- નેશનલ
અયોધ્યાના લતા મંગેશકર ચોકે પ્રવાસીઓને મંત્રમુગ્ધ કર્યા, નવું સેલ્ફી સેન્ટર બનાવાયું
અયોધ્યાઃ કલા લોકોને આકર્ષવાની શક્તિ ધરાવે છે એ ઉક્તિ સાકાર થાય છે ઉત્તર પ્રદેશના અયોધ્યા શહેરમાં. ઉત્તર પ્રદેશના અયોધ્યા શહેરમાં પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરને સમર્પિત ચોક અહીં આવતા સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. આ…
- સ્પોર્ટસ
સાઉથ આફ્રિકાનો પંચાવન રનમાં વીંટો વળી ગયો : સિરાજનો સપાટો, બુમરાહ-મુકેશનું મૅજિક
કેપ ટાઉન : સાઉથ આફ્રિકાએ ભારત સામેની સેન્ચુરિયનની પ્રથમ ટેસ્ટ એક દાવ અને 32 રનથી જીતી લીધી હતી અને શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી હતી, પરંતુ કેપ ટાઉનમાં શરૂ થયેલી બીજી ટેસ્ટમાં પહેલા દિવસે પ્રથમ સેશનમાં જ એનો અભૂતપૂર્વ ધબડકો થયો…
- નેશનલ
આ કલેક્ટરે ભારે કરી પહેલાં તો ડ્રાઇવરની ઔકાત કાઢી અને પછી માફી માંગી
ભોપાલ: શાજાપુરના કલેક્ટર કિશોર કન્યાલે ડ્રાઇવરોને ક્યા ઔકાત હૈ તુમ્હારી એમ કહેતાં હોબાળો મચી ગયો હતો. મામલો ભડકતા રાજધાની ભોપાલથી કલેક્ટર પાસે ખુલાસો માંગવામાં આવ્યો હતો. અને હવે આ કિસ્સાને શાંત કરવા માટે કલેક્ટરે ડ્રાઇવરોની માફી માંગી છે.ઘટના અંગે કલેક્ટર…
- નેશનલ
જંતરમંતર પર હવે જુનિયર કુસ્તીબાજોના ધરણાં: બજરંગ-સાક્ષી-વિનેશ સામે કારકિર્દી બગાડવાનો આરોપ
નવી દિલ્હી: દિલ્હીના જંતરમંતર ખાતે ફરી એકવાર ધરણાં પ્રદર્શનનો માહોલ જોવા મળી રહ્યો છે. સેંકડો જુનિયર કુસ્તીબાજો એકઠા થઇને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, આ વખતે બ્રિજભૂષણ શરણ સિંહ સામે નહિ, પણ બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સામે.ઉત્તરપ્રદેશ,…
- નેશનલ
પોલીસ આ રીતે મારે છે એમ કહીને નશામાં મિત્રોએ પોતાના એક મિત્રને મારી નાખ્યો…
ભોપાલ: મધ્યપ્રદેશના શાજાપુરના તુકરાના ગામ પાસેના ઢાબામાંથી મળેલી લાશનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. અગાઉ પોલીસે રાજેશ સૌરાષ્ટ્રની ધરપકડ કરી હતી ત્યારબાદ મંગળવારે આ કેસમાં વધુ એક આરોપી જીતેન્દ્ર સૌરાષ્ટ્રની ધરપકડ પણ કરવામાં આવી હતી. આરોપીઓએ પોલીસને જણાવ્યું કે તે…
- નેશનલ
હજયાત્રીઓની સુવિધાનો લાભ લક્ષદ્વીપના લોકોને મળ્યો: પીએમ મોદી
લક્ષદ્વીપ: એમ મોદી હાલમાં દક્ષિણ ભારતના રાજ્યોના પ્રવાસે છે. તમિલનાડુ, કેરળ સહિત તેઓ લક્ષદ્વીપમાં અનેક વિકાસ યોજનાઓના લોકાર્પણ તથા શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી આપશે. તેમણે હાલમાં લક્ષદ્વીપના કવરત્તી ખાતે ભવ્ય રોડ શો કરી ઉપસ્થિત જનમેદનીને સંબોધન કર્યું હતું.પીએમ મોદીએ તેમના સંબોધનમાં…
- મહારાષ્ટ્ર
Terrorism: મહારાષ્ટ્રમાં ISIS મોડ્યુલનો પર્દાફાશ: NIAની ચાર્જશીટમાં અનેક ચોંકાવનારા ખુલાસા કરાયા
મુંબઇ: મહારાષ્ટ્રમાં ચાલી રહેલ ISIS ના આતંકવાદી મોડ્યુઅલ બાબતે મોટો ખૂલાસો થયો છે. નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (NIA) દ્વારા દાખલ કરવામાં આવેલ ચાર્જશીટમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. જ્યારે થાણે પાસે આવેલ પડઘા ગામતો જાણે અલ શામ એટલે કે ગ્રેટર…
- નેશનલ
14 જાન્યુઆરીથી મંદિરો માટે આ અભિયાન શરૂ કરવાનું પીએમ મોદીનું સૂચન
નવી દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામના અભિષેક પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામનગરીને સ્વચ્છ બનાવવાનો સંકલ્પ કર્યો છે. પીએમ મોદીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને દેશને અયોધ્યાને સૌથી સ્વચ્છ શહેર બનાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે દેશભરના લોકોને…
- નેશનલ
INS વિક્રાંતની તાકાત વધી, MR-SAM મિસાઇલ કરાયા તેનાત, ચીલ ઝડપે દુશ્મન પર હુમલો કરવા સજ્જ
નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંતની તાકાત વધુ વધી છે. હવે તેમાં મીડિયમ રેન્જની સપાટીથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ તૈનાત કરવામાં આવી છે. આ એક એવી મિસાઈલ છે જે ઓછો ધુમાડો છોડે છે. ઉપરાંત, વધુ ઝડપને…