- આપણું ગુજરાત
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહનું પરિણામ આવતીકાલે થશે જાહેર
ગાંધીનગર: ગુજરાતમાં ધોરણ 12ની પરીક્ષા માર્ચ મહિનામાં પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પરિણામની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જો કે આવતી કાલે તેમની આતુરતાનો અંત આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી…
- આપણું ગુજરાત
31 વર્ષના ગુજરાતના યુવકે Tentionને કારણે Flight કરી એવી હરકત કે…
ગુજરાતના 31 વર્ષીય યુવક સામે ફ્લાઈટમાં સ્મોકિંગ કરવા બાબતે કેસ દાખલ કરવામાં આવ્યો છે. મળી રહી માહિતી પ્રમાણે ગુજરાતના પોરબંદરના રહેવાસી મોહમ્મદ અસલમ Indigo Flightમાં દુબઈથી બેંગ્લોર આવી રહ્યો હતો એ સમયે તેને સિગારેટ પીતા રંગે હાથ પકડવામાં આવ્યા હતા.…
- આમચી મુંબઈ
બાળ ઠાકરે જાણતા હતા કે એરિયલ ફોટોગ્રાફી દ્વારા રાજ્ય ચલાવી શકાતું નથી
(અમારા પ્રતિનિધિ તરફથીમુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે બાળાસાહેબે ક્યારેય ઉદ્ધવ ઠાકરેને મુખ્ય પ્રધાન બનાવ્યા ન હતા કારણ કે તેઓ જાણતા હતા કે એરિયલ ફોટોગ્રાફીથી રાજ્ય ચલાવી શકાય નહીં. હિન્દુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે હંમેશા…
- આમચી મુંબઈ
માસ્ટર કાર્ડ ફ્રોડમાં ખાનગી બૅન્ક સાથે4.47 કરોડની છેતરપિંડી: ત્રણ પકડાયા
મુંબઈ: ક્રેડિટ કાર્ડના ડેટા સાથે ચેડાં કરી ખાનગી બૅન્ક સાથે 4.47 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરનારી સાયબર ઠગની ટોળકીનો પર્દાફાશ કરી સાયબર પોલીસે રાજસ્થાનથી ત્રણ જણની ધરપકડ કરી હતી. આ ટોળકીએ ઠગાઈની નવતર પદ્ધતિનો ઉપયોગ કરી માસ્ટર કાર્ડ્સની ક્રેડિટ લિમિટ…
- આમચી મુંબઈ
પાલિકા પ્રશાસન સફાળું જાગ્યુંઃ માનખુર્દમાં યુવકના મૃત્યુ બાદ ફેરિયાઓ સામે કાર્યવાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: માનખુર્દના મહારાષ્ટ્ર નગરમાં સોમવારે રસ્તા પરનું બર્ગર ખાઈને ફૂડ પોઈઝનને કારણે મંગળવારે એક યુવકનું મૃત્યુ થયું હતું. આ દુર્ઘટના બાદ પાલિકા પ્રશાસન સફાળું જાગ્યું હતું અને બુધવારે માનખુર્દમાં રસ્તા પર ગેરકાયદે રીતે ખાદ્યપદાર્થના સ્ટોલ લગાવતા ફેરિયાઓ સામે…
- મહારાષ્ટ્ર
બિલ્ડરના કર્મચારીનું અપહરણ કરી,ઈલેક્ટ્રિક શૉક આપનારા બે સામે ગુનો
પાલઘર: બિલ્ડરની ઑફિસમાં કામ કરતા 19 વર્ષના યુવાનનું કથિત અપહરણ કરવામાં આવ્યા પછી તેને વીજળીના આંચકા આપવામાં આવ્યા હોવાની ઘટના પાલઘર જિલ્લામાં બનતાં પોલીસે બે જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.પોલીસ ફરિયાદ અનુસાર બેમાંથી એક આરોપી રવીન્દ્ર નાઈક વિરારમાં રહેતા અને…
- આમચી મુંબઈ
ડૉલરને બહાને કાગળ પકડાવી છેતરપિંડી ,કરનારી મહિલા સહિત પાંચની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સસ્તી કિંમતે વિદેશી ચલણ ડૉલર્સ આપવાને બહાને કથિત છેતરપિંડી કરનારી ટોળકીની મહિલા સહિત પાંચ જણની થાણે ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.થાણેની એન્ટી એક્સ્ટોર્શન સેલે (એઈસી) પકડી પાડેલા આરોપીઓની ઓળખ ફરઝાના ઉર્ફે કાજલી અમીરઉલ્લા શેખ (39), હસન મુસા…
- નેશનલ
“ખાનગી કંપનીનો કામનો કૉન્ટ્રેક્ટ કારણ વિના રદ કરી ન શકાય, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો
નવી દિલ્હી: ખાનગી કંપનીઓને આપવામાં આવેલા કામના કૉન્ટ્રેક્ટ કારણ આપ્યા વિના રદ કરી શકાય નહીં, એમ જણાવતાં સુપ્રીમ કોર્ટે બુધવારે કલકત્તા હાઈ કોર્ટના ચુકાદા સામે કરવામાં આવેલી અપીલ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ…
- આમચી મુંબઈ
મસ્કતથી મુંબઈ આવતી ફ્લાઈટમાં સ્મોકિંગ કરનારા પ્રવાસી વિરુદ્ધ ગુનો
મુંબઈ: મસ્કતથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટના ટૉઈલેટમાં સ્મોકિંગ કરવા બદલ 51 વર્ષના પ્રવાસી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.અધિકારીના જણાવ્યા મુજબ ઘટના સોમવારની બપોરે મુંબઈ આવવા મસ્કતથી ટેકઑફ્ફ થયેલી વિસ્તારાની યુકે234 ફ્લાઈટમાં બની હતી. તમિળનાડુના ક્ધયાકુમારીમાં રહેતો બાળકૃષ્ણ રાજાયન ઍરક્રાફ્ટના પાછલા…
- નેશનલ
સેલ્ફ ડિફેન્સમાં પેપર સ્પ્રેનો ઉપયોગ અયોગ્ય? કર્ણાટક હાઈકોર્ટે કેમ ગણાવ્યું ‘ખતરનાક હથિયાર’ ?
કર્ણાટકની હાઈકોર્ટે (The Karnataka High Court) એક ખાનગી કંપની ધરાવતા દંપતી સામેનો ફોજદારી કેસ પાછો ખેંચવાનો ઈન્કાર કરી દીધો. દંપતીએ કથિત રીતે સ્વબચાવમાં મરીના સ્પ્રેનો ઉપયોગ કર્યો હતો. અમેરિકાનો ઉલ્લેખ કરતા જજ એમ નાગપ્રસન્નાની બેન્ચે કહ્યું કે આ ત્યાંનું ખતરનાક…