- નેશનલ
મધ્ય પ્રદેશની બે વર્ષીય સિદ્ધિ મિશ્રાની અનોખી સિદ્ધિ…
મધ્ય પ્રદેશના ભોપાલની બે વર્ષની સિદ્ધિ મિશ્રા 22મી માર્ચના Mt. Everest Base Camp સુધી પહોંચનારી સૌથી નાની ઉંમરની બાળકી બની ગઈ છે. આ નાનકડી બાળકીએ પોતાની મમ્મી ભાવના ડેહરિયા સાથે Bace Camp પહોંચીને ઈતિહાસ રચી દીધો છે. અહીંયા તમારી જાણ…
- આપણું ગુજરાત
Gujarat Weather: ગુજરાતમાં પડશે ધોમધખતો તાપ કે મળશે રાહત! જાણો હવામાન વિભાગની આગાહી
અમદાવાદ: માર્ચ મહિનો પૂરો થવા આવ્યો છે, ધીમે ધીમે ઉનાળાનો તાપ વર્તાવા લાગ્યો છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઊંચું તાપમાન નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં 39.9 ડિગ્રી સે. નોંધાયુ હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન…
- આમચી મુંબઈ
મુંબઈગરા માટે Important Information, આટલા મહિના ચાલે એટલું જ છે પાણી…
મુંબઈઃ એક તરફ જ્યાં આઈટી હબ બેંગ્લુરૂ પાણીની તંગીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે ત્યારે મુંબઈગરા માટે પાણીને લઈને મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. મુંબઈગરાની પાણીની તરસ છિપાવનાર સાત ડેમમાં માત્ર બે જ મહિના ચાલે એટલો પાણી પુરવઠો છે.મળી…
- આમચી મુંબઈ
મુંબઈમાં ઈસ્ટ-વેસ્ટની કનેક્ટિવિટીવાળા રે રોડનો કેબલ બ્રિજ ત્રણ મહિનામાં શરુ થશે
મુંબઈઃ મુંબઈ શહેરમાં રેલવે અને રોડ ડેવલપમેન્ટ વિભાગનું કામકાજ પુરજોશમાં ચાલુ છે, જેમાં રોડઓવર બ્રિજ (આરઓબી)ના કામકાજમાં પણ ગતિ જોવા મળી છે. મુંબઈમાં ઈસ્ટ-વેસ્ટની ક્નેક્ટિવિટીવાળા રે રોડના કેબલ બ્રિજનું કામકાજ ત્રણ મહિનામાં પૂરું થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. આગામી…
- આમચી મુંબઈ
મુંબઈમાં સતત વધી રહેલી ગરમીનું કારણ આવ્યું સામે, તમે પણ જાણશો તો ચોંકી ઉઠશો…
મુંબઈઃ મુંબઈમાં સતત કથળી રહેલી હવાની ગુણવત્તા અને સતત વધી રહેલી ગરમી મુંબઈગરા અને પ્રશાસન માટે ચિંતાનો વિષય બની ગયો છે ત્યારે મુંબઈમાં હરિયાળીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હોવાની ચોંકાવનારી માહિતી પણ સામે આવી રહી છે. માહિતી અધિકાર હેઠળ…
- નેશનલ
પીવાના પાણીનો કર્યો બગાડ! ગાડીઓ ધોવા કે બાંધકામમાં ઉપયોગ કરવા બદલ 22 FIR, 1.1 લાખનો દંડ!
બેંગલુરુ: Save Water ‘જળ એજ જીવન છે, પાણી બચાવો પાણી તમને બચાવશે, પાણી અને વાણી સમજી વિચારી ને વાપરો…’ આ બધા સૂત્રો આપણે નાનપણથી સાંભળતા અને વાંચતા આવ્યા છીએ. પરંતુ આ સૂત્રોનું મહત્વ શું છે તે કદાચ બેંગ્લુરુના જળ સંકટ…
- ઇન્ટરનેશનલ
બીજિંગને પાછળ છોડી એશિયામાં અબજોપતિઓની રાજધાની બન્યું મુંબઇ
શાંઘાઈ સ્થિત હુરુન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે દુનિયાના અબજોપતિઓ અંગે એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર ચીનની રાજધાની બીજિંગને પાછળ છોડીને હવે મુંબઈ અબજોપતિઓની રાજધાની તરીકે ઊભરી આવ્યું છે. પહેલા બીજિંગ આ સ્થાન પર હતું પરંતુ હવે તે પાછળ રહી…
- નેશનલ
KVS Admission 2024-25: કેન્દ્રિય વિદ્યાલય પ્રવેશ પ્રક્રિયા ક્યારે શરૂ થશે? જાણી લો ધોરણ પ્રમાણે વય મર્યાદા
નવી દિલ્હી: કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) ટૂંક સમયમાં સત્ર 2024-25 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી શકે છે (KVS Admission 2024-25). આ વખતે જે વાલીઓએ તેમના બાળકોને કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ અપાવવો હોય તેમણે સૌપ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અને રાઈટ…