- સ્પોર્ટસ
‘કોહલીએ 15 વર્ષમાં પહેલી વાર રજા લીધી એમાં કંઈ જ ખોટું નથી કર્યું’…આવું કોણે કહ્યું?
રાજકોટ: જો કોઈ ખેલાડીને અંગત કારણસર થોડીઘણી રજા જોઈતી હોય તો એમાં તેમને સપોર્ટ કરવો જરૂરી છે, એવું બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના સેક્રેટરી જય શાહે કહ્યું છે. વિરાટ કોહલીએ અંગત કારણસર ઇંગ્લૅન્ડ સામેની વર્તમાન ટેસ્ટ-સિરીઝમાં રમવાનું…
- નેશનલ
લો બોલો! દસ મહિનામાં આટલા કરોડનો દારૂ પી ગયું આ શહેર, અધિકારીનું કરાયું ‘સન્માન’
નવી દિલ્હી: ગુજરાતીઓ માટે દારૂનું સેવન કરવું એ હંમેશને માટે એક રસપ્રદ વાત રહી છે. ડ્રાય સ્ટેટ ગુજરાતમાં પ્યાસીઓ પોતાની પ્યાસ બુજાવવા દીવ-દમણ કે પછી રાજસ્થાનના નજીકના કોઈ ટુરિસ્ટ ડેસ્ટિનેશનને પસંદ કરતાં હોય છે. અને અમુક તો ગેરકાયદેસર રીતે પણ…
- નેશનલ
મારા પરિવારનું ધ્યાન રાખજોઃ Sonia Gandhiએ કોને લખ્યો ભાવુક પત્ર ને કરી આવી અપીલ
નવી દિલ્હીઃ કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી (Sonia Gandhi)એ ગઈકાલે રાજસ્થાનથી રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી છે આથી એ વાત સ્પષ્ટ થઈ કે તેઓ લોકસભાની ચૂંટણી લડશે નહીં. આ વાત વર્ષોથી તેમની સાથે જોડાયેલા ઉત્તર પ્રદેશના રાયબરેલીના લોકોને લગભગ નહીં ગમી…
- સ્પોર્ટસ
રાજકોટ ટેસ્ટમાં એકસાથે બે ડેબ્યૂ, 1932માં સૌપ્રથમ ટેસ્ટ-કૅપ રાજકોટના જ અમર સિંહને મળી હતી
રાજકોટ: ટેસ્ટ-કૅપ મળે એ કોઈ પણ ખેલાડી માટે બહુ મોટું ગૌરવ કહેવાય, કારણકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો ખરો પાયો ટેસ્ટ-મૅચ રમીને જ નાખી શકાય છે. બૅટિંગ અને બોલિંગના ખરા દાવપેચ આ સૌથી લાંબા ફૉર્મેટમાં રમીને જ શીખવા મળતા હોય છે. આગળ જતાં…
- નેશનલ
West Bengal Jail: જેલમાં મહિલા કેદીઓની ગર્ભવતી કેવી રીતે થઇ રહી છે? એમિકસ ક્યૂરીએ રીપોર્ટ સોંપ્યો
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળની મહિલા જેલમાં મહિલા કેદીઓ દ્વારા બાળકોને જન્મ આપવાનો આહેવાલ પ્રકશિત થતા હોબાળો મચી ગયો હતો. મામલાની તપાસ માટે નિમાયેલી એમિકસ ક્યૂરીએ સુપ્રીમ કોર્ટમાં તપાસ રિપોર્ટ દાખલ કર્યો છે. એમિકસ ક્યુરીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે છેલ્લા ચાર…
- નેશનલ
Rahul Gandhi: ‘મોદીજી, નવી ગેરંટી આપતા પહેલાં, જૂની ગેરંટી યાદ કરો’ રાહુલ ગાંધીના વડાપ્રધાન મોદી પર પ્રહાર
આવનાર લોકસભા ચૂંટણી પહેલા ભાજપે ‘મોદીની ગેરંટી’ ટેગ લાઈન સાથે પ્રચાર અભિયાન શરુ કર્યું છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગાઉ આપેલા વાયદાઓ યાદ કરાવતા આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ ‘ખેડૂતની આવક બમણી કરવા’ થી ‘કાળું નાણું…
- આમચી મુંબઈ
Mumbai Airport પરથી Fly કરવાના છો?? 30મી માર્ચ સુધી આ કારણે ધાંધિયા રહેશે એરપોર્ટ પર…
Mumbai Airport પરથી Flight લેનારા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે કારણ કે આગામી દોઢ મહિના સુધી મુંબઈ એરપોર્ટ પર ધાંધિયા જોવા મળશે, જેને કારણે પ્રવાસીઓએ પૂરતી તકેદારી લેવી પડશે.મળી રહેલી માહિતી પ્રમાણે આજથી એટલે કે 15મી ફેબ્રુઆરીથી 30મી…
- નેશનલ
આ તે કેવી આતશબાજી? UPમાં ચાર બાળકોના થયા મોત, મૃતદેહ હવામાં ફંગોળાયા
બુંદેલખંડઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના બુંદેલખંડમાં ગૌરવ મહોત્સવ ચાલી રહ્યો હતો ત્યારે આતશબાજી કરવામાં આવી, પણ ફટાકડા ફૂટવાને બદલે જાણે બોમ્બ બ્લાસ્ટ થયો અને ચાચ વિદ્યાર્થીના ભોગ લઈ લીધા. આ વિચિત્ર ઘટના અહીં ગૌરવ મહોત્સવ ચાલતો હતો ત્યારે બની હતી.…
- નેશનલ
Saraswati Statue: સાડી વિનાની દેવી સરસ્વતીની મૂર્તિ બાબતે ત્રિપુરા કોલેજમાં હોબાળો
અગરતલા: ગઈ કાલે વસંતપંચમીના અવસર પર ત્રિપુરાના અગરતલા(Agartala)માં માતા સરસ્વતીની મૂર્તિ(Saraswati Statue)ને બાબતે હોબાળો થયો હતો. અગરતલાની એક સરકારી કોલેજમાં સરસ્વતી પૂજા દરમિયાન દેવીની કથિત રીતે અશ્લીલ પ્રતિમા બાબતે અભિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP) અને બજરંગ દળના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો.…
- નેશનલ
Sandeshkhali controversy વચ્ચે TMC સાંસદના વેલેન્ટાઈન વીડિયોએ હોબાળો મચાવ્યો
કોલકાત્તાઃ તમે જ્યારે જાહેર જીવનમાં સક્રિય હો ત્યારે તમારું વ્યક્તિગત જીવન પણ લોકોની સમક્ષ ખુલ્લુ થઈ જતું હોય છે અને આથી તમારે દરેક વાતે સાબદા રહેવું પડે છે. આ વાત TMC સાંસદ નુસરત જહાં (Nusrat Jahan) નથી સમજી શક્યા અને…