- આમચી મુંબઈ
ધારાશિવમાં મતદાનમથક બહાર ચાકુ હુલાવી યુવાનની હત્યા
મુંબઈ: લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન સમયે જ મતદાનમથક બહાર ચાકુ હુલાવી યુવાનની હત્યા કરવામાં આવી હતી, જ્યારે તેના મિત્રને ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી.પોલીસના જણાવ્યા મુજબ મંગળવારે સવારે અંગત અદાવતને પગલે આ ઘટના બની હતી. ઘટનાને ચૂંટણી સાથે કોઈ…
- આમચી મુંબઈ
વડેટ્ટીવાર પાકિસ્તાનની ભાષા બોલે છેઃ ફડણવીસે કોંગ્રેસ નેતાને આડે હાથ લીધા
મુંબઈ: એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડના ચીફ હેમંત કરકરેનું મૃત્યુ આતંકવાદી અજમલ કસાબના હાથે નહીં, પણ આરએસએસ સાથે સંલગ્ન પોલીસમેનના ગોળીબારથી થયું હતું એવો આક્ષેપ કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે કર્યા પછી મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે વડેટ્ટીવારની આકરી ઝાટકણી કાઢી…
- આમચી મુંબઈ
મુખ્ય પ્રધાન શિંદેની સંમતિથી ગાવિતની ‘ભાજપ વાપસી’
મુંબઈ: પાલઘર બેઠકના હાલના સાંસદ રાજેન્દ્ર ગાવિત ફરી એક વખત ભાજપમાં સામેલ થયા છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથના સાંસદ રાજેન્દ્ર ગાવિત ભાજપમાં સામેલ થયા બાદ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ગાવિતનો ભાજપ પ્રવેશ એકનાથ શિંદેની સંમતિથી…
- સ્પેશિયલ ફિચર્સ
બની રહ્યા છે Shash, Gajkesari Rajyog: ત્રણ રાશિના જાતકોને થશે જલસા જ જલસા…
જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમયે ગોચર કરીને શુભ-અશુભ, રાજયોગનું નિર્માણ કરે છે. આજે અમે અહીં આવા જ એક ગોચરની વાત કરવા જઈ રહ્યા છીએ. બે દિવસ બાદ ન્યાયના દેવતા શનિ કુંભ રાશિમા ગોચર કરીને શશ…
- આપણું ગુજરાત
PM મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદી માતાને યાદ કરી થયા ભાવુક, કહીં આ વાત
અમદાવાદ: પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદી મંગળવારે તેમની દિવંગત માતાન યાદ કરતા ભાવુક થયા હતા. તેમણે માતા હીરાબાને કહ્યું કે તે સ્વર્ગથી પ્રધાનમંત્રી મોદીને તેમના આશિર્વાદ આપી રહ્યા છે. સોમાભાઈ મોદીએ કહ્યું કે જનતાની જેમ તે પણ…
- મનોરંજન
તો શું સલમાન ખાનની મિલકતનું થશે વિભાજન….. !
દાયકાઓથી બોલિવૂડ પર રાજ કરી રહેલો ભાઇજાન ઉર્ફે સલમાન ખાન આજકાલ ચર્ચામાં છે. થોડા સમય પહેલા લોરેન્સ બિશ્નોઈ ગેંગના લોકોએ તેમના ઘરની બહાર ગોળીબાર કર્યો હતો. જોકે પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ પછી સલમાન ખાનના ઘરની બહાર સુરક્ષા…
- સ્પોર્ટસ
રોહિત જીતવા છતાં ઉદાસ, ડ્રેસિંગ-રૂમમાં આંખમાં આંસુ આવી ગયા કે શું?
મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં સોમવારે આઇપીએલ-2024ની પંચાવનમી મૅચમાં પહેલા હાર્દિક પંડ્યા અને પીયૂષ ચાવલાએ ત્રણ-ત્રણ વિકેટનો તરખાટ મચાવ્યો અને પછી સૂર્યકુમાર યાદવે 51 બૉલમાં છ સિક્સર, બાર ફોરની મદદથી અણનમ 102 રન ખડકી દઈને મુંબઈ ઇન્ડિયન્સને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે શાનથી વિજય…
- ઇન્ટરનેશનલ
Met Gala-2024માં આટલો મોંઘો Outfit પહેરીને પહોંચી Isha Ambani… Look થયો Viral…
Mukesh Ambani And Familyની વાત જ ન્યારી છે અને જ્યાં જાય ત્યાં આ Ambani Familyના સદસ્યો ટોક ઓફ ધ ટાઉન, સેન્ટર ઓફ અટ્રેક્શન બનવાનું ચૂકતા નથી. માતા-પિતા Mukesh Ambani અને Nita Ambaniની આ પરંપરાને તેમના સંતાનો Akash Ambani, Anant Ambani,…
- મનોરંજન
હીરામંડીના નવાબ ઝુલ્ફીકાર હવે રાજનીતિમાં દેખાડશે દમ
બોલીવુડના અભિનેતા શેખર સુમને ફરી એકવાર રાજકારણમાં આવવાનો નિર્ણય કર્યો છે. સંજય લીલા ભણસાલીની વેબસિરીઝ ‘હીરામંડી’માં નવાબ ઝુલ્ફીકાર અહેમદની ભૂમિકા ભજવનાર અભિનેતા શેખર સુમન મંગળવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. અગાઉ 2009 માં શેખર સુમને કોંગ્રેસની ટિકિટ પર પટના…
- આપણું ગુજરાત
Loksabha election 2024: દેશમાં અત્યાર સુધીમાં ક્યા કેટલું મતદાન
અમદાવાદઃ ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોની 93 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. કાળઝાલ ગરમી વચ્ચે લોકો સવારે મતદાન કરવા નીકળા હતા, પંરતુ 12 વાગ્યા બાદ મતદાનની ગતિ થોડી ધીમી પડી છે. દેશમાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે અને મહારાષ્ટ્રમાં સૌથી…