- નેશનલ
ઘૂંટણની વચ્ચે મુકેલી રાઈફલમાંથી ગોળી છૂટી અને…..
સીકર (રાજસ્થાન) ઃ વિજયાદશમીના દિવસે રાજસ્થાનના સીકર જિલ્લામાં એક દર્દનાક અકસ્માત થયો છે. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ના એક જવાનનું અહીં મોત થયું હતું. મળતી માહિતી મુજબ, સૈનિકને ચાલતા વાહનમાં સર્વિસ રાઇફલમાંથી છૂટેલી ગોળી અકસ્માતે વાગી હતી, જેના કારણે તેનું…
- આમચી મુંબઈ
હું રાજકારણમાંથી કાયમી સન્યાસ લઇ રહ્યો છું: નિલેશ રાણેનો મોટો નિર્ણય
મુંબઇ: એક તરફ દશેરાની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે ત્યાં બીજી બાજુ પૂર્વ સાંસદ અને કેન્દ્રિય પ્રધાન નારાયણ રાણેના પુત્ર નિલેશ રાણેએ એક મોટો નિર્ણય લીધો છે. હું સક્રિય રાજકારણમાંથી કાયમી સ્વરુપે અલગ થઇ રહ્યો છું. હવે રાજકારણમાં મન નથી…
- નેશનલ
બોલો, પાકિસ્તાન સામે અફઘાનિસ્તાન જીત્યું પણ ડાન્સ કર્યો ઈરફાન પઠાણે
ચેન્નઈ: વર્તમાન વન-ડે વર્લ્ડ કપમાં ગઈકાલે પાકિસ્તાન સામે અફઘાનિસ્તાનની જીતની ઉજવણી વખતે મેદાનમાં ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે સ્ટાર સ્પિનર રાશિદ ખાન સાથે શાનદાર ડાન્સ કરીને જીતની ઉજવણી કરી હતી.અફઘાનિસ્તાને સોમવારે 50 ઓવરની ક્રિકેટ મેચમાં પાકિસ્તાન સામે પ્રથમ જીત નોંધાવીને…
- નેશનલ
રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળા તૈયાર
નવી દિલ્હીઃ આજે દશેરાના અવસર પર દિલ્હીમાં વિવિધ સ્થળોએ કુંભકર્ણ અને મેઘનાદની સાથે રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. દશેરા ગ્રાઉન્ડ, સેક્ટર-11, દ્વારકાના શ્રી રામલીલા ઉત્સવ અને રામલીલા મેદાનની શ્રી રામલીલા સમિતિ બંને પાસે 110-110 ફૂટ ઊંચા રાવણના પૂતળા છે. સમિતિઓનો…
- મહારાષ્ટ્ર
રિટાયર્ડ કર્મચારીના ખાતામાં અચાનક આવી ગયા એક લાખ રૂપિયા તો…..
લાતુરઃ મહારાષ્ટ્રના લાતુરના એક વડીલે ઈમાનદારીનો ઉત્કૃષ્ટ દાખલો બેસાડ્યો છે. તેમના ખાતામાં ભૂલથી 1 લાખ રૂપિયા જમા થઈ ગયા હતા. જે બાદ વડીલે પૈસા રાખવાને બદલે પોસ્ટ ઓફિસને તેની જાણ કરી હતી. વડીલની પ્રમાણિકતાની હવે સમગ્ર વિસ્તારમાં ચર્ચા થઈ રહી…
- નેશનલ
બિહારની સરકારી શાળામાંથી લાખો વિદ્યાર્થીઓના નામ કેમ કાઢી નાખવામાં આવ્યા…
પટણા: બિહારની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓના નામ કાઢી નાખવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી શાળાઓમાંથી 20 લાખથી વધુ વિદ્યાર્થીઓના નામ કાઢી નાખવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ કે.કે.પાઠકના આદેશ બાદ વિદ્યાર્થીઓના નામો કાઢવાની પ્રક્રિયા સતત…
- મહારાષ્ટ્ર
… અને અમૃતા ફડણવીસ પોતાને રોકી શક્યા નહીં
નાગપુર : મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતા હોય છે અને એ જ સિલસિલો આગળ વધારતા તેઓ ફરી એક વખત હેડલાઈન્સમાં આવ્યા છે. આ વખતે તેઓ ચર્ચામાં આવ્યા છે તેમના ગરબાને કારણે…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં આ ક્રિકેટર ગરબે ઘૂમ્યો…
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ નવરાત્રીના અવસર પર ગરબે ઘૂમતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર દાનિશે નવરાત્રીનો એક ફોટો પણ પોસ્ટ કર્યો હતો. દાનિશ કનેરિયા પાકિસ્તાન માટે 70 થી વધુ મેચ રમી ચુક્યો છે. તેની કીરકિર્દી દરમિયાન તેણે…
- મહારાષ્ટ્ર
ગોવાના મોપા એરપોર્ટ પરથી 28 iPhone અને લગભગ 4 કરોડ રુપિયાનું સોનું જપ્ત
પણજી: ગોવાના એરપોર્ટ પર સોનાની તસ્કરી પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગોવાના મોપા એરપોર્ટ પર 28 iPhone અને લગભગ 4 કરોડનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. ડીઆરઆઇ ગોવા વિભાગ દ્વારા ગોવાના મોપામાં આવેલ મનોહર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી તસ્કરી કરનારા…