- નેશનલ
પાકિસ્તાનના લીક થયેલા સરકારી ડોક્યુમેન્ટમાં ચોંકાવનારા ખુલાસા: ભારત-અમેરિકા પણ ચોંકયા!
નવી દિલ્હી: પાકિસ્તાને કાયમ ચીન અને અમેરિકા સાથે તેના સંબંધોને સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો છે. જો તેની બીજી બાજુ અમેરિકા અને ચીન બંને પાકિસ્તાનની રાજકીય અસ્થિરતાનો ફાયદો ઉઠાવીને પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયાસ કરતાં રહ્યા છે. ગુપ્ત દસ્તાવેજોના આધારે એક સમાચાર…
- સ્પોર્ટસ
જાડેજા સાથે બાંગ્લાદેશનો બોલર મહમૂદ જાણી જોઈને ટકરાયો હતો કે શું?
ચેન્નઈ: ગુરુવારે અહીં ચેપૉકના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ભારત સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે બાંગ્લાદેશનો સૌથી સફળ બોલર હસન મહમૂદ એક તબક્કે રવીન્દ્ર જાડેજા સાથે અથડાઈ ગયા બાદ સમતોલપણું ગુમાતાં તેના પર જ પડ્યો હતો. જોકે બેમાંથી કોઈને પણ ઈજા…
- નેશનલ
હિઝબુલ્લા ચીફનું ભાષણ પૂરું થતાં જ ઈઝરાયેલે કરી બોમ્બબારી: IDFએ કહ્યું આતંકવાદનો ખાત્મો કરવાં
નવી દિલ્હીઃ ઇઝરાયેલે છેલ્લા બે દિવસમાં લેબનોન પર બે મોટા હુમલા કર્યા છે. પહેલા મંગળવારે 17 તારીખે પેજર બ્લાસ્ટ થયો હતો અને બીજા દિવસે 18 સપ્ટેમ્બરે બુધવારે વોકી-ટોકી, સોલર પેનલ, ફિંગરપ્રિન્ટ ડિવાઇસ અને રેડિયોમાં બ્લાસ્ટ થયા હતા, જેમાં ઘણા લોકોના…
- આમચી મુંબઈ
સુરેન્દ્ર હરમલકર એમસીએની ઍપેક્સ કાઉન્સિલની ચૂંટણીમાં જીત્યા
મુંબઈ: સુરેન્દ્ર હરમલકર બુધવારે દીપન મિસ્ત્રીને 90 વોટથી હરાવીને મુંબઈ ક્રિકેટ અસોસિયેશન (એમસીએ)ની ઍપેક્સ કાઉન્સિલના મેમ્બર બન્યા હતા. હરમલકરને 185 મત અને મિસ્ત્રીને 95 મત મળ્યા હતા. એક વોટ ગેરલાયક જાહેર કરાયો હતો.અભય હડપ એમસીએમાં સેક્રેટરી બન્યા હોવાથી કાઉન્સિલમાં તેમના…
- આપણું ગુજરાત
રેલવે મુસાફરો જાણી લો આ માહિતી: સુરત રેલવે સ્ટેશનના નવીનીકરણ કામને લઈને આટલી ટ્રેનો પ્રભાવિત
સુરત: સુરત રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરીને વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. હાલમાં સુરત સ્ટેશન પુનઃનિર્માણના પ્રથમ તબક્કામાં પ્લેટફોર્મ નં. 04 પર કોન્કોર્સનું કામ ચાલી રહ્યું છે. આથી બ્લોક 20 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવ્યો હતો, પરંતુ હવે તેને…
- સ્પોર્ટસ
મૅન્ચેસ્ટર સિટી અને મિલાન વચ્ચેની મૅચ 0-0થી ડ્રૉ
જીનિવા: ચૅમ્પિયન્સ લીગ ફૂટબૉલ સ્પર્ધામાં બુધવારે મૅન્ચેસ્ટર સિટી અને ઇન્ટર મિલાન વચ્ચેની રોમાંચક મૅચ 0-0થી ડ્રૉમાં ગઈ હતી.દરમ્યાન ઇંગ્લિશ પ્રીમિયર લીગની કટ્ટર હરીફ ટીમ આર્સેનલ સામેની રવિવારની મૅચ પહેલાં કેવિન ડિ’બ્રુઇનને ઈજા થતાં મૅન્ચેસ્ટર સિટીની ટીમ ચિંતામાં મુકાઈ ગઈ છે.સિટીએ…
- સ્પોર્ટસ
શ્રેયસની ટીમમાં ત્રણ હાફ સેન્ચુરી બાદ સૅમસન 11મી સદીથી 11 ડગલાં દૂર
અનંતપુર: ચાર દિવસની મૅચોવાળી દુલીપ ટ્રોફીમાં ગુરુવારે નવા રાઉન્ડના પહેલા દિવસે ઇન્ડિયા-બી સામે ઇન્ડિયા-ડીએ પાંચ વિકેટે 306 રન બનાવ્યા હતા. દેવદત્ત પડિક્કલ (50), શ્રીકાર ભરત (બાવન) અને રિકી ભુઈ (56)ની હાફ સેન્ચુરી બાદ વિકેટકીપર સંજુ સૅમસન 89 રને નૉટઆઉટ હતો…
- મનોરંજન
અભિનેત્રી શર્લિન ચોપરાએ કંઈક કર્યું કે સોશિયલ મીડિયામાં તસવીરોએ મચાવી ધમાલ
મુંબઈ: બોલીવુડની અમુક અભિનેત્રીઓ હંમેશા જ વિવાદોના કારણે ચર્ચામાં રહેતી હોય છે પછી તે કોઇ વિવાદાસ્પદ નિવેદન હોય, વિચિત્ર કપડાં હોય કે પછી કોઇ પબ્લિસિટી સ્ટન્ટ. શર્લિન ચોપરાનું નામ પણ આ અભિનેત્રીઓની હરોળમાં જ સ્થાન પામે છે, કારણ કે તે…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેના પ્રવાસીઓ માટે સમાચારઃ આ બે લાઈનમાં રહેશે વિશેષ નાઈટ બ્લોક
મુંબઈઃ મધ્ય રેલવેમાં રેલવે ટ્રેકના મેઈન્ટેનન્સ માટે બે દિવસ વિશેષ નાઈટ પાવર અને ટ્રાફિક બ્લોક લેવામાં આવશે. મધ્ય રેલવેના અપ અને ડાઉન ટ્રાન્સ-હાર્બર લાઇન અને છટ્ઠી લાઇન સહિત થાણે સ્ટેશન (ચાંદની બંદર પબ્લિક એફઓબી) પર ગર્ડર દૂર કરવા માટે ખાસ…
- આમચી મુંબઈ
Local Trainમાં સિનિયર સિટિઝન માટે અલગ કોચ મુદ્દે રેલવેએ હાઈ કોર્ટને શું કહ્યું, જાણો?
મુંબઈ: મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા વરિષ્ઠ નાગરિકોને થતી હાલાકીને દૂર કરવા માટે હવે લોકલ ટ્રેનના એક લગેજ ડબ્બાને વરિષ્ઠ નાગરિકો માટેનો સ્વતંત્ર કોચ બનાવવાનો નિર્ણય રેલવે પ્રશાસને લીધો છે, પરંતુ આ કાર્યમાં થઇ રહેલા વિલંબ પર હાઇ કોર્ટે નારાજગી…