- આમચી મુંબઈ
વોન્ટેડ સોનાના દાણચોરને સીબીઆઇ સાઉદી અરેબિયાથી પાછો લાવી
મુંબઈ: સોનાની દાણચોરીના કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ની યાદીમાં વોન્ટેડ સાઉદી અરેબિયાના રિયાધના શૌકલઅલીને ભારત લાવવામાં સીબીઆઇને સફળતા મળી છે. તેની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી.ઇન્ટરપોલ દ્વારા અલીની શોધ ચલાવવામાં આવી રહી હતી ત્યારે તે સાઉદી અરેબિયામાં…
- ટોપ ન્યૂઝ
હવે માતા-પિતાનો ધર્મ કહ્યા વગર નહીં થાય બાળકની જન્મ નોંધણી, જાણો શું કહે છે નવો કાયદો
નવી દિલ્હી: દેશમાં જન્મ નોંધણીનો નવો નિયમ લાગુ થઈ ગયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નવા નિયમ મુજબ હવે બાળકના જન્મની નોંધણી કરાવતી વખતે પિતા અને માતા બંનેએ પોતપોતાના ધર્મની નોંધણી કરાવવી પડશે. રાજ્ય સરકારોએ આ નિયમોનું નોટિફિકેશન…
- નેશનલ
તમારે ચિંતા કરવાની આવશ્યકતા નથી: યુએનને આવો જવાબ કોણે આપ્યો?
ભારતમાં ચૂંટણી અંગે યુએને કરેલા નિવેદન પર કહ્યું ભારતના લોકો લોકશાહીની ચિંતા કરવા સક્ષમ છે નવી દિલ્હી: ભારતમાં થનારી લોકસભાની સામાન્ય ચૂંટણીઓને લઈને સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુએન) તરફથી કરવામાં આવેલી ટિપ્પણી પર અત્યંત આકરો જવાબ આપતાં ભારતના વિદેશ પ્રધાન એસ.…
- IPL 2024
ગુજરાત ટાઇટન્સને હાર્દિક કરતાં આ ખેલાડીની ગેરહાજરી વધુ સતાવે છે
અમદાવાદ: ગુજરાત ટાઇટન્સની ટીમ આઇપીએલમાં 2022માં ડેબ્યૂ કરીને એ જ સીઝનમાં ટાઇટલ જીતી હતી અને પછીના વર્ષે (2023માં) રનર-અપ બની હતી. હાર્દિક પંડ્યા એ બન્ને સીઝનમાં એનો કૅપ્ટન હતો અને મોહમ્મદ શમી મુખ્ય બોલર હતો. જોકે આ વખતે એ બન્ને…
- સ્પેશિયલ ફિચર્સ
ગિલની બહેને તેના ચાહકોને કર્યાં બોલ્ડ, જોઈ લો બહેનના અંદાજને
અમદાવાદઃ ભારતના ઘરઆંગણે રમાઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં હમણા સુધી ડઝનેક મેચ થઈ ચૂકી છે ત્યારે ખેલાડીઓની સાથે હવે તેમના પરિવારજનોના પણ ફોટોઝ, વીડિયોઝ વાઈરલ થઈ રહ્યા છે. ત્રીજી એપ્રિલના ગુજરાત ટાઈટન્સ ભલે પંજાબ કિંગ્સ સામે મેચ હારી ગયું…
- નેશનલ
Google search માટે આપવા પડશે પૈસા? ઊંઘ ઊડી જાય તેવી આ ખબરની હકકીત જાણો
નવી દિલ્હીઃ અભ્યાસ કરતા બાળકોથી માંડી કઈ ઈ-કૉમર્સ કંપની વધારે ડિસ્કાઉન્ટ આપે છે તે ચેક કરતી ગૃહિણીઓ માટે ખૂબ જ આઘાતજનક સમાચાર છે. જેને સાંપ્રત સમયના ગુરુ કહેવામાં આવે છે તે ગુગલનું સર્ચ એન્જિન વાપરવા હવે ઈન્ટરનેટ યુઝર્સે પૈસા આપવા…
- નેશનલ
પબ્લિક સર્વન્ટને ચૂંટણી લડવા માટે કૂલિંગ પિરિયડવાળી પિટિશન સુપ્રીમ કોર્ટે કેમ ફગાવી?
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે પબ્લિક સર્વન્ટને ચૂંટણી લડવા પહેલાં કૂલિંગ ઓફ પિરિયડ રાખવાની માગણી કરતી પિટિશન પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે નનૈયો ભણી દીધો હતો. સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પિટિશનમાં કહેવામાં આવ્યું હતું કે સરકારી અમલદારોને નોકરી છોડીને તરત…
- મનોરંજન
Ramayana Film: રામાયણ ફિલ્મ માટે એ આર રહેમાન સાથે હોલીવૂડના આ દિગ્ગજ કમ્પોઝર સંગીત આપશે
મુંબઈ: ફિલ્મ નિર્દેશક નિતેશ તિવારીએ રામાયણ ફિલ્મ(Ramayana Film)નું શૂટિંગ શરૂ દીધું છે, આ ફિલ્મમાં રણબીર કપૂર(Ranbir Kapoor) ભગવાન રામના પાત્રમાં જોવા મળશે, આ ફિલ્મ અંગે જાહેરાત થયા બાદથી જ રામાયણ ફિલ્મ સતત ચર્ચામાં રહી છે. આ ફિલ્મમાં સાઈ પલ્લવી સીતા,…
- મનોરંજન
Happy Birthday: ગરીબી, માતા-પિતાની નારાજગી પણ ન રોકી શકી આ નેશનલ ક્રશને
રાતોરાત સ્ટાર બની જવું તેવું આપણે લખતા હોઈએ છીએ, પણ ખરા અર્થમાં આવું નથી બનતું. એ સ્ટારની વર્ષોની મહેનત રંગ લાવી હોય છે એકાદ ફિલ્મથી એટલે આપણને લાગે છે કે તે રાતોરાત ફેમસ થઈ ગયો. આવી જ એક સ્ટાર છે…
- નેશનલ
સાપ પર વિશ્વાસ કરી શકાય પણ ભાજપ પર નહીંઃ કોણે આપ્યું મોટું નિવેદન?
કૂચ બિહાર: પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ગુરુવારે ભાજપ પર લોકસભા ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતાનું પાલન ન કરવાનો આરોપ મૂક્યો હતો અને ભારપૂર્વક કહ્યું હતું કે ઝેરી સાપ પર વિશ્વાસ કરી શકાય છે પરંતુ ભગવા છાવણી પર નહીં.કૂચ…