- નેશનલ
દુશ્મનોના દાંત ખાટા કરવા DRDOએ સ્વદેશી એન્ટિ ટેન્ક મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ
પોખરણ: રાજસ્થાનમાં પોખરણ ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન( DRDO)એ સ્વદેશી મેન-પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ (MPATGM)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ મિસાઈલ દુશ્મનની ટેન્ક અને બખ્તરબંધ વાહનોને નષ્ટ કરી શકે છે. બખ્તરબંધ વાહન…
- નેશનલ
આવનારી વિધાનસભા ચૂંટણીઓ માટે કોંગ્રેસે કમર કસી! દિલ્હીમાં હાઈકમાન્ડની મહત્વની બેઠક
નવી દિલ્હી: ગત લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યા બાદ કોંગ્રેસ (Congress party) હવે આવનારી વિધાનસભા ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કોંગ્રેસે હાઈકમાન્ડે આજે મંગળવારે પાર્ટીના મહાસચિવો, રાજ્યના પ્રભારીઓ અને રાજ્ય એકમોના વડાઓ સાથે બેઠક યોજી હતી જેમાં આગામી…
- આમચી મુંબઈ
પર્યાપ્ત વરસાદ પછી પણ નવી મુંબઈમાં પીવાના પાણીનો પોકાર, સ્થાનિકો પરેશાન
મુંબઈ: ચોમાસાનો 80 ટકા વરસાદ મુંબઈમાં પડી ચૂક્યો છે અને મુંબઈ તેમ જ નવી મુંબઈને પાણી પુરવઠો પાડતા જળાશયો પણ છલોછલ ભરાયેલા હોવા છતાં નવી મુંબઈના રહેવાસીઓએ પાણી વિના રહેવાનો વારો આવ્યો હતો.બેલાપુર સીબીડી ખાતે પાણી પુરવઠો પૂરો પાડતી પાઇપલાઇન…
- આપણું ગુજરાત
ગાંધીધામના યુવકે પરિચિતોના નામે વિવિધ બેન્ક ખાતાં ખોલાવી કરી કરોડોની હેરફેર
ભુજ: કચ્છના ગાંધીધામ શહેરમાં રહેનારા એક ભેજાબાજ યુવકે તેના મિત્રો-પરિચિતોને વિશ્વાસમાં લઈ તેમના નામે બેન્ક ખાતાં ખોલાવી દેશભરમાં અનેક લોકો સાથે કરોડો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરી હોવાનો ચોંકાવનારો બનાવ બહાર આવતાં ખળભળાટ મચ્યો છે. પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે બનાવની…
- આમચી મુંબઈ
ઉરણ હત્યાકાંડ: હવે ઘણાં રહસ્યો ખૂલશે રેલવે ટ્રેક નજીક દાઉદે છુપાડેલો યશશ્રીનો મોબાઇલ જડ્યો
મુંબઈ: નવી મુંબઈના ઉરણમાં 22 વર્ષની યશશ્રી શિંદેની ગયા મહિના થયેલી હત્યાના કેસમાં દાઉદ શેખની કર્ણાટકના ગુલબર્ગાથી ધરપકડ કરાયા બાદ પોલીસને હવે યશશ્રીનો ગુમ મોબાઇલ રેલવે ટ્રેક પરથી મળી આવ્યો છે. યશશ્રીનો મોબાઇલ દાઉદે છુપાવી રાખ્યો હોવાનું પોલીસને લાગી રહ્યું…
- આમચી મુંબઈ
Assembly Elections: ફડણવીસે કહ્યું ભૂતકાળની ભૂલોમાંથી શીખ્યા, પણ…
મુંબઈ: ગત લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં મહાયુતિનો દેખાવ ખરાબ રહ્યો હતો અને ઘણી બેઠક ગુમાવી હતી. જોકે વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિ લોકસભાની ચૂંટણીમાં જે થયું તેનું પુનરાવર્તન નહીં થવા દે તેવો વિશ્વાસ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વ્યક્ત કર્યો હતો.એક મુલાકાત દરમિયાન…
- આમચી મુંબઈ
લાડકી બહેન યોજનાથી અર્થતંત્રને વેગ મળશે: મુખ્યમંત્રી એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સામાન્ય મહિલાઓના પરિવારોને ટેકો આપવા માટે ‘મુખ્યમંત્રી-માઝી લાડકી બહિણ યોજના’ અને ‘અન્નપૂર્ણા યોજના’ શરૂ કરવામાં આવી છે. લાડકી બહેન યોજના રાજ્યની અર્થવ્યવસ્થાને વેગ આપવાની યોજના છે, એમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આજે અહીં ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે…
- Uncategorized
બાંગ્લાદેશમાં હિંદુઓ પરની હિંસા અંગે આખરે પ્રિયંકા ગાંધીએ આપ્યું નિવેદન
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં શેખ હસીનાએ પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપીને દેશ છોડીને જતાં રહ્યા હોવાને એક સપ્તાહથી વધુનો સમય થઈ ગયો છે, પરંતુ બાંગ્લાદેશમાં હિંસા અને આગ ચાંપવાની ઘટનાઓ અટકી રહી નથી. બાંગ્લાદેશમાં 16 જુલાઈથી અત્યાર સુધીમાં લગભગ 42 પોલીસકર્મીઓ…
- Uncategorized
Aishwarya Rai-Bachchanને કોણ રોકી રહ્યું છે Abhishek Bachchanથી ડિવોર્સ લેતા?
બોલીવૂડના પાવર કપલ્સમાંથી એક એવા અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)ના ચાહકોની સંખ્યા ખૂબ જ મોટી છે. બંનેની જોડીને ફેન્સ ખૂબ જ પસંદ કરે છે. પરંતુ હાલમાં આ કપલને લઈને ખાસ કંઈ સારા સમાચાર સાંભળવા નથી મળી…