- સ્પોર્ટસ
19 વર્ષના બૅટરે સચિન તેન્ડુલકરનો રેકૉર્ડ સ્કોર ઓળંગી લીધો
બેન્ગલૂરુ: દુલીપ ટ્રોફીની ચાર દિવસીય મૅચમાં ઇન્ડિયા-બી ટીમનો મુશીર ખાન ગુરુવારના પ્રથમ દિવસે સદી ફટકાર્યા પછી શુક્રવારના બીજા દિવસે પણ છવાઈ ગયો હતો. સૌથી મોટું કારણ એ હતું કે તેણે ક્રિકેટિંગ-ગૉડ સચિન તેન્ડુલકરનો 33 વર્ષ જૂનો ઐતિહાસિક સ્કોર પાર કર્યો…
- મનોરંજન
ડૉ.રાહી માસૂમ રઝા ૮૫ ફિલ્મો ને ‘મહાભારત’ સિરિયલના મહાલેખક
ડ્રેસ-સર્કલ -સંજય છેલ ડૉ.રાહી માસૂમ રઝા ફિલ્મોની જેમ ભારતીય રાજનીતિ પર પણ મનોરંજન ટેક્સ લગાડવો જોઇએ આટલું મનોરંજન તો ફિલ્મોમાં પણ નથી મળતું! “મૂછ નહીં તો કુછ નહીં! હર ક્યું કા જવાબ નહીં હોતા ! હર સવાલ કા જવાબ સવાલ…
- બોટાદ
બોટાદના સાલૈયામાં 40થી વધુ ગૌવંશના મોતની ઘટનાઃ ગૌશાળાના ટ્રસ્ટીની ધરપકડ
બોટાદઃ જિલ્લા તાલુકાના સાલૈયા ગામ પાસે આવેલા ભુતડાદાદાના ડુંગર પર રાધિકા ગૌશાળામાં ગૌવંશના મોતની ઘટના બની હતી. ગૌવંશના મોતનો મામલો પ્રકાશમાં આવતા જીવદયાપ્રેમી, સરકારી અધિકારીઓ તાબડતોડ સાલૈયા ગામે દોડી ગયા હતા અને ગૌશાળામાં રહેલ 450 જેટલા પશુઓને અન્ય પાંજરાપોળમાં શિફ્ટ…
- નેશનલ
પાકિસ્તાને ફરી આલાપ્યો જુનાગઢી રાગ: કહ્યું “જુનાગઢ પર ભારતનો અવૈધ કબજો”
નવી દિલ્હી: કાશ્મીર બાદ હવે પાકિસ્તાને જૂનાગઢને લઈને ભારત વિરુદ્ધ ઝેર ઓકયું છે. ગુરુવારે પાકિસ્તાની વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે ફરી જૂનાગઢનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો છે કે ભારતે જૂનાગઢ પર ગેરકાયદેસર કબજો કર્યો છે. સાપ્તાહિક પ્રેસ…
- રાજકોટ
સ્મશાનના લાકડામાં પણ ભ્રષ્ટાચારના આરોપ! વિપક્ષે કહ્યું કે “જરા તો શરમ કરો”
રાજકોટ: ચોમાસામાં ભારે વરસાદને કારણે ધરાશાયી થયેલા વૃક્ષોનો નિકાલ સ્મશાનમાં કરવામાં આવતો હોય છે, મહાપાલિકાની ગાર્ડન શાખાએ તો કૌભાંડમાં સ્મશાનના લાકડાને પણ ન મૂક્યા હોવાના આરોપો લાગી રહ્યા છે. ચોમાસા દરમિયાન ધરાશાયી થયેલા 600થી વધુ વૃક્ષોના લાકડાને બારોબાર વેંચી દીધા…
- રાજકોટ
દારૂની હેરાફેરીનો નવો કીમિયો: ઇન્ડેન ગેસના ટેંકરમાંથી ઝડપાયો 52.80 લાખનો દારૂ
રાજકોટ: રાજકોટમાં વધુ એકવાર નવો કીમિયો અપનાવીને દારૂની હેરાફેરી કરનારાઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. રાજકોટથી અમદાવાદ નેશનલ હાઈવે પર હીરાસર એરપોર્ટ નજીક ઇન્ડેન ગેસના ટેંકરમાં સંતાડેલ 10,560 દારૂની બોટલો સાથે 52.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે એક ટેન્કર…
- સ્પોર્ટસ
સૌથી વધુ ટેક્સ ભરનારા ક્રિકેટર્સમાં કોહલી મોખરે
નવી દિલ્હી: વિરાટ કોહલી 2024ના નાણાકીય વર્ષ માટેના ભારતના તમામ સ્પોર્ટ્સપર્સન્સમાં સૌથી વધુ કરવેરો ભરનાર ક્રિકેટર છે. તેણે આ વર્ષ માટે 66 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે.કોહલી દેશમાં સૌથી વધુ વાર્ષિક ટેક્સ ભરનાર ક્રિકેટરોમાં નંબર વન છે. તે આ યાદીમાં…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
પૅરાલિમ્પિક્સની જુડોમાં કપિલ પરમારનો ઐતિહાસિક મેડલ
પૅરિસ: મધ્ય પ્રદેશના કપિલ પરમારે દિવ્યાંગો માટેની પૅરિસ પૅરાલિમ્પિક્સમાં ભારત માટે નવો ઇતિહાસ રચ્યો છે. તે જુડોમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો છે.આ પહેલાં ક્યારેય કોઈ ઑલિમ્પિક્સમાં કે પૅરાલિમ્પિક્સમાં ભારતને જુડોમાં ચંદ્રક નહોતો મળ્યો. જોકે આંખની નબળી દ્રષ્ટિની સમસ્યા ધરાવતા કપિલ પરમારે…
- સ્પોર્ટસ
અક્ષર અને મુશીર, દુલીપ ટ્રોફીમાં પહેલા દિવસના બે તારણહાર
બેન્ગલૂરુ/અનંતપુર: ભારતની આગામી ત્રણ ટેસ્ટ-સિરીઝો માટેના સંભવિતો નક્કી કરવામાં સિલેક્ટર્સ ડોમેસ્ટિક ક્રિકેટ ટૂર્નામેન્ટોમાં રમતા ખેલાડીઓના પર્ફોર્મન્સ પર ખાસ નજર રાખતા હોય છે અને એ સમય આવી ગયો છે, કારણકે ગુરુવારે ચાર-ચાર દિવસની મૅચોવાળી દુલીપ ટ્રોફી શરૂ થઈ છે જેમાં દેશના…
- અમદાવાદ
શાહીબાગ અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ રહેશે: આ રહેશે વૈકલ્પિક માર્ગો….
અમદાવાદ: 18મી સપ્ટેમ્બર સુધી રાત્રે 12.00 વાગ્યા થી સવારે 06.00 વાગ્યા સુધી શાહીબાગ અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ રહેશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અંડરપાસ નંબર 731A કિ.મી. 498/28-30 શાહીબાગ અંડરપાસ તાત્કાલિક અસરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી રાત્રે 00.00 વાગ્યા થી…