- નેશનલ
“ગરવી ગુજરાત ભવન” થી ગર્વીલું ગુજરાત : GRIHAએ કર્યું ગ્રીન બિલ્ડિંગ એવોર્ડથી સન્માન
નવી દિલ્હી: દેશની રાજધાનીમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરનાર આઇકોનીક ગરવી ગુજરાત ભવનને (Garvi Gujarat Bhavan) સંકલિત આવાસ માટે ગ્રેન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટાટ ઍસેસમેન્ટ GRIHA દ્વારા થ્રી સ્ટાર રેટિંગ આપીને સન્માન કરવામાં આવ્યું છે. ગ્રીહાને ઇમારતોના માધ્યમથી ઉત્સર્જન ઘટાડવાના મૂલ્યાંકન…
- આમચી મુંબઈ
યાત્રીઓં કો હોનેવાલી અસુવિધા કે લિએ ખેદ હૈ: Central Railwayમાં ગુરુવારે લોકલ ટ્રેનોના ગરબડ ગોટાળા…
મુંબઈઃ મધ્ય રેલવે (Central Railway) પર પ્રવાસીઓની હાલાકીનો કોઈ અંત આવતો નથી દેખાઈ રહ્યો અને ગુરુવારે પણ સવારે મુંબઈના અનેક વિસ્તારોમાં પડી રહેલાં મુશળધાર વરસાદને કારણે મધ્ય રેલવે પર ધસારાના સમયે ટ્રેન વ્યવહાર ખોરવાયો (Local Train Service Disrupted) હતો. આને…
- આમચી મુંબઈ
Maharashtra MLC Election: 4 બેઠક માટે 55 ઉમેદવાર મેદાનમાં
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાય એ પહેલા રાજ્યમાં વિધાન પરિષદની ચૂંટણી (Maharashtra MLC Election)યોજાવાની છે અને વિધાન પરિષદની ચાર બેઠક માટે પંચાવન ઉમેદવારો મેદાનમાં છે. આ ચૂંટણીમાં 4.29 લાખ મતદારો મત આપશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.ચાર બેઠકો જેના પર ચૂંટણી…
- નેશનલ
Haryanaમાં ચૂંટણી પંચ કરશે EVMની તપાસ
નવી દિલ્હી: હરિયાણામાં બે લોકસભા બેઠકો પર EVM ચેક કરવામાં આવશે, જેને લઈને ચૂંટણી પંચે મંજૂરી આપી દીધી છે. કોંગ્રેસ ઉમેદવાર દ્વારા કરવામા આવેલી ફરિયાદના આધાર પર ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે. આ બન્ને બેઠકો પર ભાજપના ઉમેદવારને જીત…
- આમચી મુંબઈ
મુંબઈ ઍરપોર્ટ પર ગોવા પોલીસની,કસ્ટડીમાંથી આરોપી ભાગી છૂટ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઉત્તર પ્રદેશમાં ઝડપાયેલો આરોપી મુંબઈ ઍરપોર્ટ પરથી ગોવા પોલીસની કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો હતો. ઍરપોર્ટ બહાર કારમાં પકડી પાડનારા કોન્સ્ટેબલ સાથે આરોપીએ મારપીટ પણ કરી હતી.ગોવાના માપસા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સુશાંત નાઈકે નોંધાવેલી ફરિયાદને આધારે…
- નેશનલ
International Yoga Day 2024: યોગ દિવસ પર જાણો દેશના યોગ ગુરુઓ વિશે, જેને કારણે યોગ વિશ્વમાં વિખ્યાત થયો
આજે સમગ્ર વિશ્વએ યોગ અને તેના મહત્વનો સ્વીકાર કર્યો છે. યોગ એ વિશ્વને ભારતે આપેલી અમૂલ્ય ભેટ છે. યોગના કારણે લોકોના જીવનમાં ઘણા સકારાત્મક પરિવર્તન આવ્યા છે. યોગનો શ્રેય ભારતના મહાન યોગ ગુરુઓને જાય છે, જેમના કારણે વિશ્વમાં યોગના ફાયદા…
- આપણું ગુજરાત
Patanમાં વર્ગખંડની છત પરથી પટકાતાં શાળાનાં આચાર્યનું મોત
પાટણ: જૂન મહિનો એટલે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થાય અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે નવા સબંધની શરૂઆત થતી હોય છે. પરંતુ આ દરમિયાન પાટણના સમી તાલુકાના રાજપુર ગામની પ્રાથમિક શાળામાં એક દુખદ ઘટના બની હતી. અહી પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે…
- આપણું ગુજરાત
વડોદરામાં જમીન દબાણને લઈને Yusuf Pathan પહોંચ્યા હાઇકોર્ટ
વડોદરા: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની પાર્ટીથી લોકસભાની ચૂંટણીમાં જીતીને સાંસદ બનેલા અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ હાલ સરકારી જમીન પર દબાણ કરવાના આરોપ ચર્ચાનો વિષય બની રહ્યા છે. તેમના પર કથિત રીતે કોર્પોરેશનની જમીન પર દબાણ કરવાનો આરોપ છે અને…
- નેશનલ
હેં ભગવાન! ખાવાની ચીજોમાંથી આ શું શું નીકળી રહ્યું છે, જનતાના જીવ સાથે આવી રમત?
અમદાવાદઃ એક તરફ દેશની મોટી બ્રાન્ડ્સના મસાલાનો વિદેશમાં વિરોધ થાય છે અને તેના પર પ્રતિબંધ મૂકાય છે. દૂધથી માંડી રસોડોના દરેક માસાલામાં ભેળસેળ હોવાની ખબરો રોજ આવે છે. સરકારી એજન્સીઓ દરોડા પાડી રોજ આવો માલ-સામાન જપ્ત કરે છે ત્યારે હવે…
- ઇન્ટરનેશનલ
વિશ્વમાં દર ચોથું બાળક ભૂખમરાનો શિકાર, પાકિસ્તાનની સ્થિતિ ભારતથી બહેતર, યુનિસેફનો ચોંકાવનારો અહેવાલ
બાળ ગરીબીને લઈને યુનિસેફે એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ભારત વિશ્વના સૌથી ખરાબ દેશોમાં સામેલ છે જ્યાં બાળકોને યોગ્ય પોષણ મળતું નથી. પાકિસ્તાનની સ્થિતિ ભારત કરતા સારી છે. જો આપણે દક્ષિણ એશિયાના દેશોની વાત કરીએ…