- સ્પોર્ટસ
યુએસ ઓપનમાં 16 વર્ષની ઇવા બની યંગેસ્ટ અમેરિકી મૅચ-વિજેતા
ન્યૂ યૉર્ક: કૅલિફોર્નિયાની 16 વર્ષની ઇવા યૉવિચે અહીં સોમવારે 2023ની ઑસ્ટ્રેલિયન ઓપનની સેમિ ફાઇનલિસ્ટ પોલૅન્ડની મૅગ્ડા લિનેટને યુએસ ઓપનની શરૂઆતમાં હરાવીને અપસેટ સર્જયો હતો. એ સાથે, યૉવિચ પોતાના જ દેશની આ સ્પર્ધાના મુખ્ય ડ્રૉમાં મૅચ જીતનારી સૌથી યુવાન અમેરિકન બની…
- નેશનલ
મથુરામાં ફૂડ પોઇઝનિંગને કારણે 50 લોકો હોસ્પિટલમાં દાખલ
મથુરા: ઉત્તર પ્રદેશના મથુરામાં મહિલાઓ અને બાળકો સહિત 50 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ મંગળવારે ન્યૂઝ એજન્સી પીટીઆઇને કહ્યું હતું કે એક ઘટનામાં મહિલાઓ અને બાળકો સહિત 50થી વધુ લોકોને પકોડા ખાધા બાદ કથિત રીતે ફૂડ પોઇઝનિંગ થતાં…
- સ્પોર્ટસ
ફાઇટિંગ પહેલાં સાથે સ્મોકિંગ: ટાયસન અને જેક પૉલની ‘દુશ્મની’ પહેલાં ‘દોસ્તી’
ન્યૂ યૉર્ક: 1985થી 2005 સુધી બૉક્સિગં વર્લ્ડમાં લગભગ એકચક્રી શાસન ચલાવનાર અમેરિકાના માઇક ટાયસન અને અમેરિકાના જ પ્રોફેશનલ બૉક્સર તથા યુટ્યૂબર જેક પૉલ વચ્ચે આગામી 15મી નવેમ્બરે રિંગમાં મુકાબલો થવાનો છે, પરંતુ સોમવાર, 26મી ઑગસ્ટે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવેલી…
- મહારાષ્ટ્ર
મહાયુતિ જ વિધાનસભાની હાંડી ફોડશે: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિરોધીઓ ગમે તેટલી ટીકા કરે તો પણ તમારા જોરે હું કામ કરતો જ રહીશ, એમ જણાવતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે કહ્યું હતું કે આગામી વિધાનસભા ચૂંટણીની હાંડી મહાયુતિ જ ફોડશે.થાણેના ટેંભીનાકા મિત્ર મંડળ દ્વારા મંગળવારે આનંદ…
- આમચી મુંબઈ
પશ્ચિમ રેલવેમાં આજે રાતથી 35 દિવસનો વિશેષ બ્લોક શરુ થશે, લેટ નાઈટ ટ્રાવેલ કરનારાની મુશ્કેલીઓ વધી શકે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઇઃ પશ્ચિમ રેલવેમાં પેન્ડિંગ છઠ્ઠી લાઈનનું કામકાજ પાર પાડવા માટે આવતીકાલે રાતથી 35 દિવસનો વિશેષ બ્લોક હાથ ધરવાની પશ્ચિમ રેલવેએ જાહેરાત કરી છે. ગોરેગાંવ અને કાંદિવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કામકાજ માટે 35-દિવસનો મેગા બ્લોક રાખવામાં આવ્યો છે, જેને…
- નેશનલ
તો શું હવે યુદ્ધ અટકી જશે? યુક્રેન મુલાકાતથી પરત ફરેલા પીએમ મોદીએ ઘુમાવ્યો પુતિનને ફોન
યુક્રેનની તાજેતરની મુલાકાતથી પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી છે. આ દરમિયાન બંને નેતાઓએ રશિયા-યુક્રેન સંઘર્ષ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. આ વાતચીતની માહિતી ખુદ પીએમ મોદીએ આપી છે. તેમણે રશિયન…
- નેશનલ
ગ્રહોના રાજકુમાર બદલશે ચાલ, આ રાશિના જાતકો થશે માલામાલ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
વૈદિક જ્યોતિષમાં જણાવ્યા અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર એક રાશિમાંથી બીજી રાશિમાં કે એક નક્ષત્રમાંથી બીજા નક્ષત્રમાં ગોચર કરે છે. ઓગસ્ટ મહિનામાં તો આવા અનેક ગ્રહોએ ચાલ બદલી, નક્ષત્ર પરિવર્તન કરીને શુભા-શુભ યોગનું નિર્માણ કર્યું. હવે સપ્ટેમ્બર મહિનામાં…
- મહારાષ્ટ્ર
છ દિવસ પહેલા ચેતવણી અપાઇ, પણ કાને ન ધરાઇ એટલે પ્રતિમા તૂટી પડી
મુંબઈ: સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાના પ્રકરણે ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ મામલે નવી વિગતો સામે આવી રહી છે. પ્રતિમા પડી ગઇ તેના છ દિવસ પૂર્વે જાહેર બાંધકામ ખાતા દ્વારા પ્રશાસનને આ પ્રતિમાની દુર્દશા વિશે…
- સ્પેશિયલ ફિચર્સ
વૉટ્સએપ લાવ્યું ફરી નવું ફીચર, હવે કૉલ્સ કરતા સમયે મળશે આ ઑપ્શન્સ
વોટ્સએપ પર સંદેશાઓની જેટલી આપ-લે થાય છે તેટલા જ કૉલ્સ પણ લોકો કરતા થઈ ગયા છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો વધતો ટ્રેન્ડ જોઈને હવે કંપની કૉલ માટે એક નવું AR ફીચર લાવી રહી છે. ટેક મીડિયા દ્વારા મળતી માહિતી અનુસાર WhatsApp કોલ…