- નેશનલ
રાજસ્થાનમાં EDની ઝડપી કાર્યવાહી
જયપુરઃ એક મહત્વના સમાચાર આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતના પુત્રને ફેમા (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999) કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. ED દ્વારા આ સમન્સ એવા સમયે બજાવવામાં આવ્યું છે જ્યારે એજન્સી રાજસ્થાન પેપર…
- મહારાષ્ટ્ર
બીડ જિલ્લામાં એક જ દિવસમાં બે અકસ્માતમાં 8ના મોત: દર્દીને લઇ જઇ રહેલ એમ્બ્યુલન્સનો ભીષણ અકસ્માત
બીડ: બીડ જિલ્લાના અષ્ટી તાલુકામાં આવેલ ધામણગામથી અહમદનગર તરફ દર્દીને લઇ જઇ રહેલ એમબ્યુલન્સ દૌલાવગડ ગામમાં દત્ત મંદિર પાસે ટ્રક સાથે અથડાતા ભીષણ અકસ્માત થયો હતો. રાત્રે 12 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સાંગવીપાટણના ડો. રાજેશ ઝિંજુર્કે…
- નેશનલ
‘હું શું કામ છોડું?’ ગેહલોતે સીએમ પદ અંગે ખુલ્લેઆમ કહી દીધું આવું
જયપુરઃ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના ભણકારા આવી ગયા છે. આગામી મહિનામાં અહીં ચૂંટણી છે. કૉંગ્રેસ, ભાજપ સહિત અન્ય પાર્ટીઓએ તેમના ઉમેદવારોના લિસ્ટ જારી કરી દીધા છે. ભાજપે ફરી એક વાર વસુંધરા રાજે પર વિશ્વાસ દર્શાવ્યો છે, જ્યારે કૉંગ્રેસમાં વસ્તુસ્થિતિ અલગ છે.…
- સ્પોર્ટસ
ટીમને છોડીને ભારતીય ટીમના હેડ કોચ ક્યાં પહોંચ્યા, બીસીસીઆઈએ શું કહ્યું જાણો!
ધર્મશાળાઃ ભારત વન-ડે વર્લ્ડ-કપની યજમાની કરી રહ્યું છે, ત્યારે આ વખતે અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયાનો વિજય રથ હજુ સુધી અટક્યો નથી. એટલે ભારતીય ટીમને જીતની આદત પડી ગઈ છે. ભારતીય ટીમ પાંચ મેચ રમી ચૂકી છે, જેમાં પાંચ મેચમાં ભારતીય…
- સ્પેશિયલ ફિચર્સ
28મી ઓક્ટોબરના ભૂલથી પણ ના કરશો કામ, નહીંતર…
ખગોળશાસ્ત્રમાં જવલ્લે જ એવું જોવા મળે છે કે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ એક જ મહિનામાં આવે અને ઓક્ટોબર, 2023માં આવો જ એક સંયોગ થયો હતો. સૂર્યગ્રહણ બાદ હવે 28મી ઓક્ટોબરના ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. સૂર્યગ્રહણની વાત કરીએ તો તે ભારતમાં…
- નેશનલ
‘1962માં નબળા નેતૃત્વની કિંમત આખા દેશે ચૂકવવી પડી..’: કેન્દ્રીય પ્રધાને સાધ્યું વિપક્ષ પર નિશાન
“નબળા નેતૃત્વને કારણે આપણા સૈન્યના મનોબળને અક્ષમ્ય નુકસાન પહોંચ્યું અને તેની મોટી કિંમત આપણે ચૂકવવી પડી. આપણા દેશને વૈશ્વિક સ્તરે અપમાન સહન કરવું પડ્યું હતું.”આ શબ્દો છે કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરના. તેમણે બુધવારે એક ઇન્ટરવ્યુમાં 1962ના ભારત-ચીન યુદ્ધનો ઉલ્લેખ કરતા…
- મનોરંજન
રાવણ પર તીર ચલાવવા ગયેલી કંગના પર નેટિઝન્સ ચાલવી રહ્યા છે ટીકાસ્ત્રો
સોશિયલ મીડિયા તમને આસમાને બેસાડી શકે છે તો તમારી એક ભૂલ તમને ધૂળ ચાટતા પણ કીર દે. તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ હોવ તો તમારે બન્ને માટે તૈયાર રહેવું પડે. બહુબોલકી અભિનેત્રી કંગના રણૌત હાલમાં સહન કરી રહી છે નેટિઝન્સની…
રંગોળીની પરીક્ષા ને પછી પરીક્ષામાં રંગોળીઃ સુરતના શિક્ષકો ને વિદ્યાર્થીઓ આ કારણે પરેશાન
સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાથમિક નગર શિક્ષણ સમિતિની શાળાઓમાં હાલમાં એક નવી ઉપાધિ આવી છે. અહીંની એક એનજીઓએ વિદ્યાર્થીઓ માટે રંગોળીની સ્પર્ધાનું આયોજન કર્યું છે. આમ તો તેમાં ભાગ લેવો કે નહીં તે વિદ્યાર્થીઓએ નક્કી કરવાનું હોય છે, પરંતુ આડકતરી રીતે…
- ઇન્ટરનેશનલ
યુએનના કયા નિવેદનથી ઈઝરાયલ થયું નારાજ?
ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં, તમામ દેશો બે છાવણીમાં વહેંચાયેલા જણાય છે. એક તરફ એવા દેશો છે જે હમાસને સમર્થન આપી રહ્યા છે. બીજી તરફ એવા દેશો છે જે ઈઝરાયલના સમર્થનમાં છે. હવે આ બધાની વચ્ચે યુનાઈટેડ નેશન્સે આવું નિવેદન…
- આપણું ગુજરાત
ગુજરાત એસટીમાં હવે ડિજિટલ પેમેન્ટઃ યુપીઆઈથી ખરીદો ટિકિટ
ગુજરાત એસટી સેવાઓ હાઈટેક થઈ રહી છે. સરકારી સેવાઓ પણ ડિજિટલ પેમેન્ટનો માર્ગ અપનાવે તે ખૂબ જરૂરી છે. ગુજરાતમાં હવે એસટી બસ સેવાએ ડિજિટલ પેમેન્ટ સેવા પણ આપવાનું શરૂ કર્યું છે. આથી ગુજરાત એસટીના મુસાફરોએ હવે છુટ્ટા પેસાની ઝંઝટમાં પડવું…