- નેશનલ
MPમાં પતિ ઈલેક્શન હારી ગયા, પત્નીએ પોસ્ટ કરીને કહી આ વાત…
ગઈકાલે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણાના વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા અને આ પરિણામો જાહેર થતાં જ ક્યાંક કભી ખુશી કભી ગમનો માહોલ જોવા મળ્યો હતો. મધ્ય પ્રદેશમાં ભાજપનો જ્વલંત વિજય થયો છે અને પાર્ટીએ 163 સીટ પર જીત…
- નેશનલ
રાજસ્થાનનું ન સમજાય તેવું ગણિતઃ કૉંગ્રેસને મત વધારે મળ્યા પણ તોય 30 બેઠક ઘટી ગઈ
લગભગ મોટા ભાગના રાજકીય પંડિતોએ ભાખ્યું હતું કે રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સરકાર બદલવાની પરંપરા તોડી આ વખતે કૉંગ્રેસની ગહેલોત સરકાર ફરીથી સત્તા પર આવશે, પરંતુ રવિવારના પરિણામોએ આ વાત ખોટી સાબિત કરી અને કૉંગ્રેસને હરાવી કમળી ખિલ્યું.જોકે રાજસ્થાનનું મતોનું…
- ઇન્ટરનેશનલ
ઈન્ડોનેશિયામાં માઉન્ટ મેરાપી જ્વાળામુખી ફાટતા 11 પર્વતારોહકોના મોત
જાકાર્તાઃ ઇન્ડોનેશિયાના પશ્ચિમ સુમાત્રામાં માઉન્ટ મેરાપી જ્વાળામુખી ફાટવાથી 11 પર્વતારોહકોના મોત થયા છે. રાહત અને બચાવ ટીમોએ તમામ 11 પર્વતારોહકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. બચાવ અધિકારીઓનું કહેવું છે કે જ્વાળામુખી પાસે ત્રણ પર્વતારોહકો જીવતા મળી આવ્યા છે. કેટલાય પર્વતારોહકો હજુ…
- સ્પોર્ટસ
HAPPY BIRTHDAY: જે ગૉડ ઑફ ક્રિકેટ ન કરી શક્યા તે કરી બતાવ્યું આજના સેલિબ્રિટીએ
આજે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરનો જન્મદિવસ છે. આજે અગરકર 46 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 4 ડિસેમ્બર 1977ના રોજ થયો હતો. ODI હોય, ટેસ્ટ હોય કે T20, અજીત અગરકરે ત્રણેય ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ…
- નેશનલ
‘આ આંકડાઓ કોંગ્રેસની પુનરાગમનની આશા આપે છે…’
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીઓ (વિધાનસભા ચૂંટણી પરિણામો 2023)માં કોંગ્રેસને કારમી હાર આપીને ભાજપે હિન્દીભાષી રાજ્યોમાં પોતાની પકડ વધુ મજબૂત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને વધુ મજબૂત કરવા અને 2024ની લોકસભા ચૂંટણી માટે વાતાવરણ તૈયાર કરવા માટે વિધાનસભા…
- ટોપ ન્યૂઝ
ચક્રવાત ‘Michaung’એ મચાવી તબાહી
ચેન્નઇઃ ભારતનું દક્ષિણી રાજ્ય તમિલનાડુ ચક્રવાત મિચોંગના ઝપાટામાં આવી ગયું છે. ચક્રવાત ‘મિચોંગ’ના કારણે તમિલનાડુમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે.…
- નેશનલ
સંસદનું શિયાળુ સત્રઃ સાંસદોએ તાળીઓ પાડીને પીએમ મોદીનું સ્વાગત કર્યું
નવી દિલ્હીઃ દેશમાં ધીમે ધીમે ઠંડી વધવા માંડી છે, પણ સાથે સાથે રાજકીય ગરમાવો પણ વધી ગયો છે. ચાર રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે જે ઘણા ઉત્સાહજનક છે. એવા સમયે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ‘આ એવા પરિણામો…
- સ્પેશિયલ ફિચર્સ
એક જ સીટ પર બે ઉમેદવારને એક સરખા વોટ મળે તો કઈ રીતે વિજેતા થાય છે નક્કી? જાણી લો અહીં…
નવી દિલ્હીઃ હાલમાં આખા દેશની નજર ચાર રાજ્યના ચૂંટણીના પરિણામો પર ટકી રહેલી છે પરંતુ શું થાય જ્યારે બે અલગ અલગ પક્ષના નેતાને એક સરખા વોટ મળશે તો શું થાય એવો સવાલ થાય એ સ્વાભાવિક છે અને અમે અહીં તમને…
- ટોપ ન્યૂઝ
અને…સાચી પડી રાહુલ ગાંધીની ભવિષ્યવાણી
દેશના 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઇ રહ્યા છે. એક્ઝિટ પોલના પરિણામોથી વિપરિત ભાજપ ઝળહળતી સફળતા મેળવી રહી છે, જેને કારણે ભાજપના તમામ નેતાઓ અને કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહની લહેર જોવા મળી રહી છે. દેશના લોકોમાં પણ ભાજપના…
- ટોપ ન્યૂઝ
રમણસિંહ નહીં તો કોણ?…છત્તીસગઢમાં ભાજપ મહિલા મુખ્ય પ્રધાનને આપશે સુકાન?
રાયપુરઃ ચૂંટણી જીતી જાય એટલે દરેક પક્ષને મુખ્ય પ્રધાનપદ કોને આપવું ત ચિંતા ઉપડે. ભાજપમાં શિસ્ત હોવાથી વધારે ધમપછાડા થતા હોતા નથી, પરંતુ પક્ષે ઘણી બાબતોનો વિચાર કરી મુખ્ય પ્રધાનપદનો તાજ પહેરાવવો પડતો હોય છે. છત્તીસગઢમાં ભાજપે કૉંગ્રેસ પાસેથી સત્તા…