- સ્પોર્ટસ
કોહલી 58 રન બનાવશે એટલે 147 વર્ષના ઇતિહાસમાં તેના નામે લખાશે અનોખો વિક્રમ
ચેન્નઈ: ભારતીય ક્રિકેટર્સનું દોઢ મહિનાનું વેકેશન પૂરું થવાની તૈયારીમાં છે અને ખેલાડીઓ પાછા મેદાન પર ઊતરશે એટલે વિવિધ ફૉર્મેટોમાં રસાકસી જામશે અને નવા વિક્રમો રચાવાની શરૂઆત થઈ જશે. વિરાટ કોહલી હંમેશાં ટૉક ઑફ ધ ટાઉન રહેતો હોય છે. તે મેદાન…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં માઈક્રોસોફ્ટના મંડાણઃ પુણેમાં 520 કરોડમાં ખરીદી 16 એકર જમીન
પુણે: પુણે શહેર દેશના માહિતી અને ટેકનિકલ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ શહેર બની ગયું છે. પુણે શહેરમાં અનેક ઈન્ફર્મેશન એન્ડ ટેક્નોલોજીની કંપનીઓ છે. વિશ્વની દિગ્ગજ કંપની માઇક્રોસોફ્ટે પુણે શહેરમાં ફરી સોદો કરી શહેરના હિંજેવાડી વિસ્તારમાં 16.4 એકર જમીન 520 કરોડમાં હસ્તગત…
- મનોરંજન
મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાંથી આવ્યા માઠા સમાચાર, મશહૂર સિંગરે દુનિયાને કહ્યું અલવિદા…
સંગીત ક્ષેત્રનો એક ઝળહળતો સિતારો ખરી પડ્યો છે. રાજસ્થાની લોકસંગીતના પ્રખ્યાત ગાયક અને બાડમેર બોયઝ બેન્ડના લીડ સિંગર મંગે ખાનનું 49 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી હૃદય રોગથી પીડાતા હતા અને તાજેતરમાં તેમની બાયપાસ સર્જરી કરવામાં આવી…
- સ્પોર્ટસ
પૅરાલિમ્પિક્સના મેડલ વિજેતા ઍથ્લીટો સાથે પીએમ મોદી મજાકમસ્તીના મૂડમાં…
નવી દિલ્હી: દિવ્યાંગ સ્પર્ધકો માટેની પૅરિસ પૅરાલિમ્પિક્સમાં ઇતિહાસ રચીને સ્વદેશ પાછા આવેલા ભારતીય ઍથ્લીટ્સ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા જેનો રસપ્રદ વીડિયો બહાર આવ્યો છે. પીએમ મોદી ગયા મહિને પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટ્સને મળ્યા પછી હવે દિવ્યાંગ ઍથ્લીટ્સ સાથે…
- નેશનલ
Kuber Devની મનપસંદ છે આ રાશિઓ, નથી થવા દેતા ક્યારેય ધનની કમી….
જ્યોતિષશાસ્ત્રમાં કુબેર દેવની મહિમા ખૂબ જ વિસ્તારથી જણાવવામાં આવ્યો છે. કુબેર દેવને ધનના દેવતા માનવામાં આવે છે. એવી માન્યતા છે કે કુબેર દેવ જે વ્યક્તિ પર મહેરબાન કે પ્રસન્ન થઈ જાય તેમને ક્યારેય ધનની અછત નથી વર્તાતી. આજે અમે અહીં…
- મનોરંજન
ગણેશોત્સવમાં અંબાણી પરિવારે મહેમાનોને Return Giftમાં આપી આ ખાસ વસ્તુ…
Ambani Familyએ પણ ખૂબ જ ધામધૂમપૂર્વક ગણેશોત્સવની ઊજવણી કરી અને એન્ટિલિયા ચા રાજાનો દબદબો જોઈને જોનારાઓની આંખો પહોળી થઈ ગઈ. અંબાણી પરિવારને ત્યાં ઉજવણી હોય એટલે સ્પેશિયલ તો હોવાની જ પરંતુ આ ઉજવણી વધારે સ્પેશિયલ બની ગઈ નવી નવી પરણીને…
- આપણું ગુજરાત
આખરે કચ્છવાસીઓને મળી પહેલી વંદે મેટ્રોઃ જાણો ક્યારથી શરૂ થશે
અમદાવાદ: દેશના મહત્વના શહેરોને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને મળેલા બહોળા પ્રતિસાદ બાદ કેન્દ્ર સરકાર હવે વંદે ભારત ટ્રેનની બે નવી શ્રેણીઓ શરુ કરવા જઈ રહી છે- વંદે ભારત સ્લિપર ટ્રેન અને વંદે ભારત મેટ્રો ટ્રેન. રેલવે મંત્રાલયે કચ્છવાસીઓ માટે…
- મનોરંજન
TMKOCનો આ કલાકાર નેગેટિવ રોલથી કરશે ટીવી સિરયલમાં કમબેક?
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની લોકપ્રિયતા વિશે કોઈ જ શંકા નથી અને શોના દરેકે દરેકે કેરેક્ટરે દર્શકોના મન પર પોતાની એક અલગ છાપ છોડી છે. હવે આ જ સિરીયલમાં માસુમ અને નટખટ એવા ટપ્પુની ભૂમિકા કરીને લોકોના દિલ પર રાજ…
- નેશનલ
આજનું રાશિફળ (12-09-24): મેષ, વૃષભ અને કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ-સુવિધામાં વૃદ્ધિ કરશે
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે સુખ-સુવિધાઓમાં વધારો કરવાનો રહેશે. નોકરીમાં તમને સારો લાભ મળવાની સંભાવના છે. જો તમારું ધ્યાન કોઈ યોજના પર અટવાયેલું હતું, તો તમને તે મળવાની સંભાવના છે. તમે સરકારી કાર્યોનો પૂરો લાભ લેશો. તમે…
- નેશનલ
આ કારણે સરકારે એક કરોડથી વધારે SIM Card કર્યા બ્લોક….
આજના ડિજિટલ વર્લ્ડમાં સાયબર ફ્રોડની સતત વધી રહેલી ઘટનાઓને રોકવા માટે સરકાર દ્વારા સતત સંભવતઃ પ્રયાસ કરી રહી છે અને હવે આ જ અનુસંધાનમાં સરકારે ફ્રોડ મોબાઈલ કનેક્શન સામે મોટી કાર્યવાહી કરી છે. મંગળવારે સરકાર દ્વારા ફ્રોડ નંબરની ઓળખ કરીને…