- નેશનલ
જેડીયુના આ નેતાએ ફરી I.N.D.I.A ગઠબંધન પર કોંગ્રેસ પર નિશાન સાધ્યું….
નવી દિલ્હી: વિપક્ષી I.N.D.I.A ગઠબંધન હાલમાં લોકસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. ત્યારે હાલમાં આ ગઠબંધનના સહયોગી અને જેડીયુના નેતા સાંસદ સુનીલ કુમાર પિન્ટુના નિવેદનોની સતત ચર્ચા થઈ રહી છે. પિન્ટુએ ફરી એકવાર કોંગ્રેસને આડે હાથ લીધી હતી તેમણે રાહુલ ગાંધીને…
- નેશનલ
સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખરગે અયોધ્યા જશે? કાર્યક્રમ માટે રામ મંદિર ટ્રસ્ટે મોકલ્યું આમંત્રણ
નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે અને સોનિયા ગાંધીને અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મળ્યું છે. આ કાર્યક્રમ 22મી જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં યોજાનાર છે. આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.…
- નેશનલ
કેરળમાં કોવિડના 300 નવા કેસ નોંધાયા, દેશમાં સક્રિય કેસની સંખ્યા 2669 પર પહોંચી….
કેરળ: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કેરળમાં કોવિડ-19ના 300 નવા કેસ નોંધાયા છે. તેમજ કોવિડના કારણે 3 લોકોના મોત થયા હતા. ત્યારે દેશમાં કોવિડ-19ના સક્રિય કેસની સંખ્યા વધીને 2669 થઈ ગઈ છે. દેશના અન્ય કેટલાક રાજ્યોમાં પણ કોવિડના કેસ નોંધાયા…
- નેશનલ
સસ્પેન્શનના વિરોધમાં વિપક્ષના સાંસદોની કૂચ, મોદી સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર
નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, સત્ર દરમિયાન વિપક્ષના 143 સાંસદોને સંસદ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે અંગે આજે પણ ગૃહની બહાર હોબાળો થવાની શક્યતા છે. સસ્પેન્ડ સાંસદો મોદી સરકારનો વિરોધ કરી રહ્યા છે અને સસ્પેન્શનને અલોકતાંત્રિક…
- નેશનલ
પ્રધાનમંત્રી જનધન યોજનાના 10 કરોડ ખાતા છે ઠપ, જાણો કેમ?
નવી દિલ્હી: પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા કુલ 51.11 કરોડ બેંક ખાતાઓમાંથી 10.34 કરોડ બેંક ખાતા નિષ્ક્રિય થઈ ગયા છે, જે કુલ જનધન ખાતાના 20 ટકા છે. આ 10 કરોડથી વધુ નોન-ઓપરેટિવ જન ધન ખાતાઓમાં 2 વર્ષથી વધુ…
- નેશનલ
જગદીપ ધનખડના અપમાનના વિવાદ અંગે કોંગ્રેસ પ્રમુખે આપ્યું સૌથી મોટું નિવેદન
નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી બાદ ટીએમસી સાંસદ કલ્યાણ બેનરજીનો ભાજપ દ્વારા તીવ્રતાપૂર્વક વિરોધ થઇ રહ્યો છે, ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે નેતાઓને મૌન રહેવા તેમજ ઉશ્કેરણીજનક ભાષણનો ઉપયોગ ન કરવા ચેતવણી આપી હતી.સંસદની સીડીઓ પર ટીએમસી સાંસદ…
- IPL 2024
કોણ કેટલા પાણીમાંઃ IPL ઓક્શનના મોંઘા ખેલાડીના ફ્લોપ રેકોર્ડ જાણો?
દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) દુનિયાની સૌથી મોંઘી ક્રિકેટ લીગ છે, જેમાં ખેલાડીઓ પર પૈસાનો વરસાદ કરવામાં આવે છે. તેમાંય વળી દુબઈ ખાતેની ઓક્શનમાં ફરી એક વખત પુરવાર થયું હતું કે જે ખેલાડીઓ પર પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો તે…
- મનોરંજન
સંજય દત્તની દીકરી સાથે એનિમલ સ્ટારનું ડિનર
એનિમલ ફિલ્મ દેશભરના થિયેટરો ગજાવી રહી છે અને રેકોર્ડતોડ કમાણી કરી રહી છે. અભિનેતા રણબીર કપૂરની કરિયરની સૌથી મોટી ફિલ્મ સાબિત થઇ રહી છે.એનિમલ ફિલ્મની સફળતા બાદ અભિનેતા રણબીર કપૂર ચિલ મૂડમાં છે. હાલમાં જ તેને એક સ્ટાર કીડ સાથે…
- નેશનલ
સંસદનું શિયાળુ સત્રઃ સાંસદોના સસ્પેન્શનને લઈને ધૂંઆપૂંઆ થયા જયા બચ્ચન
નવી દિલ્હીઃ સંસદનું શીતકાલીન સત્ર ચાલી રહ્યું છે. આજે તેરમા દિવસે પણ સંસદની સુરક્ષામાં ચૂક અને સાંસદોના સસ્પેન્શન મુદ્દે હોબાળો ચાલુ રહ્યો હતો. દરમિયાન, સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચનનું કહેવું છે કે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ તેમની વાત સાંભળી રહ્યા…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ધોરણ 10ના 28.2% વિદ્યાર્થીઓ શાળા છોડે છે, શિક્ષણ પ્રધાને આપ્યા આંકડા
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં રજુ કરેલા આંકડા અનુસાર, શૈક્ષણિક વર્ષ 2021-22 દરમિયાન ધોરણ 10 ના વિદ્યાર્થીઓમાં ડ્રોપઆઉટ રેટ 20.6 ટકા હતો. સૌથી વધુ ડ્રોપઆઉટ રેટ ઓડિશા રાજ્યમાં નોંધાયો હતો. ગુજરાતમાં ડ્રોપઆઉટ રેટ 28.2% નોંધાયો હતો. લેખિત જવાબમાં, કેન્દ્રીય…