- નેશનલ
ઝારખંડની સરકાર ભ્રષ્ટાચારમાં ડૂબેલી: રાજનાથ સિંહ
દુમકા (ઝારખંડ): જેએમએમના નેતૃત્વ હેઠળની ગઠબંધન સરકાર ભ્રષ્ટાચારમાં ગળાડૂબ હોવાનો અને લોકોનું શોષણ કરી રહી હોવાનો ગંભીર આક્ષેપ કરતાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શુક્રવારે કહ્યું હતું કે સત્તાધારી ગઠબંધનને રાજ્યના લોકો પર કરવામાં આવેલા અત્યાચારની સજા આપવામાં આવશે.તેમણે એવો…
- નેશનલ
હિમાચલના બરતરફ વિધાનસભ્યોએ સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી
નવી દિલ્હી: કૉંગ્રેસના છ ભૂતપૂર્વ વિધાનસભ્યોએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાંથી તેમની અરજી પાછી ખેંચી લીધી હતી. આ બધાએ હિમાચલ પ્રદેશ વિધાનસભાના સ્પીકર દ્વારા તેમને ગેરલાયક ઠેરવવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ દિપાંકર દત્તાની ખંડપીઠને ભૂતપૂર્વ વિધાનસભ્યો વતી…
- નેશનલ
રાહુલ ગાંધીનો મોટો દાવો ‘I.N.D.I.A’ ગઠબંધનને ઉત્તર પ્રદેશમાં 50થી ઓછી બેઠકો નહીં મળે
નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ શુક્રવારે દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણીમાં ‘ઈન્ડિયા’ ગઠબંધનને ઉત્તર પ્રદેશમાં 50થી ઓછી બેઠકો નહીં મળે. કાનપુરમાં વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ અલાયન્સ ‘I.N.D.I.A’ના ઉમેદવારના સમર્થનમાં આયોજિત ચૂંટણી રેલીને સંબોધિત કરતી…
- નેશનલ
ભાજપના નેતા બ્રિજભૂષણ સિંહને ઝટકોઃ કોર્ટે આપ્યો આ આદેશ
નવી દિલ્હીઃ મહિલાઓના કથિત યૌન શોષણના કિસ્સામાં કુસ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહને રાઉઝ એવન્યુ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે બ્રિજભૂષણ સામે આરોપો ઘડવાનો આદેશ આપ્યો છે. એની સાથે બ્રિજભૂષણના સેક્રેટરી વિનોદ તોમરની સામે આરોપ…
- સ્પોર્ટસ
નવા હેડ-કોચની નિયુક્તિ: બીસીસીઆઇ હવે કઈ ભૂલ નહીં કરે?
મુંબઈ: છ મહિના પહેલાં એવું બન્યું હતું જેને બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ની નાનકડી ભૂલ કહી શકાય. જોકે ક્રિકેટ બોર્ડ હવે એ ભૂલનું પુનરાવર્તન ન થાય એનું ધ્યાન રાખશે એવું માની શકાય.બીસીસીઆઇ ટીમ ઇન્ડિયા માટે નવા હેડ-કોચની…
- મહારાષ્ટ્ર
મહિલાના મૃત્યુ બદલ સરકારી હોસ્પિટલના,ડીન, અન્યો સામે બેદરકારીનો ગુનો દાખલ
નાગપુર: પાંચ વર્ષ પહેલાં મહિલાના થયેલા મૃત્યુ બદલ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (જીએમસીએચ)ના ડીન તથા અન્ય 10 ડોક્ટર વિરુદ્ધ બેદરકારીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.સેશન્સ કોર્ટના આદેશને પગલે નાગપુરના અજની પોલીસ સ્ટેશનમાં ડીન ડો. રાજ…
- આમચી મુંબઈ
મધ્ય પ્રદેશથી છ મહિનાના બાળકનું અપહરણ કરનારા પનવેલમાં ઝડપાયા
થાણે: મધ્ય પ્રદેશથી છ મહિનાના બાળકનું કથિત અપહરણ કરવાના કેસમાં થાણે પોલીસે બે મહિલા સહિત છ જણને નવી મુંબઈના પનવેલથી પકડી પાડી બાળકને છોડાવ્યો હતો.કલ્યાણના ઝોન-3ના ડેપ્યુટી પોલીસ કમિશનર સચિન ગુંજાળે જણાવ્યું હતું કે મળેલી માહિતીને આધારે પનવેલ સેક્ટર-14 સ્થિત…
- આમચી મુંબઈ
ઘરેલુ સમસ્યાના નિરાકરણને બહાને મહિલા સાથે દુષ્કર્મ: તાંત્રિકની ધરપકડ
થાણે: મીરા રોડમાં ઘરેલુ સમસ્યાઓનું નિરાકરણ કરવાને બહાને મહિલા સાથે વારંવાર કથિત દુષ્કર્મ કરવા બદલ પોલીસે તાંત્રિકની ધરપકડ કરી હતી.નયા નગર પોલીસે 26 વર્ષની મહિલાની ફરિયાદને આધારે આરોપી સંતોષ પોદ્દાર ઉર્ફે વિનોદ પંડિત (55)ની મીરા રોડના શાંતિ નગર પરિસરમાંથી ધરપકડ…
- આપણું ગુજરાત
સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રનો ‘વારસાઈ કિંગ’ રાદડિયા માથું ઊંચકે છે?
ગુજરાતનાં રાજકારણની તાસીર અને તસવીર બદલતી દેખાય છે. સહકારી ક્ષેત્ર પર સૌરાષ્ટ્રના પાટીદાર સમાજનો દબદબો યથાવત હોય તેમ ભાજપના મેંડેંટ વિરૂદ્ધ જઈને જેતપૂરના ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય એવા જયેશ રાદડિયાએ પ્રદેશ ભાજપના સહકાર મોરચાના અધ્યક્ષ બિપિન…
- આમચી મુંબઈ
ભાખરી ખાવાની ભારતની અને ચાકરી કરવાની પાકિસ્તાનની: એકનાથ શિંદેએ કૉંગ્રેસની ઝાટકણી કાઢી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેશમાં ચૂંટણીઓ આવતાં જ કૉંગ્રેસ પાકિસ્તાનની ભાષા બોલવા લાગે છે. કૉંગ્રેસ કા હાથ પાકિસ્તાન કે સાથ આ ઉક્તિ વધુ એક વખત સિદ્ધ થઈ છે. ભાખરી ખાવાની ભારતની અને ચાકરી કરવાની પાકિસ્તાનની આવું વર્તન કરી રહેલી કૉંગ્રેસને દેશણાંથી…