- સ્પોર્ટસ
રિષભ પંત 20 મહિને પાછો વન-ડે ટીમમાં, પરાગનું ડેબ્યૂ
કોલંબો: શ્રીલંકાના કૅપ્ટન ચરિથ અસલંકાએ અહીં ત્રીજી અને છેલ્લી વન-ડેમાં ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી. મૅચની શરૂઆતમાં આકાશમાં વાદળો નહોતા. એ જોતાં વરસાદની સંભાવના ઘટી ગઈ હતી. વિકેટકીપર-બૅટર કેએલ રાહુલના સ્થાને રિષભ પંતને અગિયાર ખેલાડીઓની ટીમમાં સામેલ કરાયો છે. પંત…
- આપણું ગુજરાત
ઘેડ વિસ્તારના ખેડૂતો પરેશાન છે, સરકાર નિષ્ફિકર છે: કિસાન કોંગ્રેસ
રાજકોટ: સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જુનાગઢ પોરબંદર દ્વારકા વિસ્તારમાં અતિવૃષ્ટિ જેવો માહોલ છે અને સતત વરસાદના કારણે ઘણા ખેતરો પાણીથી ભરાઈ ગયા હતા અને વાવેલો પાક પણ સદંતર નિષ્ફળ ગયો હતો.સરકારમાં વારંવાર સર્વે માટે કહેવા છતાં ગોકળગાયની ગતિએ કાર્ય થતું હોય…
- આપણું ગુજરાત
ઑગસ્ટ મહિનામાં બેંકો ફેરફાર કરી રહી છે FDના વ્યાજદરોમાંઃ જાણો કઈ બેંક કેટલા ટકા આપે છે
અમદાવાદઃ તાજેતરના સમયમાં, દેશની ઘણી ખાનગી અને સરકારી બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર વ્યાજ વધાર્યું છે. આ પછી FD કરવાનું વધુ આકર્ષક બની ગયું છે. નોંધનીય છે કે આરબીઆઈએ ફેબ્રુઆરી 2023થી રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ કારણે બેંકો…
- નેશનલ
Bangladesh થી એર-ઈન્ડિયાના વિમાનથી પરત ફર્યા ભારતીય દૂતાવાસના 190 કર્મચારીઓ
નવી દિલ્હી : બાંગ્લાદેશમાં(Bangladesh)હિંસા અને રાજકીય ઉથલપાથલ વચ્ચે ભારતીય દૂતાવાસના 190 કર્મચારીઓ ભારત પરત ફર્યા છે. આ કર્મચારીઓને એર ઈન્ડિયાના વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા છે. તે જ સમયે, લગભગ 20 થી 30 વરિષ્ઠ કર્મચારીઓ હવે માત્ર ઢાકામાં છે. દૂતાવાસ…
- નેશનલ
આ જાયન્ટ ટેક કંપનીએ 12,500 કર્મચારીઓની છટણી કરી, AI બન્યું કારણ!
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના આગમન બાદ નોકરીઓ પર મોટો ખતરો ઉભો થયો છે, ખાસ કરીને ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીમાં મોટા પાટે કર્મચારીઓની છટણી (Layoff) થઇ રહી છે. એવામાં અગ્રણી કમ્પ્યુટર મેન્યુફેક્ચરર ડેલે (DELL) સેલ્સ વિભાગના મોટા પુનઃસંગઠનની જાહેરાત કરી હતી, એક અહેવાલ મુજબ…
- નેશનલ
કેદારનાથ માટે હેલિકોપ્ટર સેવા શરૂ, ભાડામાં 25 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત
ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ જાહેરાત કરી છે કે કેદારનાથ માટે હેલિકોપ્ટર સેવાઓ આજથી ફરી શરૂ કરી દેવામાં આવી છે અને યાત્રાળુઓને ભાડામાં 25 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.સીએમ ધામીએ મંગળવારે રુદ્રપ્રયાગમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી…
- મહારાષ્ટ્ર
બાંગ્લાદેશમાં ફસાયેલા રાજ્યના વિદ્યાર્થીઓની સુરક્ષા માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સક્રિય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બાંગ્લાદેશમાં નાગરિક અશાંતિના પગલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ત્યાં અટવાયેલા રાજ્યના વિદ્યાર્થીઓની સલામતી અને તેમના વતન પરત ફરવા માટે મહત્ત્વપૂર્ણ પગલાં લેતાં વિદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો છે, એમ મુખ્ય પ્રધાનની કચેરી દ્વારા મંગળવારે જણાવવામાં આવ્યું હતું.બાંગ્લાદેશમાં અશાંતિને…
- સ્પોર્ટસ
Neeraj Chopra National Athleteમાંથી બન્યો National Crush…
પેરિસ ઓલમ્પિક-20124માં ભારતના ફેમસ એથલિટ નિરજ ચોપ્રા (Neeraj Chopra)એ પોતાનો જાદુ ચલાવીને નિરજે ક્વોલિફાય કરી લીધું છે. હવે જો તે ફાઈનલમાં ગોલ્ડ પર ભાલો ફેંકવામાં સફળ થશે તો તે એક મેડલ જ નહીં જિતે પરંતુ એક ઈતિહાસ પણ રચી દેશે.…
- ઇન્ટરનેશનલ
કોણ છે શેખ રેહાના ? કે જેમની દીકરી બ્રિટનમાં સાંસદ તો દીકરો કાઉન્સેલર….
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડી દીધું છે અને હાલ ભારતમાં છે અને કહેવાય રહ્યું છે કે અહીંથી શેખ હસીના લંડન અથવા ફિનલેન્ડ જઈ શકે છે. શેખ હસીનાની સાથે તેની બહેન શેખ રેહાના પણ છે. શેખ હસીના…
- Uncategorized
પૅરિસ ઑલિમ્પિક્સમાં વિનેશ ફોગાટ સામે હારેલી જાપાનની કુસ્તીબાજ કોણ છે?
પૅરિસ: ભારતની ટોચની મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે મંગળવારે સાંજે વિમેન્સ રેસલિંગની 50 કિલો વર્ગની હરીફાઈમાં યુક્રેનની પોતાનાથી ચડિયાતા ક્રમની ઑક્સાના લિવાચને હરાવીને પહેલી વાર ઑલિમ્પિક ગેમ્સની સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો એ તો તેની બહુ મોટી સિદ્ધિ કહેવાય જ, એ પહેલાં…