- ઇન્ટરનેશનલ
The Body Shop થઇ ગઇ નાદાર, અમેરિકામાં કારોબાર કર્યો બંધ, કેનેડામાં પણ બંધ થવાની તૈયારીમાં
યુકે સ્થિત કોસ્મેટિક્સ કંપની The Body Shop એ તાજેતરમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં નાદારી નોંધાવી છે. 1976માં સ્થપાયેલી કંપનીએ તમામ યુએસ ઓપરેશન્સ અને કેનેડામાં ડઝનબંધ સ્ટોર્સ બંધ કરી દીધા છે. કંપનીએ કેનેડામાં તેના 105માંથી 33 સ્ટોર પર તાત્કાલિક અસરથી લિક્વિડેશન…
- ટોપ ન્યૂઝ
Haryana Politics: CM Manohar Lal Khattar એ આપ્યું રાજીનામું, આજે જ રચાશે નવી સરકાર
ચંડીગઢ: ચૂંટણી પંચ ટૂંક સમયમાં જ લોકસભા ચૂંટણી(Lok sabha Election) માટે તારીખોની જાહેરાત કરી શકે છે, એ પહેલા દેશના ઘણા રાજ્યોમાં રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે, એવામાં હરિયાણાના રાજકારણ(Haryana Politics)માં પણ મોટી ઉથલપાથલ થઇ રહી છે, ભારતીય જનતા પાર્ટી(BJP) અને…
- આપણું ગુજરાત
દેશવાસીઓને મળી 10 નવી વંદે ભારત ટ્રેનની ભેટ, PM મોદીએ આપી લીલી ઝંડી
અમદાવાદઃ જનભાવનાઓને માન આપીને સરકાર વંદે ભારત ટ્રેનોના રૂટમાં સતત વધારો કરી રહી છે. આ ક્રમમાં દેશને આજે 10 નવી વંદે ભારત ટ્રેનોની ભેટ મળી છે. અમદાવાદથી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ રીતે 10 નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી…
- મહારાષ્ટ્ર
અજિત પવાર જૂથને ફટકો, શરદ પવાર જૂથમાં એક વિધાનસભ્યની થઈ ‘ઘરવાપસી’?
મુંબઈ: મહાયુતિ (એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર)માં બેઠકોની વહેંચણીની માથાકૂટ ચાલી રહી છે અને અજિત પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ને ફક્ત ચારથી પાંચ બેઠક આપવામાં આવે તેવા અહેવાલો છે ત્યારે અજિત પવાર જૂથને એક મોટો ફટકો પડ્યો…
- મહારાષ્ટ્ર
માથેરાનવાસીઓને જોઈએ ઓપ્શનલ રૂટ, વર્ષોથી સ્થાનિકો વેઠી રહ્યા છે ત્રાસ…
માથેરાન એ મુંબઈ નજીક આવેલું સસ્તુ સસ્તું અને રમણીય હિલ સ્ટેશન છે. પરંતુ માથેરાન આવવા-જવા માટે એક જ રૂટ છે અને એ રૂટ પર જ લોકોએ આધાર રાખવો પડે છે. જેને કારણે માથેરાનવાસીઓ વર્ષોથી પર્યાયી માર્ગની માગણી કરી રહ્યા છે…
- નેશનલ
લોકસભા ચૂંટણી પહેલા PM મોદી એક્શનમાંઃ 112 હાઈ-વે પ્રોજેક્ટનું કર્યું ઉદઘાટન
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદી દેશમાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી રહ્યા છે. આજે ગુરૂગ્રામમાં તેમણે એક કાર્યક્રમમાં દેશભરમાં એક લાખ કરોડ રૂપિયાના ખર્ચવાળા લગભગ 112 રાષ્ટ્રીય હાઈ-વે પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું.…
- ઇન્ટરનેશનલ
બીસીસીઆઇને લઈને પાકિસ્તાન ક્રિકેટમાં ફરી ગભરાટ
કરાચી: ગયા વર્ષે વન-ડેમાં વર્લ્ડ કપ પહેલાં પાકિસ્તાનના હાથમાંથી એશિયા કપ ઑલમોસ્ટ છીનવાઈ ગયો હતો અને એ યજમાન હોવા છતાં એને ત્યાં આંગળીને વેઢે ગણાય એટલી જ મૅચો રમાઈ હતી એની નાલેશી અને આઘાતમાંથી પાકિસ્તાન ક્રિકેટ અને ખાસ કરીને પાકિસ્તાન…
- આમચી મુંબઈ
હોનારત ટળીઃ રે રોડમાં લોકલ ટ્રેન પ્લેટફોર્મની બહાર નીકળી અને પ્રવાસીઓ
મુંબઈ: મધ્ય રેલવેની હાર્બર લાઇનમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) જનારી લોકલ ટ્રેન પ્લેટફોર્મની બહાર નીકળી જવાની ચોંકાવનારી ઘટના રે રોડ રેલવે સ્ટેશન પર બની હતી. શનિવારે રે રોડ સ્ટેશન પર લોકલ ટ્રેનના ત્રણ કોચ પ્લેટફોર્મની બહારી નીકળી ગઈ હતી.…
- આમચી મુંબઈ
આજથી લોકો માટે ખુલ્લો મૂકાયો Coastal Road, પણ આ લોકોની Entry પર પ્રતિબંધ, જતાં પહેલાં વાંચી લો નિયમો…
મુંબઈઃ મુંબઈના વરલીથી મરીન ડ્રાઈવ સુધીના દસ કિલોમીટર લાંબાં કોસ્ટલ રોડનું આજે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન Eknath Shinde, Dy. CM Devendra Fadanvis, Ajit Pawarના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જો તમે પણ આ Coastal Road પર પ્રવાસ કરવાના છો તો આ…
- આપણું ગુજરાત
કલાકારો ની મશ્કરીરૂપ કહેવાતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુવક મહોત્સવ આજથી શરૂ થયો
આજથી બે દિવસ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નો યુવક મહોત્સવ શરૂ થયો છે. આમ જુઓ તો આ યુવક મહોત્સવ એ કલાકારોની મશ્કરીરૂપ સાબિત થશે. કારણકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુવક મહોત્સવમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરવો અને ત્યાર પછી વેસ્ટ ઝોન યુથ ફેસ્ટિવલ અને…