- આમચી મુંબઈ
‘માઝા લાડકા ભાઉ’ યોજના અંગે સંજય રાઉતે આપ્યું મોટું નિવેદન
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં શાસક પક્ષને પછડાટ સહન કરવી પડી હોવાથી રાજ્ય આઠ લાખ કરોડના દેવાના બોજ હેઠળ દબાયેલું હોવા છતાં મહારાષ્ટ્રની મહાયુતિ સરકાર પ્રજા માટે લ્હાણીની જાહેરાત કરી રહી છે એવો આક્ષેપ શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કર્યો હતો.મુખ્ય પ્રધાન…
- આમચી મુંબઈ
Thriller Rescue Operationનો વીડિયો આવ્યો સામે, એ સમયે Aanvi Kamdarના શ્વાસ ચાલી રહ્યા હતા પણ…
મુંબઈઃ મુલુંડ નિવાસી ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર અન્વી કામદાર (Travel Influencer Aanvi Kamdar) પોતાના મિત્રો સાથે કુંભે વોટરફોલ ફરવા માટે ગઈ હતી અને 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી જવાને કારણે 27 વર્ષીય અન્વીનું મૃત્યુ થયું હતું. હવે સોશિયલ મીડિયા પર અન્વીના રેસ્ક્યુ…
- આમચી મુંબઈ
કંગના રનૌત આવી એકનાથ શિંદેના સમર્થનમાં, જાણો શું કહ્યું અવિમુક્તેશ્વરાનંદને?
મુંબઈ: બદ્રીનાથ જ્યોતિર્મઠ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સ્વામી તાજેતરમાં જ મુબઈ આવ્યા હતા અને એ દરમિયાન તે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને તેમના નિવાસસ્થાન માતોશ્રી ખાતે મળ્યા હતા. એ દરમિયાન તેમણે પત્રકારો સાથે વાતચીત દરમિયાન ઉદ્ધવ ઠાકરે વિશ્ર્વાસઘાતનો…
- આમચી મુંબઈ
Assembly Elections: અજિત પવાર જૂથની મોટી જાહેરાત, વિદર્ભમાં આટલી સીટ પર લડશે
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં મહાયુતિનો દેખાવ 2019ની લોકસભા ચૂંટણી પૂર્વે અત્યંત કંગાળ રહ્યો હતો અને વિધાનસભાની ચૂંટણી (Assembly Elections)માં એ જ રીતનો ધબડકો ન થાય એ માટે મહાયુતિના પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે એવામાં બેઠકોની વહેંચણી મુદ્દે મહાયુતિમાં ખેંચતાણ થઇ…
- આમચી મુંબઈ
વિવાદાસ્પદ IAS Pooja Khedkarની માતાની કરાઈ અટક, જાણો શું છે મામલો?
મુંબઈઃ જમીનના વિવાદને લઈને બંદૂક બતાવીને કેટલાક લોકોને ધમકાવવાના કેસમાં પોલીસે વિવાદાસ્પદ આઈએએસ પ્રોબેશનર પૂજા ખેડકર (IAS Pooja Khedkar)ની માતા મનોરમા ખેડકરની અટકાયત કરી છે એવી માહિતી સંબંધિત અધિકારીઓએ આજે આપી હતી. તેમને મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડમાંથી પકડવામાં આવ્યા હતા…
- મનોરંજન
બોલીવૂડના કપલના ઘરે પધાર્યા લક્ષ્મીજી, શ્લોક સાથે શેર કરી હતી તસવીરો
તાજેતરમાં જ મિર્ઝાપુરમાં જોવા મળેલા ગુડ્ડુભૈયા એટલે કે અલી ફઝલ અને મસાનની દેવી એટલે કે રીચા ચડ્ઢાએ ગૂડ ન્યૂઝ આપ્યા છે. બન્નેના ઘરે દીકરીનો જન્મ થયો છે.રિચા ચઢ્ઢાએ 16 જુલાઈએ એક સ્વસ્થ દીકરીને જન્મ આપ્યો છે. આ વાતની જાણકારી કપલે…
- આપણું ગુજરાત
મોંઘવારી કરતા પણ ઝડપથી વધી રહી છે આ સમસ્યા, સમાજવ્યવસ્થા સામે મોટો પડકાર
અમદાવાદઃ પેટનો ખાડો પુરવો એ દરેક સમયમાં એક પડકાર જ હોય છે, પરંતુ તેમ છતાં લોકો ગમે તેવી સ્થિતિનો સામનો કરે છે, જેથી તેનો પરિવાર બે ટંકનું ખાઈ શકે કે સુખેથી જીવન જીવી શકે. પણ પરિવાર જ તૂટી રહ્યા હોય…