- આમચી મુંબઈ
લાલબાગચા રાજાના દરબારમાં પહોંચ્યા અનંત અંબાણી, બાપ્પાના આશિર્વાદ લીધા
મુંબઇ: અંબાણી પરિવાર ઘણો જ ધાર્મિક છે. તેઓ ધર્મમાં માને છે અને દરેક તહેવાર ઘણા જ આનંદ અને ઉત્સાહથી ઉજવે છે. મુકેશ અંબાણીના પુત્ર અને પુત્રીઓ પણ એવા જ ધાર્મિક છે. હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે. અનંત અંબાણી પણ ગણપતિ…
- ઇન્ટરનેશનલ
PM Modi ની એવી નીતિ જેના વખાણ કરી રહ્યા છે રાહુલ ગાંધી, દુનિયાભરમાં છે ચર્ચા
વોશિંગ્ટન: કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમના અમેરિકા પ્રવાસ દરમ્યાન દરેક મોરચે ભાજપનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે.પરંતુ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની(PM Modi)કેટલીક બાબતોને માની પણ રહ્યા છે. કોંગ્રેસના સાંસદે વિદેશ નીતિના મામલામાં પીએમ મોદીનું સમર્થન…
આજનું રાશિફળ (11-09-24): મિથુન, કર્ક અને તુલા રાશિના જાતકોને આજે મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેવાનો છે. આજે પરિવારના નાના નાના બાળકો તમારી પાસેથી કોઈ વસ્તુ માંગશે. કામમાં વિલંબ થવાને કારણે આજે તમારા ખર્ચાળ આદત તમારા માટે મુશ્કેલીઓ લઈને આવશે. તમારે તમારા પૈસા બચાવવાની યોજના બનાવવી જોઈએ. પરિવારના…
- સ્પોર્ટસ
Paris Paralympics: મેડલ વિજેતા ખેલાડીઓ પર ઇનામનો વરસાદ
નવી દિલ્હીઃ કેન્દ્રિય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ આજે પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ માટે રોકડ ઇનામની જાહેરાત કરી હતી, જેમાં ગોલ્ડ મેડલ વિજેતાઓને 75 લાખ રૂપિયા, સિલ્વર મેડલ વિજેતાઓને 50 લાખ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ વિજેતાઓને 30 લાખ…
- આમચી મુંબઈ
એકનાથ શિંદેની સ્માર્ટ મૂવઃ ભાજપને તેની ચાલમાં જ સપડાવ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને આ ચૂંટણીમાં બેઠકોની વહેંચણીને લઇને અત્યાર સુધી ભાજપનું વલણ 160 બેઠક પર ચૂંટણી લડવાનું રહ્યું હતું, પરંતુ હવે એકનાથ શિંદેએ એવી સ્માર્ટ ચાલ રમી છે કે ભાજપ 125 બેઠક પર…
- નેશનલ
બુધ અને મંગળની લાભ દ્રષ્ટિ ધનવાન બનશે આ રાશિના જાતકો, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે ગ્રહોના ગોચર અને બદલાતી ચાલની અસર 12-12 રાશિના જાતકો પર જોવા મળે છે. ઘણી વખત આ અસર સકારાત્મક હોય છે તો ઘણી વખત તેની નકારત્મક અસર જોવા મળે છે. પરંતુ સપ્ટેમ્બરનો મહિનો ગ્રહોની હિલચાલની દ્રષ્ટિએ…
- આમચી મુંબઈ
થાણેમાં મેટ્રોના થાંભલા સાથે બસ અથડાઇ
થાણે: થાણેમાં મેટ્રો રેલ ક્ધસ્ટ્રકશન સાઇટ પર સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી)ની બસ થાંભલા સાથે અથડાતાં આઠ લોકો ગંભીર રીતે ઘવાયા હતા, એમ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું.એમએસઆરટીસીના થાણે ડિવિઝનલ ક્ધટ્રોલર સાગર પાલસુલેએ જણાવ્યું હતું કે ઘોડબંદર રોડ પર ઓવલા…
- આમચી મુંબઈ
ચોરેલી બાઈક વેચ્યા પછી જીપીએસથી ટ્રેક કરી તેને ફરી ચોરનારા બે પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચોરેલી રેસિંગ બાઈક ડુપ્લિકેટ નંબર પ્લૅટ અને દસ્તાવેજો સાથે વેચ્યા પછી જીપીએસની મદદથી તેને ટ્રેક કરી ફરી ચોરનારા બે આરોપીને પોલીસે પકડી પાડ્યા હતા. આરોપીઓ બાઈક વેચતી વખતે તેમાં જીપીએસ લગાવી દેતા હતા, જેને કારણે ખરીદદારે બાઈક…
- Uncategorized
I.N.D.I. ગઠબંધનના ફુલ ફોર્મનો જવાબ આપતો રાહુલ ગાંધીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ, થોથવાઈ ગયા?
વોશિંગ્ટનઃ લોકસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસ સાંસદ ફરી એક વાર તેમના વિદેશ પ્રવાસ અને ત્યાં કરેલા છબરડાને કારણે ચર્ચામાં આવ્યા છે. તેમના અમેરિકાના પ્રવાસનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક પત્રકારે સવાલ-જવાબના સેશન દરમિયાન…
- આમચી મુંબઈ
હોટેલિયર પાસેથી 25 લાખની લાંચ લેનારો કોર્ટનો અધિકારી પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈમાં પોલીસ મુખ્યાલય નજીક હોટેલિયર પાસેથી પચીસ લાખ રૂપિયાની કથિત લાંચ લેનારા સ્મોલ કોઝીસ કોર્ટના અધિકારીને એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ રંગેહાથ પકડી પાડ્યો હતો.એસીબીના મુંબઈ યુનિટે છટકું ગોઠવી પકડી પાડેલા આરોપીની ઓળખ વિશાલ ચંદ્રકાંત સાવંત (43)…