- સ્પોર્ટસ
લક્ષ્ય સેન માટે સોમવારે બ્રૉન્ઝ જીતવો કેમ આસાન છે?
પૅરિસ: ઑલિમ્પિક ગેમ્સમાં ભારતનો ટોચનો બૅડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન રવિવારે ડેન્માર્કના વિક્ટર ઍક્સલસેન સામે 0-2થી સેમિ ફાઇનલમાં હારી જતાં ગોલ્ડ અને સિલ્વર તો ચૂકી ગયો, પરંતુ હવે તેના માટે બ્રૉન્ઝ જીતવો થોડો આસાન છે. કારણ એ છે કે સોમવારે લક્ષ્ય…
- Uncategorized
આર્મીએ મારી માફી માંગવી જોઇએઃ શા માટે કહ્યું પાકિસ્તાન પૂર્વ વડા પ્રધાને?
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની જેલમાં બંધ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને ગયા વર્ષે ૯ મેના રોજ તેની ધરપકડ બાદ ફાટી નીકળેલા રમખાણો માટે માફી માંગવાનો ઇનકાર કર્યો હતો અને દાવો કર્યો હતો કે સેનાએ જ તેમની માફી માંગવી જોઇએ, કારણ કે હિંસાના…
- સ્પોર્ટસ
ઑલિમ્પિક્સની નિરાશા બાદ પતિએ નિવૃત્તિ જાહેર કરી એટલે તાપસી પન્નુએ ઇન્સ્ટાગ્રામ પર કંઈક આવું લખ્યું…
પૅરિસ: ઑલિમ્પિક ગેમ્સમાંથી ભારતના કેટલાક નિરાશ ઍથ્લીટો અને ખેલાડીઓ તો પાછા આવી જ રહ્યા છે, તેમના કોચ પણ નિરાશા સાથે પોતાની કરીઅર વિશે વિચાર કરવા લાગ્યા છે. જોકે બૉલીવૂડની અભિનેત્રી તાપસી પન્નુના પતિએ તો પૅરિસ ઑલિમ્પિક્સમાંના પરાજયને પગલે નિવૃત્તિ જ…
- ઇન્ટરનેશનલ
Anti-Immigration Violence: બ્રિટનમાં હિંસક અથડામણો, સેંકડોની કરાઇ ધરપકડ,
લંડનઃ સમગ્ર બ્રિટનમાં ઇમિગ્રેશન વિરોધી (Anti-immigration violence) હિંસા ફેલાઇ હતી. અત્યાર સુધીમાં બ્રિટિશ પોલીસે ઓછામાં ઓછા 100 વ્યક્તિની ધરપકડ કરી હતી. બ્રિટિશના વડા પ્રધાન કીર સ્ટારમરે હિંસા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે અધિકારીઓને સમર્થન આપવાની વાત કરી હતી.મીડિયા રિપોર્ટ્સ…
- આમચી મુંબઈ
ધારાવી પુન:વિકાસ યોજના: નિવાસી સંસ્થા દ્વારા સરકારી સર્વેક્ષણને સમર્થન
મુંબઈ: એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીના પુન:વિકાસ પ્લાન માટેના રાજ્ય સરકારની આગેવાની હેઠળના અનૌપચારિક ટેનામેન્ટ્સના ચાલી રહેલા સર્વેને ધારાવી અને તેની આસપાસના રહેવાસીઓના નવા રચાયેલા એસોસિએશને સમર્થન જાહેર કર્યું છે, અદાણી જૂથ દ્વારા હાથ ધરવામાં આવી રહેલા આ ત્રણ બિલિયન…
- નેશનલ
ભદરસા દુષ્કર્મ પીડિત પરિવારોને મળ્યા ભાજપ,સપા અને બસપાના નેતા : સપાએ કહ્યું ગુનેગારની કોઈ જાતિ હોતી નથી
લખનઉ: ભદરસા દુષ્કર્મ મામલામાં સતત સત્તા પક્ષ પર નિશાન સાધી રહેલ સમાજવાદી પાર્ટીએ પોતાનો પક્ષ રાખ્યો છે. પાર્ટી કાર્યાલય પર યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ મંત્રી સહિત તમામ વરિષ્ઠ નેતાઓએ બળાત્કારના દોષિતોને ફાંસી આપવાની માંગ કરી હતી. ઉપરાંત કેસની નિષ્પક્ષ તપાસ…
- સ્પોર્ટસ
બૅડમિન્ટનમાં લક્ષ્ય સેન હારી ગયો, પણ બ્રૉન્ઝ જીતી શકે
પૅરિસ: ઑલિમ્પિક ગેમ્સમાં પહેલવહેલો ગોલ્ડ મેડલ જીતવાનું ભારતનું સપનું ફરી એકવાર અધૂરું રહી ગયું છે. લક્ષ્ય સેન સેમિ ફાઇનલમાં ડેન્માર્કના ટોક્યો ઑલિમ્પિક ચૅમ્પિયન વિક્ટર ઍક્સલસેન સામે 0-2થી હારી ગયો હતો. જોકે લક્ષ્યને હજી ત્રીજા સ્થાન માટેનો મુકાબલો જીતીને બ્રૉન્ઝ મેડલ…
- આપણું ગુજરાત
ગુજરાતના તીર્થ સ્થાનો સાથે કેન્દ્ર સરકારે કર્યો અન્યાય : કોંગ્રેસ
ગાંધીનગર: છેલ્લાં પાંચ વર્ષમાં ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ કલ્ચરલ એન્ડ ટુરિઝમ હેઠળ કલ્ચરલ એક્ટિવિટી માટે દેશમાં 6 રાજ્યોનાં 12 મંદિરોને 5 વર્ષમાં 15 કરોડની ગ્રાન્ટની ભલામણ કરવામાં આવી છે. જો કે તેમાં 9 કરોડની ફાળવણી કરી દેવામાં આવી છે. જો…
- આપણું ગુજરાત
કમાણી ન હોય તો પણ પૂર્વ પત્નીને ભરણપોષણ આપવું પડશે, ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો
અમદાવાદ: ડિવોર્સ બાદ પૂર્વ પત્નીને ભરણપોષણ ભથ્થું આપવા અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે છૂટાછેડા બાદ પુરુષે કોઈપણ સંજોગોમાં પૂર્વ પત્નીને ભરણપોષણ આપવું પડશે. જો પુરુષની શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોય તો તેની પત્નીને…
- આપણું ગુજરાત
વરસાદી આફતો બાદ હવે રોગચાળાનો ભય, સુરતમાં 16ના મોત
સુરતઃ વરસાદ વરસતા જ ઠેરઠેર પાણી ભરાઈ જવા અને ટ્રાફિકજામ જેવી સમસ્યાઓનો લોકો સામનો કરતા હોય છે, પરંતુ વરસાદ બાદ ફેલાતી ગંદકી અને રોગચાળો નાગરિકોને બીમારી અને ઘણીવાર મોતના મુખે ધકેલી દે છે. મોટા ભાગના શહેરોની હૉસ્પિટલો દરદીઓથી ઉભરાઈ રહી…