- મનોરંજન
Isha Ambaniનો Princess Look જોયો કે? એક વાર જોશો તો…
અંબાણી પરિવારનું આખું મહિલા મંડળ પોતાની રોયલ અને હટકે બટ ગ્રેસફૂલ ફેશન સેન્સ માટે પ્રખ્યાત છે. કોઈ પણ ઇવેન્ટ હોય પણ અંબાણી પરિવારની મહિલાઓ પોતાની ફેશન સેન્સથી લાઈમલાઈટ ચોરી જ જાય છે. આવું જ કંઈક ઈશા અંબાણી (Isha Ambani)એ કર્યું…
- આમચી મુંબઈ
ચૂંટણી પહેલા મતભેદોને દફનાવી દો: અમિત શાહે ભાજપના કાર્યકરોને સલાહ આપી
મુંબઈ: કેન્દ્રીય પ્રધાન અમિત શાહે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતાઓ અને કાર્યકરોને રાજ્યમાં નિર્ણાયક વિધાનસભા ચૂંટણી પહેલાં આંતરિક મતભેદો દફનાવીને એક થઈને કામ કરવાની હાકલ કરી છે.કાર્યકરો જુદી જુદી દિશામાં કામ કરતા હોય એવું સંગઠન ક્યારેય સફળ થતું નથી,…
- આપણું ગુજરાત
બોપલની યુવતીને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેલ કરનારો આરોપી ઝડપાયો
અમદાવાદ: અમદાવાદમાં બોપલની યુવતીને બ્લેકમેલ કરનારા વિધર્મી પ્રેમીને પોલીસે ઝડપી પાડ્યો છે. અમદાવાદના બોપલની એક યુવતી સાહિલ નામમાં એક મુસ્લિમ યુવકના પ્રેમમાં હતી. સાહિલ અહેમદે યુવતીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પ્રેમમાં ફસાવી હતી અને બાદમાં યુવતીના અશ્લીલ ફોટો અને વિડીયો…
- મનોરંજન
એક્ટર ગોવિંદાને સામાન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા
મુંબઈ: ગોવિંદા સ્વસ્થ છે અને આજે તેને સામાન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે, એમ તેની પત્ની સુનીતા આહુજાએ અભિનેતાને પગમાં ઈજા થઈ તેના એક દિવસ પછી જણાવ્યું હતું. ૬૦ વર્ષીય અભિનેતાની મંગળવારે સર્જરી કરવામાં આવી હતી.સુનીતાએ ગોવિંદાના ચાહકોને તેમની પ્રાર્થના બદ્દલ…
- મનોરંજન
પુષ્પા ૨ રિલીઝ પહેલા કર્યો રેકોર્ડઃ આ મામલે સાબિત થઇ સુપરહિટ
મુંબઈઃ સુપરહિટ ફિલ્મ પુષ્પાની સિક્વલ પુષ્પા ૨ ની દર્શકો આતુરતા પૂર્વક રાહ જોઈએ રહ્યા છે. પણ આ ફિલ્મ રિલીઝ થતા પહેલા જ રેકોર્ડ બ્રેકીંગની શરૂઆત થઇ ગઈ છે. આ ફિલ્મનું ટીઝર હાલમાં જ રિલીઝ થયું, તેને જોઈને ફિલ્મ જોવા લોકોનો…
- નેશનલ
ઝારખંડમાં નમો.. નમો.. : 80,000 કરોડનાં ખર્ચે 550 જિલ્લાઓમાં 63,000 આદિવાસી-પ્રભુત્વ ધરાવતાં ગામડાંઓનો થશે વિકાસ
આજે ઝારખંડનાં હઝારીબાગમાં રૂ. 80,000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યા હતા . શ્રી મોદીએ ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો, 40 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (ઇએમઆરએસ)નું ઉદઘાટન કર્યું હતું અને…
- આમચી મુંબઈ
મુંબઈમાં બુલેટ ટ્રેનના કાર્યએ ‘ગતિ’ પકડીઃ ટનલ નિર્માણની લેટેસ્ટ અપડેટ જાણો
મુંબઈઃ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન (એનએચએસઆરએલ)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર બુલેટ ટ્રેન રૂટ પર મહત્વની એવી આ ટનલ બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. કુલ લંબાઈમાંથી, ૧૬ કિમી ટનલ બોરિંગ મશીનો (ટીબીએમ)નો ઉપયોગ કરીને ખોદકામ કરવામાં આવી રહી છે, જ્યારે…
- મનોરંજન
Viral Video: નણંદ Ishaને જોતા સસરા મુકેશ અંબાણી સામે જ Radhika Merchantએ કર્યું કંઈક એવું કે…
જ્યારથી રાધિકા મર્ચંટ (Radhika Merchant) અનંત અંબાણી સાથે લગ્ન કરીને અંબાણી પરિવારનો હિસ્સો બની છે ત્યારથી કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતી જ રહે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ છે જેમાં નણંદ ઈશા અંબાણી (Isha Ambani)ને…
- નેશનલ
શહીદ જવાનના અંતિમસંસ્કાર ૫૬ વર્ષ બાદ થશે, જાણો મામલો?
સહારનપુરઃ જિંદગીમાં ઘણી વખત એવી ઘટનાઓ જોવા અને જાણવામાં આવે છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે, પરંતુ યુપીના સહારનપુર જિલ્લાના નાનૌટા વિસ્તારના રહેવાસી એરફોર્સના જવાનનો મૃતદેહ ૫૬ વર્ષ બાદ સિયાચીન ગ્લેશિયર નજીકથી મળી આવ્યો છે.આ જાણીને દરેક…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં હડતાળને કારણે પાકિસ્તાન, ચીનની ઊંઘ હરામ, જાણો શું છે મામલો?
અમેરિકામાં 50,000થી વધુ ઈસ્ટ અને ગલ્ફ કોસ્ટના પોર્ટ વર્કર્સ હડતાળ પર છે. તેમનો વર્તમાન કોન્ટ્રાક્ટ 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઇ ગયો છે. તેમના સંગઠન ILAએ જૂનમાં જ યુનાઇટેડ સ્ટેટ્સ મેરીટાઇમ એલાયન્સ સાથેની વાતચીત સ્થગિત કરી દીધી હતી. યુનિયનના સભ્યોને પ્રતિ…