- રાશિફળ
ચાર દિવસ બાદ Ketu કરશે કમાલ, આ રાશિના લોકોને બનાવશે માલામાલ, જીવનમાં આવશે Happiness જ Happiness…
જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ અને કેતુ બંને ગ્રહોને છાયા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે અને આ બંને ગ્રહો જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીનું કારણ પણ બને છે. આવો આ કેતુ ગ્રહ માર્ચ મહિનામાં ઉલટી ચાલ ચાલવાનો છે અને એની સાથે જ તે…
- આપણું ગુજરાત
Gujarat drugs seizure: પોરબંદર પાસેથી પકડાયેલા ડ્રગ્સનું કેરળ કનેક્શન, તપાસ એજન્સીએ કર્યા મોટા ખુલાસા
અમદાવાદ: બે દિવસ આગાઉ પોરબંદરના દરિયાકાંઠાની નજીકથી આશરે 3,300 કિલોગ્રામ ડ્રગનો જથ્થો પકડાયો હતો. તપાસ એજન્સીઓએ આ મામલા સાથે જોડાયેલા ડ્રગ સિન્ડિકેટને શોધી કાઢ્યું છે, તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ 2022માં કેરળમાં 200 કિલો ડ્રગ્સની દાણચોરીમાં સામેલ ટોળકી જ આ ડ્રગ્સ…
- નેશનલ
1993 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ: આરોપી અબ્દુલ કરીમ ટુંડા નિર્દોષ, અજમેરની ટાડા કોર્ટનો ચૂકાદો
અજમેરથી મોટા સમાચાર જાણવા મળી રહ્યા છે. 1993ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અહીંની ટાડા કોર્ટે આતંકવાદી અબ્દુલ કરીમ ટુંડાને નિર્દોષ જાહેર કર્યો છે. આ સિવાય બે આરોપી ઈરફાન અને હમીદુદ્દીનને સજા સંભળાવવામાં આવી છે.અયોધ્યામાં બાબરી મસ્જિદના ધ્વંસ પછી, 1993માં કોટા,…
- મહારાષ્ટ્ર
Sanjay Raut’s serious allegations: ગુજરાતને ઉડતા ગુજરાત કરી નાખ્યું હવે મહારાષ્ટ્ર…
મુંબઈઃ ઘણીવાર તાર્કીક દલીલો કરતા ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉત એલફેલ બોલવા માટે પણ જાણીતા છે. તેમણે એક ગંભીર આક્ષેપ ગુજરાત પર લગાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે નાશિક, પુણે, મુંબઈની જેમ જ્યાં ડ્રગ્સ આવી રહ્યં છે તે ગુજરાતના માર્ગે…
- નેશનલ
Congressના 6 MLASને પક્ષે ઠેરવ્યા ગેરલાયક, ક્રૉંસ વોટિંગ ભારે પડ્યુ
શિમલાઃ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને મત આપનાર કોંગ્રેસના 6 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. વિધાનસભાના અધ્યક્ષે કોંગ્રેસના છ બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા છે. વિધાનસભા અધ્યક્ષના આ નિર્ણય બાદ આ ધારાસભ્યોની સદસ્યતા પણ રદ્દ કરવામાં આવી છે. કોંગ્રેસના આ છ ધારાસભ્યો…
- નેશનલ
Farmers Protest: FIR નોંધાય બાદ આજે મૃતક શુભકરણ સિંહના અંતિમ સંસ્કાર થશે, આદોલન ચાલુ રહેશે
ચંડીગઢ: પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર પર હજુ ખેડૂતો જમાવડો થયેલો છે. MSPની કાયદેસર ગેરંટી આપવા ઉપરાંત, ખેડૂતો અન્ય કેટલીક માંગણીઓ પર પણ અડગ છે. તાજેતરમાં ખેડૂતોની દિલ્હી ચલો માર્ચ દરમિયાન એક યુવા ખેડૂતનું મોત થયું હતું. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે…
- આપણું ગુજરાત
જ્યારે Girના આ ગામમાં Lionessએ ચાર બચ્ચા સાથે નાખ્યા ધામા અને…
Gir-Somnathએ Asiatic Lionનું ઘર છે અને અહીં અવારનવાર મધરાતે રસ્તા પર વનરાજ સિંહ પોતાના પરિવાર સાથે લટાર મારતા જોવા મળે છે અને એના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં હોય છે. હવે ગુજરાતના ગીરમાં આવેલા માધુપુર ગામમાં આવેલા ખેતરમાં સિંહે…
- મનોરંજન
Pankaj Udhas: પહેલી નજરમાં થયો પ્રેમ ને પછી તો ધર્મના વાડા પણ આડા ન આવ્યા
ગીત-ગઝલોને પોતાનો કંઠ આપી સૌના હૃદયમાં હંમેશા માટે વસતા પંકજ ઉધાસનું અવસાન ફેન્સ માટે આટલો મોટો ઝટકો છે ત્યારે સ્વાભાવિક રીતે પરિવાર પણ શોકમગ્ન છે. પંકજના નિધનના સમાચાર તેમની પુત્રી નયાબ ઉધાસે આપ્યા હતા. નાયાબે લખ્યું હતું કે ભારે હ્રદય…
- મનોરંજન
મિર્ચી ટાસ્કના માર્ક્સ બતાવ્યા તો ટ્રોલ થઇ ગઇ બિચારી…..
ભલે મન્નારા ચોપરા બિગ બોસ શોમાંથી બહાર આવી ગઇ હોય અને બિગ બોસ શો ખતમ થઇ ગયો હોય, પણ મન્નારાના માથેથી બિગ બોસનો નશઓ હજી ઉતર્યો નથી. જોકે, આવું અમે નહીં પણ સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છીએ. આપણે હકીકત…