- મહારાષ્ટ્ર
Maharashtra weather: મુંબઇગરા સ્વેટર-શાલ કાઢી રાખજો, રાજ્યમાં ઠંડીનો પારો ચઢશે! કોકણ અને વિદર્ભમાં વરસાદની શક્યતાઓ
મુંબઇ: રાજ્યમાં આગામી બે થી ત્રણ દિવસ છૂટા છવાયા વરસાદની શક્યતાઓ છે. મિચોંગ વાવાઝોડાને કારણે મહારાષ્ટ્ર સહિત આખા દેશના હવામાનમાં પલટો આવ્યો છે. ભારતના દક્ષિણમાં આવેલ રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. આની અસર રાજ્યના હવામાન પર પણ દેખાઇ રહી છે.…
- સ્પેશિયલ ફિચર્સ
2023ની ટૂરિસ્ટ ડેસ્ટિનેશનની યાદીમાં બેંગકોકને પાછળ છોડી બાજી મારી આ શહેરે…
ટ્રાવેલિંગ એ એક થેરેપી સમાન છે અને ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જે ટ્રાવેલિંગથી બોર થતી હશે. ભારત સહિત દુનિયાભરમાં કંઈ કેટલીય એવી જગ્યાઓ છે કે જે પોતાની સુંદરતા માટે જાણીતી છે. આ સ્થળો પર લોકલથી લઈને વિજેશી…
- નેશનલ
આઠ રાજ્ય, નવ અભિયાનઃ લોકસભાની ચૂંટણી પહેલા લોકોને સાધવા ભાજપે બનાવી રણનીતિ
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા મહત્વના ગણાતા રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ ફરી એકવાર મહિલા પરિબળને કેન્દ્રીય સ્થિતિમાં લાવી દીધું છે. એવું પ્રતિત થઇ રહ્યું છે કે હિન્દી હાર્ટલેન્ડની મહિલાઓએ પીએમ મોદી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેમના નામ પર…
- સ્પોર્ટસ
Happy Birthday: આજે આ પાંચ ભારતીય ક્રિકેટરોના જન્મદિવસ
આજે એટલે કે 6ઠ્ઠી ડીસેમ્બરના રોજ ભારતીય ક્રિકેટ ટીમન પાંચ ખેલાડીઓનો જન્મદિવસ છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, શ્રેયસ ઐયર, આરપી સિંહ અને કરુણ નાયર આજે બુધવારે જન્મદિવસ ઉજવી રહ્યા છે.રવિન્દ્ર જાડેજા ક્રિકેટના તમામ ફોર્મેટમાં ભારત માટે શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંનો સાબિત…
- સ્પોર્ટસ
આ ક્રિકેટર પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો, બ્રેઈન સ્ટ્રોકના કારણે હોસ્પિટલમાં દાખલ પિતા
નવી દિલ્હીઃ અલીગઢમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપવા આવેલા ક્રિકેટર દીપક ચહરના પિતાને અચાનક બ્રેઈન સ્ટ્રોક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમાચાર જાણ્યા બાદ ફાસ્ટ બોલર દીપક ચહરે ઓસ્ટ્રેલિયા સામેની T20I સિરીઝ છોડી દેવાની જાહેરાત કરી હતી અને…
- સ્પેશિયલ ફિચર્સ
જો શરીરમાં લોહીની ઉણપ હોય તો ગોળ સાથે ખાઓ આ વસ્તુ…
શિયાળાની શરૂઆત તઇ ગઇ છે ત્યારે વર્ષોથી લોકો શિયાળાની ઋતુમાં ગરમ ખોરાક ખાતા આવ્યા છે જેના કારણએ આખું વર્ષ આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ જળવાઇ રહે. ઘણા લોકો શિયાળમાં વસાણા અને પાક બનાવીને ખાતા હોય છે. જેમાં મેથી પાક, ગુંદર પાક,…
- નેશનલ
જે રીતે યોગી સરકાર એન્કાઉન્ટર કરે છે તે રીતે કરો નહીં તો શપથ ગ્રહણ નહી થાય…
જયપુર: પાંચ ડિસેમ્બરના રોજ જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના કારણે આખા રાજસ્થાનમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી પરંતુ કરણી સેનામાં ઉગ્રતા જોવા મળી રહી છે તેમનું કહેવું…
- સ્પેશિયલ ફિચર્સ
રચાઈ રહ્યો છે બુધાદિત્ય યોગ, આ ત્રણ રાશિના જાતકોને થશે બલ્લે બલ્લે…
જયોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દર મહિને સૂર્ય રાશિ પરિવર્તન કરે છે અને સૂર્યના આ રાશિ પરિવર્તનને સંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે એને મકરસંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે.…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં અજ્ઞાત ભાઇઓનો કહર જારી, ભારતનો વધુ એક દુશ્મન થયો ઢેર
ઇસ્લામાબાદઃ તાજેતરમાં જ આપણે સમાચાર જાણ્યા હતા કે પાકિસ્તાન સ્થિત “ખાલિસ્તાની” આતંકવાદી અને ભારતના દુશ્મન “લખબીર સિંહ રોડે”ની અજ્ઞાત લોકોએ હત્યા કરી. આતંકવાદી “જરનૈલ સિંહ ભિંડરાનવાલે” નો ભત્રીજો હતો. આ સમાચારની શાહી પણ હજી સુકાઇ નથી ત્યાંતો એવા સમાચાર જાણવા…