- સ્પોર્ટસ
12 મહિનામાં ટેનિસ ચૅમ્પિયનના આંસુ બદલાઈ ગયા, જાણો કેવી રીતે…
ન્યૂ યૉર્ક: બેલારુસની વર્લ્ડ નંબર-ટૂ મહિલા ટેનિસ ખેલાડી અરીના સબાલેન્કાએ શનિવારે અહીં યુએસ ઓપનનું પ્રથમ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું હતું. તેણે ફાઇનલમાં અમેરિકાની વિશ્ર્વની છઠ્ઠા નંબરની જેસિકા પેગુલાને 7-5, 7-5થી હરાવી દીધી હતી. સબાલેન્કાનું આ ત્રીજું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ છે.…
- સ્પોર્ટસ
કેંદ્રીય મંત્રી ડો.માંડવિયાએ પેરિસથી મેડલ જીતી આવેલા પેરા-એથ્લેટ્સને આમ આવકાર્યા
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ તથા રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અને કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા ખડસેએ આજે નવી દિલ્હીમાં ભારત પરત ફરતી વખતે ભારતીય પેરા-શૂટિંગ ટુકડીનું સન્માન કર્યું હતું. આ ટીમે પેરિસમાં અવની…
- કચ્છ
કચ્છમાં ડ્રગ્સ પછી હેન્ડ ગ્રેનેડ- કંડલા SEZમાં ગ્રેનેડ મળતા મચી દોડધામ
કચ્છના ગાંધીધામ ના સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (KASEZ)ના એક એકમમાં એક કન્ટેનરની ગાંસડીમાથી સોર્ટિંગ વખતે હેન્ડ ગ્રેનેડ મળી આવતા દોડધામ મચી જવા પામી હતી, વિદેશથી આયાત થતાં ( USED CLOTHS)ની ગાંસડીના સોર્ટિંગ વખતે આ ઘટના બની જો કે, હેન્ડ ગ્રેનેડ માત્ર…
- અમદાવાદ
કચ્છમાં ન્યુમોનિયાથી 8 ના મોત; અમદાવાદમા ડેંગ્યુથી 3 બાળકી સુરતમાં 1 નું મોત
ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગત 25 ઓગસ્ટે ગુજરાત કચ્છમાં ભારે થી અતિ ભારે વરસાદ પડ્યો આ પહેલા પણ કચ્છમાં સાંબેલાધાર વરસાદ પડ્યા બાદ જળ જમાવ રહયા પછી હજુ પણ બે દિવસ ભારે વરસાદની ગુજરાતમાં આગાહી વચ્ચે કચ્છ સહિત…
- આપણું ગુજરાત
રવિવારે તરણેતરમાં સરકાર – ‘હૈયું હણાઈ ને જશે તણાઇ, જોબનના રેલામા, મેળામાં’
ગુજરાતનાં મેળાઓ ભારતીય સભ્યતા અને સંસ્કૃતિનું અભિન્ન અંગ છે, જે આપણી પરંપરાઓ, ખાણીપીણી, રહેણીકરણી અને વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના તરણેતર ગામમાં યોજાતો તરણેતરનો મેળો ગુજરાતની જીવંત સંસ્કૃતિ અને પરંપરાઓનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ચાર દિવસ ચાલનારા…
- નેશનલ
અથ શ્રી ભાગવત કથા: ‘કોઈ પણ પોતે ભગવાન બની ગયા’ -સંઘ સુપ્રિમોના કોના પર વાકબાણ ?
હરિયાણાની વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવ પછી ચૂંટણીની દૂદૂંભી વાગવાની ઉતેજના પ્રવતી રહી છે ત્યારે સંઘ સુપ્રીમો મોહનરાવ ભાગવતનું એક નિવેદન,સ્પસ્ટ કરે છે કે ભાજપ અને સંઘ વચ્ચે બધુ બરાબર નથી. જેની વિપરીત અસર મહારાષ્ટ્ર…
- નેશનલ
આજનું રાશિફળ (07-09-24): મિથુન, કર્ક અને ધન રાશિના જાતકોને Ganesh Chaturthiનો દિવસ કરાવશે ધનલાભ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત રહેવાનો છે. આજે તમારે લાભની તકો પર પૂરેપૂરું ધ્યાન આપવું પડશે, તો જ તમે તમારા દેવાને ઘણી હદ સુધી ઘટાડવામાં સફળ થશો. તમારે કોઈ કામના કારણે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે.…
- મનોરંજન
દીપિકા અને રણવીર પહોંચ્યા સિદ્ધિ વિનાયક મંદિરે, તસવીરો વાઇરલ
મુંબઈ: ન્યુ એજ અભિનેત્રીઓમાંની મોટાભાગની અભિનેત્રીઓ હવે ગૃહસ્થી માંડી ચૂકી છે અને કામ કરવાની સાથે સાથે તે પત્નીધર્મ નિભાવી સંસારમાં સુખેથી આગળ પણ વધી રહી છે. આલિયા ભટ્ટ હોય, અનુષ્કા શર્મા હોય કે પછી દિપીકા પાદુકોણ, આ બધી જ અભિનેત્રીઓ…
- ભુજ
ભુજમાં નેપાળી સમાજના તીજના કાર્યક્રમમાં નશો કરેલા શખ્સોએ ઉત્પાત મચાવતાં ચકચાર
ભુજ: કેવડા ત્રીજના તહેવારની પૂર્વસંધ્યાએ ભુજ શહેરના સર્કિટ હાઉસ સામે આવેલા ટાઉનહોલમાં નેપાળીઓ અને પરપ્રાંતીય લોકો દ્વારા યોજવામાં આવેલા સાંસ્કુતિક કાર્યક્રમમાં કેટલાક શખ્સો દ્બારા શરાબના નશામાં ધૂત બનીને ચાલુ કાર્યક્રમ વચ્ચે ઉત્પાત કરવાનો ચોંકાવનારો બનાવ બહાર આવતાં ભારે ચકચાર પ્રસરી…