- સ્પેશિયલ ફિચર્સ
બોલો આ કોલેજનો કારભાર સંભાળે છે બજરંગબલી, દરેક નિર્ણયમાં લેવાય છે મંજૂરી…
હેડિંગ વાંચીને ચોંકી ગયા ને? કદાચ મનમાં એવો સવાલ પણ થયો હશે કે આવું કઈ રીતે શક્ય છે? અને આખરે આવી અનેક કોલેજ ક્યાં આવેલી છે? થોડી ધીરજ રાખો, અમે અહીં તમને એ વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો…
- નેશનલ
નીતીશ કુમારે ચાલ્યો મોટો દાવ, ઇન્ડિયા ગઠબંધન પર સંકટના વાદળ
પટણાઃ બિહારના મુખ્ય પ્રધાન અને જનતા દળ યુનાઇટેડના પ્રમુખ નીતીશ કુમારે એક અઠવાડિયાની અંદર બીજી વાર એવો સંકેત આપ્યો છે , જેના કારણે કૉંગ્રેસની મુશ્કેલીઓ વધી રહી છે. નીતીશ કુમારના પક્ષે અરૂણાચલની એક લોકસભાની બેઠક પરથી તેના ઉમેદવારની જાહેરાત કરી…
- નેશનલ
રામ મંદિર વિશે કેટલીક ખાસ વાતો….
અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિરની 22 જાન્યુઆરીના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે અને વખતે એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચે તેવી સંભાવના છે, તો આલે આજે તમને અયોધ્યામાં બનેલા આ રામ મંદિરની શેર કરાવું પરંપરાગત…
- નેશનલ
પીએમ મોદીએ મોકલી ભેટ તો મીરા માંઝીએ પતિ માટે માગી નોકરી
અયોધ્યાઃ પીએમ મોદીએ 30 ડિસેમ્બરે તેમની અયોધ્યા મુલાકાત દરમિયાન મીરા માંઝીના ઘરની મુલાકાત લીધી હતી. લાકાત બાદ વડાપ્રધાન મોદીએ મીરા માંઝી અને તેમના પરિવારને પત્ર લખીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ પત્રની સાથે ભેટ પણ મોકલી હતી. હવે…
- મનોરંજન
વેડિંગ આઉટ ફીટને કારણે આમિર ખાનનો જમાઈ આવ્યો ટ્રોલર્સના નિશાના પર…
આખરે મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા આમિર ખાનની લાડકવાયી ઈરા ખાન હવે Mrs. શિખરે બની ગઈ છે. દરમિયાન નવા વરઘોડિયાઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને એને કારણે આ અનોખા લગ્નની ચર્ચા દબાવીને ચર્ચા ચાલી…
- ઇન્ટરનેશનલ
મક્કામાં મળી આવ્યો સોનાનો વિપુલ ભંડાર, સાઉદી અરેબિયા થશે માલામાલ
ઇસ્લામ ધર્મના પવિત્ર શહેર સાઉદી અરેબિયાના મક્કામાં સોનાનો વિશાળ ભંડાર મળી આવ્યો છે. સાઉદીએ તાજેતરમાં જ આની જાહેરાત કરી છે. સાઉદી અધિકારીઓએ તેમની જાહેરાતમાં જણાવ્યું હતું કે સોનાનો ભંડાર મક્કા ક્ષેત્રના અલ ખુર્મા ગવર્નરેટમાં મન્સૌરાહ મસારા સોનાની ખાણથી 100 કિમી…
- આપણું ગુજરાત
Politics: ધરપકડના ભણકારા વચ્ચે કેજરીવાલ આવશે ગુજરાત
અમદાવાદઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પક્ષના સંયોજક અંરવિંદ કેજરીવાલ વિપસ્યના કરીને આવ્યા બાદ ચર્ચાનો વિષય બની ગયા છે. આજે સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) તેમને પૂછપરછ માટે લઈ જશે અને તેમની ધરપકડ કરશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું અને…
- આમચી મુંબઈ
હીરા ઉદ્યોગ બાદ હવે દૂધ વ્યવસાય પર વિવાદ? મહાનંદ મહારાષ્ટ્રમાં જ રહેશે તેવી દુધવિકાસ પ્રધાનની ગેરેન્ટી
મુંબઇ: મહારાષ્ટ્ર સહકારી જૂધ મહાસંઘ- મહાનંદ પ્રોજેક્ટ ગુજરાતના રાષ્ટ્રીય દૂધ વિકાસ મંડળ (એનડીડીબી) ને ચલાવવા માટે આપવાના રાજ્ય સરકારના નિર્ણય પર વિરોધીઓએ આક્ષેપ કર્યો છે. હિરા ઉદ્યોગની જેમ જ હવે આ પ્રોજેક્ટ પણ ગુજરાત ખસેડવામાં આવી રહ્યો છે એવા આક્ષેપ…
- આપણું ગુજરાત
યુવતી એસી ટ્રેનમાં મંગેતર સાથે હતી તો પણ…
સુરતઃ જ્યારે પણ છોકરી એકલી ક્યાંક જતી હોય અને તેની સાતે અજુગતું બને તો આજે પણ યુવતીએ એકલા જવાની શું જરૂર હતી તેવી વાહીયાત દલીલ કરવામાં આવે છે. રાત્રે મોડા કેમ જવું પડ્યું કે આવી જગ્યાએ શા માટે જવાનું વગેરે…
- આપણું ગુજરાત
હાઈકોર્ટે ગુજરાત સરકારને ફરી ખખડાવી, મૃતક સફાઈ કામદારોના સંબંધીઓને વળતર ચુકાવા આદેશ
અમદવાદ: ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે બુધવારે રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના વરિષ્ઠ અધિકારીને પૂછ્યું હતું કે 1993 અને 2014 વચ્ચે મેન્યુઅલ સફાઈ કામ કરતી વખતે મૃત્યુ પામેલા 16 સફાઈ કામદારોના આશ્રિતોને હજુ સુધી વળતર કેમ ચૂકવવામાં…