવે 12 વાગ્યા બાદ પણ ગરબા ચાલુ રાખી શકાશે
નવરાત્રિ એટલે આસ્થા અને ઉમંગનું પર્વ, માતાજીની આરાધના કરવાનું પર્વ અને આ નવરાત્રિના તહેવારના નવેનવ દિવસ ગરબાની રમઝટ બોલાવતા ખેલૈયાઓના આનંદમાં વધારો થાય તેવા સમાચાર છે.ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ મૌખિક આદેશ આપીને જાહેરાત કરી છે કે હવે કોઇ પોલીસકર્મીએ…
- ઇન્ટરનેશનલ
…તો ઈઝરાયલ અને હમાસના યુદ્ધની વચ્ચે ઈરાન ઝંપલાવી શકે
ગાઝા સિટીઃ ગાઝા પર ઈઝરાયલના વધતા હુમલાની વચ્ચે હવે યુદ્ધમાં ઈરાન પણ ઝંપલાવી શકે છે. ઈરાન તરફથી મળતા અહેવાલ પ્રમાણે ગાઝા પર ઈઝરાયલની જમીની કાર્યવાહી પૂર્વે ઈરાન મોટી કાર્યવાહી કરી શકે છે.સોમવારે ઈરાનના વિદેશ પ્રધાન હોસૈન અમીરાબદોલ્લાહિયાને કહ્યું હતું કે…
- મનોરંજન
થિયેટરમાં મૂવી જોવાના શોખિન છો? આ વાંચી લો, જલસો પડી જશે…
મુંબઈ: કોરોનાકાળ બાદ લોકો થિયેટરથી ઓટીટી પ્લેટફોર્મ તરફ ડાયવર્ટ થઈ ગયા છે અને ઓટીટીએ પણ પ્રેક્ષકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું. હવે દર્શકોને ફરી એક વખત ઓટીટી પ્લેટફોર્મથી થિયેટર સુધી લાવવા માટે થિયેટરના માલિકો દ્વારા જાત જાતના ગતકડાં કરવામાં આવી રહ્યા…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેમાં પ્રવાસ કરી રહ્યા છો? આ ભૂલ કરી તો મર્યા સમજજો…
મુંબઈઃ છેલ્લા કેટલાક મુંબઈના અનેક રેલવે સ્ટેશન પર ટિકિટ ચેકરની ફોજ જોવા મળી રહી છે. ક્યારેક બાંદ્રા, ક્યારેક અંધેરી-બોરીવલી તો વળી ક્યારે દાદર-થાણે, સીએસએમટી…હવે મધ્ય રેલવેના કલ્યાણ સ્ટેશન પર પણ ટીસીઓનો મોટો કાફલો તહેનાત કરવામાં આવ્યો છે અને ખુદ રેલવે…
- સ્પેશિયલ ફિચર્સ
ટેસ્ટ લઈ-લઈને ખાવ છો ચાઉનમીન? આ વીડિયો જોઈ લો…
આપણે ત્યાં લોકો ખૂબ જ સ્ટ્રીટ ફૂડ ખાવાના શોખિન છે અને એમાં પણ સસ્તા હોવાને કારણે આ ફૂડ લોકોમાં ખૂબ જ લોકપ્રિય પણ છે. મુંબઈ અને દિલ્હીની ખાઉગલીઓમાં તો જાત-જાતના સ્ટ્રીટ ફૂડ ફેમસ છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ…
- નેશનલ
AAP નેતા રાઘવ ચઢ્ઢાને દિલ્હી હાઈકોર્ટથી મોટી રાહત
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને હાઇકોર્ટ તરફથી રાહત મળી ગઇ છે. રાઘવ ચઢ્ઢાએ હાલ બંગલો ખાલી નહિ કરવો પડે. દિલ્હી હાઇકોર્ટે નીચલી અદાલતના સરકારી બંગલાને ખાલી કરવાના આદેશ પર રોક લગાવી છે. હાઇકોર્ટનો અંતિમ નિર્ણય આવે ત્યાં સુધી…
- મનોરંજન
અલ્લુ અર્જુને નેશનલ એવોર્ડની પ્રથમ ઝલક બતાવી
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2023 નો કાર્યક્રમ વિજ્ઞાન ભવન, દિલ્હી ખાતે શરૂ થઇ ગયો છે. મુંબઈથી સ્ટાર્સ રાજધાની પહોંચ્યા છે જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમનું સન્માન કરવાના છે. તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુનને પણ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ માટે શ્રેષ્ઠ અભિનેતા…
- સ્પેશિયલ ફિચર્સ
પુરુષો તમારી આ લત પરિવારને કેટલી રંજાડે છે ક્યારેય કર્યો છે વિચાર?
લત. જેને લાગે તેને લગભગ ખબર ન પડે પણ બીજા માટે ત્રાસ બની જાય. દારૂબંધીવાળા ગુજરાતના પાટણ શહેરનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક યુવાન પત્ની તેના પતિને ઢસડીને લઈ જાય છે. પતિ દારૂના નશામાં એટલો ધૂત છે કે…
- ઇન્ટરનેશનલ
મોંઘવારીથી ત્રસ્ત પાકિસ્તાનના લોકોને લાગશે મોટો ઝટકો
ઈસ્લામાબાદઃ આર્થિક રીતે દેવાળિયા થઇ ગયેલી પાકિસ્તાન સરકાર હવે ગેસના ભાવમાં વધારો કરવાની તૈયારી કરી રહી છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની માંગ પર પાકિસ્તાનની રખેવાળ સરકાર ગેસ ટેરિફમાં 100 ટકાનો વધારો કરી શકે છે એવી માહિતી મળી છે. આ બાબતની…