- આમચી મુંબઈ
…તો MVA અને મહાયુતિ વચ્ચે અંતર શું?: પ્રકાશ આંબેડકરે એમવીએ પર સાધ્યું નિશાન
મુંબઈ: લોકસભા ચૂંટણી (Loksabha Election 2024)માં મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી (MVA) અને ખાસ કરીને કૉંગ્રેસ તરફથી પણ એક પણ મુસ્લિમ ઉમેદવાર નહીં ઉતારતા પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન આઘાડી (વીબીએ) અને ઓવૈસીની એઆઈએમઆઈએમ (AIMIM) મુસ્લિમ મતદારોને રિઝવવાના પ્રયાસ કરી રહી છે. ડૉ.…
- આમચી મુંબઈ
બહુ ઉડી રહ્યા છે એકનાથ શિંદે…. બધાને પાછળ છોડી દીધા
મુંબઇઃ દેશભરમાં લોકસભાની ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર થઇ રહ્યો છે. રાજકીય પક્ષો પાસે મતદાતાઓ સુધી પહોંચવા માટે હવે ઘણો થોડો સમય બચ્યો છે. આવા સંજોગોમાં ઓછા સમયમાં વધુ સ્થળોએ પહોંચવા માટે નેતાઓ હેલિકોપ્ટર દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે.…
- સ્પેશિયલ ફિચર્સ
આ કારણે મોબાઈલ ફોનને કવર નથી લગાડતા Elon Musk, Mark Zuckerberg, તમે પણ જાણી લો તો ફાયદામાં રહેશો…
હેડીંગ વાંચીને ચોંકી ગયા ને? એક તરફ આપણે બધા જ્યાં મોબાઈલની સાથે સાથે મોબાઈલ ફોનના કવર પાછળ પણ સારો એવો ખર્ચ કરીએ છીએ ત્યાં અબજોપતિ હોવા છતાં બંને મહાનુભાવો મોબાઈલ કવર નથી વાપરતા. ચાલો જાણીએ આ પાછળનું તેમનું કારણ…જી હા,…
- મનોરંજન
નહીં ચાલ્યો Bade Miyan Chote Miyanનો જાદુ, પાંચમા દિવસે કલેક્શન થયું આટલું જ…
Bade Miyan Chote Miyan બોક્સ ઓફિસ પર ખૂબ જ ધમાલ મચાવી રહી છે, જોકે આ ફિલ્મ એટલો જાદું નથી ચલાવી શકી જેની મેકર્સને આસા હતી. પરંતુ Box Office Collectionની વાત કરીએ તો ફિલ્મ ધીમી ગતિએ પણ આગળ વધી રહી છે.ડોમેસ્ટિક…
- આપણું ગુજરાત
Purushottam Rupala: ક્ષત્રિય સમાજના વિરોધ વંટોળ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ ફોર્મ ભર્યું, સમાજને કરી મોટી અપીલ
રાજકોટ: ગુજરાતમાં ક્ષત્રિય સમાજના જોરદાર વિરોધ વચ્ચે, ભારતીય જનતા પાર્ટી(BJP)ના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા(Purushottam Rupala)એ રાજકોટ લોકસભા બેઠક(Rajkot)પર ઉમેદવારી નોંધાવી છે. ફોર્મ ભરતા પહેલા આજે સવારે તેમણે રાજકોટના યાજ્ઞિક રોડ ખાતે આવેલ જાગનાથ મહાદેવનાં દર્શન કર્યા હતા. તેમણે રાજ્યના પૂર્વ મુખ્ય…
- આપણું ગુજરાત
ખરાખરીનો ખેલઃ એક તરફ વાજતે ગાજતે રૂપાલાએ ભર્યું ફોર્મ અને બીજી બાજુ ક્ષત્રિય સમાજનો સમાધાનનો સાફ ઈનકાર
અમદાવાદઃ સમગ્ર ગુજરાત જ નહીં પણ દેશમાં ચર્ચાનો વિષય બનેલી રાજકોટ લોકસભાની બેઠક પર હવે ખરાખરીનો ખેલ શરૂ થયો છે. અત્યાર સુધી ક્ષત્રિય સમાજની માગણી હતી કે પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે તો તેઓ સમાધાન કરવા તૈયાર હતા, પરંતુ…
- નેશનલ
ભાજપે વધુ એક યાદી બહાર પાડી, યુપી, મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોની સીટો માટે ઉમેદવારો પણ જાહેર કર્યા
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ આજે વધુ એક નવી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભાજપે યુપી, મહારાષ્ટ્ર અને અન્ય 2 રાજ્યોના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપની આ 12મી યાદી છે, જેમાં તેણે યુપીની ફિરોઝાબાદ અને દેવરિયા સીટ માટે…
- નેશનલ
લોકસભા સંગ્રામ: આ ચૂંટણીમાં કેન્દ્રીય પ્રધાનોથી લઇ પૂર્વ મુખ્ય પ્રધાનોની થશે અગ્નિપરીક્ષા
નવી દિલ્હીઃ સાત તબક્કામાં યોજાનારી લોકસભાની ચૂંટણી માટેનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. દરેક પક્ષ પોતાના મજબૂત અને કદાવર મનાતા નેતાઓને ચૂંટણીમાં ઉતારી રહ્યા છે. શિવરાજ સિંહ ચૌહાણ, દિગ્વિજય સિંહ, ઓમર અબ્દુલ્લા, ગુલામ નબી આઝાદ, એચડી કુમારસ્વામી, ચરણજીત સિંહ ચન્ની,…
- સ્પોર્ટસ
T20 World Cupમાંથી Hardik Pandyaની બાદબાકી થશે! ફોર્મ સાબિત કરવા માટે માત્ર આટલી મેચ બચી
ODI વર્લ્ડ કપ 2023ની લીગ મેચ અને સેમીફાઈનલમાં અપરાજિત રહ્યા બાદ ફાઈનલમાં પહોંચેલી ભારતીય ક્રિકેટ ટીમ(Indian Cricket team) ટાઈટલ જીતી શકી ન હતી, હવે ચાહકોને આશા છે કે ભારતીય ટીમ જુન મહિનામાં રમાનારો ICC T20 world cup કપ જીતશે. એવામાં…
- નેશનલ
Tesla in crisis: ટેસ્લાના હજારો કર્મચારીઓ થશે બેરોજગાર, ઈલોન મસ્કની કંપની મુશ્કેલીમાં
અમેરિકન બિલિયોનેર ઈલોન મસ્ક આ મહિનાના અંતે ભારતની મુલાકતે(Elon Musk’s India Visit) આવવાના છે. ભારત સરકાર(Central Gov) ઈલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ કંપની ટેસ્લા(Tesla)નો પ્લાન્ટ ભારતમાં લાવવામાં પ્રયત્નો કરી રહી છે, જેના માટે સરકાર કંપનીને વિશેષ છૂટછાટ આપે તેવી પણ…