- આપણું ગુજરાત
આવતીકાલ કોંગ્રેસની ન્યાયયાત્રાઃ મોરબીથી ગાંધીનગર સુધીની યાત્રાનો જાણો રૂટ
અમદાવાદઃ ગુજરાતમાં બનેલી તક્ષશીલા અગ્નિકાંડથી માંડી રાજકોટ અગ્નિકાંડની ઘટનાનાં પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે કૉંગ્રેસે ન્યાય યાત્રાનું આયોજન કર્યં છે, જે આવતીકાલ એટલે કે 9મી ઑગસ્ટથી શરૂ થશે. આ યાત્રામાં કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી જોડાઈ તેવી પૂરી સંભાવના છે.મોરબીથી…
- આમચી મુંબઈ
મુંબઈમાં 36 સીટો માટે પડાપડી ઠાકરે 25, પવાર જૂથ 6, કોંગ્રેસનો 15 બેઠકોનો દાવો, કેવી રીતે થશે ગણિત?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓએ જોર પકડ્યું છે. રાજ્યમાં મહાવિકાસ આઘાડી અને મહાયુતિ વચ્ચે મોટી લડાઈ થશે એવું માનવામાં આવી રહ્યું છે. લોકસભા ચૂંટણીમાં મળેલી હારને કારણે ભાજપના વરિષ્ઠ નેતાઓએ રાજ્યમાં ધ્યાન આપવાનું શરૂ કરી દીધું છે. સીટ…
- નેશનલ
આજનું રાશિફળ (08-08-24): વૃષભ, કર્ક અને તુલા રાશિના જાતકો આજનો દિવસ લાવશે Good Luck, જાણો બાકીની રાશિના શું છે હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ દાન-ધર્મના કામમાં સક્રિયપણે ભાગ લેવાનો રહેશે. જો તમે લાંબા સમય બાદ તમારા કામના સ્થળે કોઈ ફેરફાર કરવાનું વિચારી રહ્યા છો તો થોડો સમય વધુ રાહ જુઓ, નહીં તો નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે. તમારા…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારની કાલે શપથવિધિ
ઢાકા: બાંગ્લાદેશમાં સત્તાપલટા બાદ હવે નોબલ પુરસ્કાર વિજેતા પ્રોફેસર મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં બાંગ્લાદેશની વચગાળાની સરકાર ગુરુવારના રોજ શપથ લેશે. સેના પ્રમુખ જનરલ વકાર-ઉજ-જમાએ પત્રકાર પરિષદ યોજીને આ માહિતી આપી હતી. સેના પ્રમુખે કહ્યું હતું કે વચગાળાની સરકારની શપથવિધિ ગુરુવારે રાતે…
- મહારાષ્ટ્ર
ભાજપના નેતા રાવસાહેબ દાનવેએ મનોજ જરાંગેને પડકાર ફેંક્યો
જાલના: મરાઠા કાર્યકર્તા મનોજ જરાંગેએ મરાઠાઓને આગામી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે તૈયારી કરવા કહ્યું તે પછી ભાજપના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેએ તેમને પડકાર આપ્યો કે જો તેઓ તેમના સમુદાયને આપવામાં આવેલી અનામતથી સંતુષ્ટ ન હોય તો 288…
- સ્પોર્ટસ
બે કિલો વધુ વજનની છૂટ હોય છે, પણ ઑલિમ્પિક્સમાં નહીં
પૅરિસ: યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ (યુડબ્લ્યૂડબ્લ્યૂ) વિશ્ર્વભરની રેસલિંગ (કુસ્તી)ની હરીફાઈઓ અને અન્ય ઇવેન્ટ્સનું સંચાલન કરે છે અને એમાં યુડબ્લ્યૂડબ્લ્યૂના નિયમો લાગુ પડતા હોય છે. જોકે દેશ-વિદેશની આમંત્રણિય સ્પર્ધાઓ (ઇન્વિટેશનલ ટૂર્નામેન્ટ્સ)માં આ સર્વોચ્ચ સંસ્થા દ્વારા ઍથ્લીટને તેની વજન સંબંધિત કૅટેગરી માટે નક્કી…
- મનોરંજન
વિનેશ…આખો દેશ તારી સાથે છેઃ IOCના સભ્ય નીતા અંબાણીએ આ રીતે રેસલરન આપી હિંમત
મુંબઈઃ આખો દેશ રેસલર વિનેશ ફોગાટ સાથે ઊભો છે અને સૌ કોઈ તેને હિંમત આપે છે અને તેની સાથે જે થયું તે બદલ નારાજગી અને રોષ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે International Olympic Committee (IOC) ના સભ્ય અને રિલાયન્સ ફાઉન્ડેશનના…
- આપણું ગુજરાત
અમદાવાદીઓ ધૂળ ખંખેરજો: ચાલક અને પાછળ બેસનાર બંને માટે હેલ્મેટ કાયદો ફરજિયાત થઈ શકે છે !
ગુજરાત હાઈકોર્ટે એક જનહિત યાચિકાના જવાબમાં અવલોકન કરતાં કહ્યું છે કે, અમદાવાદમા કોઈ હેલ્મેટ પહેરતું નથી. હેલ્મેટ પહેરવાનો અમલ ફરજિયાત કરાવવામાં આવે. સતાધીશોને નિર્દેશ આપતા ગુજરાત હાઈકોર્ટે ઉમેર્યું કે આગામી 15 દિવસમાં ટૂ-વ્હીલર વાહનચાલકો અને તેની પાછળ બેસનારા માટે હેલ્મેટ…
- નેશનલ
તરંગ શક્તિ: પ્રથમ વખત વિશ્વના 12 દેશો સાથે ભારતની હવાઈ કવાયત
નવી દિલ્હી: ભારતીય વાયુસેના દ્વારા આયોજિત પ્રથમ બહુરાષ્ટ્રીય હવાઈ કવાયત ‘તરંગ શક્તિ’ આજે બુધવારે દક્ષિણ ભારતના સુલુરમાં શરૂઆત કરવામાં આવી. જેમાં ભાગ લેવા 12 વિદેશી દેશોના વાયુસેનાના વિમાનો મંગળવારે જ ભારત પહોંચ્યા હતા. દક્ષિણ ભારતના સુલુરમાં શરૂ થયેલી આ બહુરાષ્ટ્રીય…