- સ્પોર્ટસ
ભારતની રુબિના પૅરાલિમ્પિક્સમાં જીતી શૂટિંગનો બ્રૉન્ઝ
શેટેરૉક્સ: ભારતની રુબિના ફ્રાન્સિસ શનિવારે પૅરિસ પૅરાલિમ્પિક્સમાં શૂટિંગનો બ્રૉન્ઝ મેડલ જીતી હતી. એ સાથે, આ રમતોત્સવમાં નિશાનબાજીમાં ભારતના ચંદ્રકની સંખ્યા ચાર થઈ છે. ભારતના ખાતે આવેલો આ પાંચમો મેડલ હતો.રુબિનાએ ઍર પિસ્તોલ એસએચ-1 ઇવેન્ટમાં કુલ 211.1 પૉઇન્ટના સ્કોર સાથે ત્રીજું…
- સ્પોર્ટસ
મનુ ભાકર 59,000 રૂપિયાની સાડીમાં સજ્જ થઈને પહોંચી ગઈ કેબીસીના સેટ પર!
મુંબઈ: પૅરિસ ઑલિમ્પિક્સમાં બે બ્રૉન્ઝ મેડલ જીતીને આવેલી શૂટર મનુ ભાકરનું લગભગ દરરોજ બહુમાન થાય છે. હરિયાણાની આ વર્લ્ડ ચૅમ્પિયન નિશાનબાજ ક્યારેક દિલ્હીના સમારોહમાં જોવા મળી તો ક્યારેક ચેન્નઈની જાણીતી હોટેલમાં તેનું બહુમાન કરવામાં આવ્યું. બે દિવસ પહેલાં ક્રિકેટિંગ ગૉડ…
- Uncategorized
આરાધ્યાને લઈને કહી એવી વાત કે Aishwarya Rai-Bachchanએ કહ્યું ગર્લ્સ તો ગર્લ્સ જ રહેશે….
હાલમાં ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) પોતાની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે અને એનું કારણ છે ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનના લગ્નજીવનમાં પડેલું ભંગાણ. હાલમાં સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાનો એક જૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે ત્રણ વર્ષની…
- આમચી મુંબઈ
વિદેશમાં નોકરીની લાલચે યુવાનો પાસેથી નાણાં પડાવનારી ઑફિસ પર પોલીસની કાર્યવાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિદેશમાં નોકરીની લાલચે યુવાનોને છેતરી નાણાં પડાવવા માટે ખોલવામાં આવેલી ઑફિસ પર મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી એક આરોપીની ધરપકડ કરી હતી.ક્રાઈમ બ્રાન્ય યુનિટ-ના અધિકારીઓએ કાર્યવાહી કરી પકડી પાડેલા આરોપીની ઓળખ કૃષ્ણ કમલાકાંત ત્રિપાઠી (52) તરીકે થઈ…
- આમચી મુંબઈ
મલાડની હોટેલની કોફીમાં વાંદો મળી આવ્યો, FIR નોંધવામાં આવી
મુંબઈ: સ્વાસ્થ્યને નુકસાન કરતું ભોજન અથવા ડ્રિન્ક પીરસવા માટે મલાડ પોલીસે એક હોટેલના મેનેજર, વેઇટર અને અન્યો સામે એફઆઇઆર નોંધી હતી.૩૦મી ઓગસ્ટે એક ગ્રાહક તેના મિત્ર સાથે મલાડ પશ્ચિમમાં ઇન્ફિનિટી મોલની સામે આવેલી સોલિટેર બિલ્ડિંગમાં આવેલી એક હોટેલમાં ગયો હતો…
- સ્પેશિયલ ફિચર્સ
70 લાખ રૂપિયા લઈને શોપિંગ કરના પહોંચી મહિલા અને પછી જે થયું એ…
સામાન્યપણે જ્યારે પણ આપણે શોપિંગ પર જઈએ છીએ ત્યારે વસ્તુઓ જોવામાં અને પસંદગી કરવામાં સમય લાગી જાય છે. પરંતુ આવી પરિસ્થિતિમાં દુકાનદાર પર પણ એ વસ્તુનો આધાર રહેલો છે કે તે તમને શું દેખાડે છે અને કઈ રીતે દેખાડે છે.…
- આમચી મુંબઈ
મુંબઈમાં ટ્રેનોના ધાંધિયા: પીક અવર્સમાં પ્રવાસીઓ થયા હેરાન
મુંબઈ: મધ્ય રેલવેમાં હંમેશાં ટ્રેનના ધાંધિયા રહેતા હોય છે જેને કારણે પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. શનિવારે પણ મધ્ય રેલવેના હાર્બર લાઇનમાં માનખુર્દ અને વાશી સ્ટેશન વચ્ચે ઓવરહેડ વાયરમાં ખામી સર્જાતા ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો જેને કારણે ભીડના…
- આપણું ગુજરાત
વિશ્વપ્રસિધ્ધ તરણેતરના મેળાને મળી મંજૂરી, આ તારીખથી શરૂ થશે મેળો
સુરેન્દ્રનગર: છેલ્લા અઠવાડિયામાં ગુજરાતમાં ભારે વરસાદને લીધે સર્જાયેલી આફતભરી પરિસ્થિતિમાં આયોજિત થયેલા અનેક જન્માષ્ટમીના મેળાઓ રદ્દ કરવાની ફરજ પડી હતી. આ દરમિયાન જ સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાતો વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ તરણેતરનો લોકમેળો રદ્દ કરવામાં આવ્યો હતો હતો પરંતુ હવે આગામી છઠ્ઠીથી નવમી…
- નેશનલ
ભારતના UPIએ ચીન-અમેરિકાને પણ છોડ્યું પાછળ: ત્રણ મહિનામાં થયા 81 લાખના વ્યવહારો!
નવી દિલ્હી: યુનિફાઇડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) દ્વારા એપ્રિલથી જુલાઇ સુધીના ગાળામાં અધધધ 81 લાખ રૂપિયાથી પણ વધુની લેણદેણ થઈ છે. જેમાં વાર્ષિક 37 ટકાનો વધારો થયો છે. તાજેતરમાં જ ગ્લોબલ પેમેન્ટ્સ હબ પેસિક્યોર (Payscure) દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર…
- નેશનલ
મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં જલ્દી ન્યાય મળે, CJIની મોજુદગીમાં PM મોદીની SCના જજોને અપીલ
નવી દિલ્હીઃ કોલકાતા રેપ કાંડની ચાલી રહેલી સીબીઆઇ તપાસ વચ્ચે પીએમ મોદીએ સુપ્રીમ કોર્ટની સ્થાપનાના 75 વર્ષની ઉજવણી નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે મહિલાઓ સામેના ગુનાઓના કેસમાં ઝડપથી ન્યાય મળવો જોઇએ. એના કારણે…