- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં દુકાળના ડાકલા: કૃષિ વિભાગે આપી ચોંકાવનારી માહિતી
પુણે: રાજ્યના 15 જિલ્લાના 42 તાલુકામાં દુષ્કાળની સ્થિતી હોવાનો અહેવાલ કૃષિ વિભાગે મંત્રાલયને મોકલ્યો છે. આ અહેવાલના આધારે દુષ્કાળની તિવ્રતા નક્કી કરવામાં આવશે. હાલમાં આ 42માંથી લગભગ 40 તાલુકા દુષ્કાળગ્રસ્ત હોવાની શક્યાતઓ વર્તાઇ રહી છે. જેમાંથી 24 તાલુકામાં તીવ્ર જ્યારે…
- ઇન્ટરનેશનલ
હમાસથી લઈને હિઝબુલ્લાહ… આતંકવાદીઓનો આકા છે કતાર
કતાર તેના આતંકવાદ તરફી વલણ માટે વિશ્વભરમાં કુખ્યાત છે. કતાર એક મુસ્લિમ દેશ છે જે ઇસ્લામના નામે વિશ્વના લગભગ તમામ આતંકવાદી જૂથોને ભંડોળ પૂરું પાડે છે. અન્ય મુસ્લિમ દેશોથી વિપરીત, તે શિયા અથવા સુન્ની આતંકવાદી જૂથો વચ્ચે ભેદભાવ કરતું નથી.…
- સ્પોર્ટસ
તો શું વર્લ્ડકપ બાદ બદલાશે ટીમ ઈન્ડિયાના હેડ કોચ?
આ દિવસોમાં ભારતીય ટીમ વર્લ્ડ કપમાં વ્યસ્ત છે. ભારતીય ટીમ વર્લ્ડ કપમાં જોરદાર ફોર્મમાં છે. 5 મેચ જીત્યા બાદ તે સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બનવાની અણી પર છે. બીજી તરફ કોચ તરીકે રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ વર્લ્ડ કપ સાથે સમાપ્ત થશે.…
- ઇન્ટરનેશનલ
આદેશ ના માનવા પર પોતાના જ સૈનિકોને મોતની સજા આપી રહ્યા છે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન!
વોશિંગ્ટનઃ રશિયા-યુક્રેનના ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાએ રશિયા પર નવા આરોપો લગાવ્યા છે. અમેરિકા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે રશિયાના જે સૈનિકો તેમના ઉપરી અધિકારીઓના આદેશનું પાલન નથી કરી રહ્યા અથવા તેમના આદેશનું પાલન કરવાથી પીછેહઠ કરી રહ્યા છે,…
- આમચી મુંબઈ
કારની તોડફોડ કરનારાઓનો સત્કાર: સોશિયલ મીડિયા પરથી મેળવ્યું હતું સદાવર્તેના ઘરનું સરનામું
મુંબઇ: મરાઠા અનામતના વિરોધમાં વિધાન કરનારા એડ. ગુણરત્ન સદાવર્તે પર રોષ વ્યક્ત કરી મરાઠા આંદોલનકર્તાઓએ તેમની ગાડીની તોડફોડ કરી હતી. ગઇ કાલે સવારે સદાવર્તેની ગાડીની મરાઠા આંદોલનકર્તાઓએ તોડફોડ કરી હતી. આ કિસ્સામાં ત્રણ લોકો પર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.…
- સ્પોર્ટસ
પાંચમી નવેમ્બરના વિરાટ કરશે આ કારનામું… જાણો કોણે કરી આવી આગાહી!
નવી દિલ્હી: વર્લ્ડકપ 2023ની તમામ મેચમાં ટીમ ઈન્ડિયા એકદમ ફોર્મમાં છે અને એમાં પણ વિરાટ કોહલીની વાત કરીએ તો તે એકદમ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. દરમિયાન વિરાટના ફેન્સ હવે સેન્ચ્યુરીની હાફ સેન્ચ્યુરી ફટકારતા જોવા માગે છે. કિંગ કોહલી વન-ડે…
- ટોપ ન્યૂઝ
I.N.D.I.A ગઠબંધનમાં પીએમ પદ માટેના દાવેદારોમાં પોસ્ટર વોર શરૂ
લખનઊઃ I.N.D.I.A ગઠબંધનમાં “પોસ્ટર વોર” ને વેગ આપતા, કોંગ્રેસના કાર્યકરોએ ગુરુવારે ઉત્તર પ્રદેશમાં પાર્ટીના મુખ્યાલયની બહાર કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે દર્શાવતા પોસ્ટરો લગાવ્યા હતા. પોસ્ટરમાં રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયને 2027 રાજ્યની વિધાનસભા ચૂંટણી માટે મુખ્ય…
- આમચી મુંબઈ
આજે વાશી એપીએમસી બંધ શું કામ છે ખબર છે?…
મુંબઈ: નવી મુંબઈમાં આવેલી એપીએમસી માર્કેટ આજે (શુક્રવારે બંધ રાખવામાં આવી છે. તેમણે આ પગલું મરાઠા આરક્ષણના સમર્થનમાં લીધું છે.મરાઠા સમુદાયના નેતા મનોજ જરાંગે પાટીલે ફરી એકવાર 25 ઓક્ટોબરથી ભૂખ હડતાળ શરૂ કરી છે. તે પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે…
- ઇન્ટરનેશનલ
અમેરિકાએ પોતાના સૈનિકો પર હુમલાનો બદલો લીધો
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકાએ અચાનક સીરિયામાં મોટો હવાઈ હુમલો કર્યો છે. સીરિયામાં આવેલા અમેરિકન સૈન્ય મથકો પર 17 ઑકટોબરથી હુમલાઓ કરવામાં આવી રહ્યા હતા. પેન્ટાગોન સ્થિત અમેરિકા્ના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે 17થી 24 ઑક્ટોબર વચ્ચે સીરિયામાં અમેરિકન આર્મી બેઝ…