- આમચી મુંબઈ
શું તમે જાણો છો કે અર્જુન કપૂરના મોબાઇલ સ્ક્રિન પર કોનો ફોટો છે? મલાઇકાનો…?
મુંબઇ: સેલીબ્રીટી હોય કે સામાન્ય માણસ તેમના ફોનની સ્ક્રિન પર તેમના બાળકો, પતિ, પત્ની કે પછી ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડનો ફોટો હોય છે એ વાત સર્વ સામાન્ય છે. પણ શું તમે જાણો છો કે જાણીતા બોલીવુડ અભિનેતાના ફોન સ્ક્રિન પર કોનો…
- મહારાષ્ટ્ર
શું કપિલ દેવને પાછળ મૂકીને બુમરાહ કરી શકશે ટીમ ઈન્ડિયાના આ ખેલાડીને બરાબરી?
પુણેઃ પુણેમાં ભારત અને બાંગલાદેશ વચ્ચે વનડે વર્લ્ડકપ-2023ની 13મી મેચ રમાઈ રહી છે અને બાંગલાદેશે ટોસ જિતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ આપણે અહીં વાત કરી રહ્યા છે ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર જસપ્રીમ બુમરાહની. બુમરાહ પાસે આ મેચમાં…
- આમચી મુંબઈ
‘હું ફોન ત્યારે જ પાછો આપીશ જ્યારે તમે મારી મદદ કરશો…’: ચોરે કર્યો ઉર્વશી રૌતેલાને ઇ-મેઇલ
મુંબઇ: બોલીવુડની બ્યુટિફૂલ બેબ ઉર્વશી રૌતેલા તેના અંદાજ અને સૌદર્ય માટે કાયમ ચર્ચામાં હોય છે. પણ થોડા દિવસ પહેલાં ઉર્વશી તેનો ફોન ચોરાઇ જતાં ચર્ચામાં આવી હતી. ભારત-પાકિસ્તાનની મેચ જોવા અમદાવાદ ગયેલ ઉર્વશીનો 24 કેરેટ સોનાથી મઢેળો ફોન ચોરાઇ ગયો…
- આમચી મુંબઈ
અંકલ કિસ કો બોલા?? મુંબઈ લોકલનો વીડિયો થઈ રહ્યો છે તૂફાન વાઈરલ…
મુંબઈઃ મુંબઈગરાની લાઈફલાઈન ગણાતી મુંબઈ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓને દરરોજ કંઈકને કંઈક અલગ અલગ અનુભવો થતાં હોય છે. પરંતુ આજે આપણે અહીં મુંબઈ લોકલના સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ વીડિયો…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ફિક્સ-પેના કર્મચારીઓની દિવાળી સુધરી, સરકારે પગારમાં 30 ટકાનો વધારો કર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પગાર મેળવતા રાજ્યના તમામ વર્ગ-3 અને વર્ગ- 4ના કર્મચારીઓના વર્તમાન વેતનમાં 30 ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો…
- આપણું ગુજરાત
જયસુખ પટેલના વચગાળાના જામીન પર ત્વરિત સુનાવણીની માગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી
ગત વર્ષે ગુજરાતના મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. આ કેસના મુખ્ય આરોપી ઓરેવા ગૃપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલે દાખલ કરેલી વચગાળાના જામીન અરજી પર ત્વરિત સુનાવણીની માગ કરતી અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે.ન્યાયાધીશ…
- આપણું ગુજરાત
‘રમે અમદાવાદ’ કે ‘ઠગે અમદાવાદ’? અમદાવાદમાં ગરબા ઇવેન્ટના નામે ખેલૈયાઓ સાથે છેતરપિંડી
નવલી નવરાત્રિના ત્રીજા નોરતે કેટલાક અમદાવાદીઓને ગરબા નાઇટનો કડવો અનુભવ થયો હતો. કેટલાક મીડિયા અહેવાલો મુજબ અમદાવાદના એસપી રિંગ રોડ વિસ્તારમાં ‘રમે અમદાવાદ’ નામથી ગરબા ઇવેન્ટ યોજાઇ હતી. આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે જ્યારે ખેલૈયાઓ પહોંચ્યા ત્યારે ગરબાની જગ્યાએ સૂમસામ…