- સ્પોર્ટસ
Hardik Pandya-Natasha Stankovicના સંબંધોમાં પડ્યું ભંગાણ? નતાશાએ લીધું આ પગલું…
ભારતીય ટીમનો ઓલરાઉન્ડર અને આઈપીએલ-2024માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા (Team India’s All Rounder And Mumbai Indian’s Captain Hardik Pandya)ની મુશ્કેલીઓનો અંત આવતો નથી જણાઈ રહ્યો. પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફમાં હાર્દિક સાથે કંઈક ઠીક નથી ચાલી રહ્યું.…
- આપણું ગુજરાત
લૂ લાગવાથી મૃત્યુ પામેલાને વળતર આપોઃ કૉંગ્રેસની માગણી
અમદાવાદઃ ગુજરાતમાં ગરમીનો પારો દિવસે દિવસે વધી રહ્યો છે. સમગ્ર ગુજરાતના મોટા ભાગના શહેરોમાં તાપ એટલો આકરો છે કે માત્ર દિવસે નહીં પણ રાત્રે પણ લોકોને રાહત મળતી નથી. દિવસ દરમિયાન 44-46 આસપાસ રહેતો ગરમીનો પારો રાત્રે વધીને બે ડિગ્રી…
- આમચી મુંબઈ
…તો Passenger’sને Trainમાં કન્ફર્મ મળશે Lower Berth!
મુંબઈઃ ભારતીય રેલવે (Indian Railway) દુનિયાનું સૌથી વિશાળ રેલવે નેટવર્કમાંથી એક છે. દરરોજ કરોડોની સંખ્યામાં પ્રવાસીઓ ભારતીય રેલવે દ્વારા દોડાવવામાં આવતી એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરી કરે છે. રેલવે દ્વારા તમામ પ્રવાસીનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે જેથી પ્રવાસીઓનો પ્રવાસ આરામદાયક બને……
- આપણું ગુજરાત
હંગામી કર્મચારીઓને ભરોસે ચાલતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ભવિષ્ય શું?
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ભરતી મુદ્દે કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિત રાજપૂતે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાર્યકારી શબ્દ પ્રચલિત છે અને હંગામી શબ્દ પણ નવો નથી. છેલ્લા ઘણા વર્ષોથી દિન પ્રતિદિન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું શિક્ષણનું સ્તર નિમ્ન થતું જાય છે તેનું…
- નેશનલ
હાય ગરમીઃ…તો આગામી દિવસોમાં ’56 Degree’નો અનુભવ થશે તો નવાઈ નહીંઃ નિષ્ણાતોનો દાવો
નવી દિલ્હી : દેશભરમાં સતત ગરમી(Heat) વધી રહી છે. જેમાં આપણે જે ગરમીના આંકડા જોઇએ છીએ તેનાથી વધુ અનુભવીએ છીએ. જેમાં જોવા જઇએ 23 મેના રોજ દિલ્હીમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસ હતો પરંતુ તેનો અનુભવ 50 ડિગ્રી સેલ્સિયસ જેટલો…
- મનોરંજન
લગ્ન બાદ Antiliaમાં નહીં પણ અહીં રહેશે Anant Ambani-Radhika Merchant?
ભારત જ નહીં પણ એશિયાના સૌથી ધનાઢ્ય પરિવારમાં જેમની ગણતરી થાય છે એવી Ambani Family દરરોજ કોઈને કોઈ કારણસર હેડલાઈન્સ ના બનાવે તો જ નવાઈ. આજે ફરી એક વખત આ ફેમિલી ચર્ચામાં આવી છે અને આ વખતે આ ફેમિલી ચર્ચામાં…
- મનોરંજન
બ્રિટિશ હોસ્ટે પ્રિયંકા ચોપરાનું અપમાન કર્યું, તેને ‘ચિયાંકા’ કહીને બોલાવી તો ચાહકો ભડક્યા
ભારતની દેસી ગર્લ પ્રિયંકા ચોપરા હાલમાં લક્ઝરી જ્વેલરી બ્રાન્ડ બુલ્ગારીની 140મી એનિવર્સરી સેલિબ્રેશનમાં ધૂમ મચાવી રહી છે. આ ઇવેન્ટમાં બુલ્ગારી બ્રાન્ડની જ્વેલરી પહેરેલી જોવા મળેલી પ્રિયંકાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. દેસી ગર્લના લુક્સે લોકોના…
- મનોરંજન
Salman Khanને રિપ્લેસ કરશે આ કપૂર?
હેડિંગ વાંચીને ચોંકી ગયા ને? બહુચર્ચિત અને કોન્ટ્રોવર્શિયલ રિયાલિટી ટીવી શો બિગ બોસ (Controversial Reality Tv Show Bigg Boss)ની એક અલગ જ ફેનફોલોઈંગ છે અને ટીવી ઓટીટી બંને વર્ઝન એટલા જ લોકપ્રિય છે. હવે બિગબોસની વાત હોય એટલે બોલીવૂડના ભાઈજાન…
- આપણું ગુજરાત
અમદાવાદમાં રેકોર્ડ બ્રેક 46.6 ડીગ્રી તાપમાન, રાજ્યના આ શહેરોમાં પણ આગ ઓકતી ગરમીથી લોકો ત્રાહિમામ
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીએ લોકોનું જીવવું હરામ કરી નાખ્યું છે, આગ ઓકતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.આજે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા ખૂબ જ ચોંકાવનારા છે. જણાવી દઈએ કે, આજે અમદાવાદમાં સૌથી વધારે રેકોર્ડબ્રેક…
- ઇન્ટરનેશનલ
વેસ્ટ બેન્કમાં 2 દિવસમાં ઇઝરાયલના ઓપરેશનમા 12 પેલેસ્ટિનિયનનાં મોત
જેરૂસલેમઃ વેસ્ટ બેન્કમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલું ઓપરેશન પૂર્ણ થયું છે. આ સૈન્ય ઓપરેશનમાં પેલેસ્ટાઇનના 12 નાગરિકોના મોત થયા હતા અને 25 ઇજાગ્રસ્ત થયા હતા, એમ ઇઝરાયલના સૈન્યએ જણાવ્યું હતું.ઇઝરાયલના સૈન્યએ મંગળવારે જેનિન શહેરમાં અને નજીકના શહેરી શરણાર્થી કેમ્પમાં…