- આમચી મુંબઈ
રાજકારણ દિવસ-રાત ગાળો ખાવાનો ધંધો: આવું કેમ કહ્યું દેવેન્દ્ર ફડણવીસે?
મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન શનિવારે વીજનિર્મિતી કામગારો દ્વારા યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ત્યારે તેમણે રાજકારણ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો અને પહેલી વાર જનતા સરકારે કરેલા કાર્યો બદલ તેને બિરદાવવા બોલાવી રહી હોવાનું જણાવ્યું હતું.કોન્ટ્રેક્ટ પર રહેલા…
- ભુજ
પ્રથમ મહિલા ફાઈટર પાઈલટ મોહના સિંહ નલિયા એરબેઝમાં તૈનાત
ભુજ: ભારતીય વાયુસેનાના તેજસ ફાઇટર સ્ક્વોડ્રનનો ભાગ બનનારા ભારતના પ્રથમ મહિલા પાઇલટ સ્ક્વોડ્રન લીડર મોહના સિંહને કચ્છના અબડાસા તાલુકાના નલિયા સ્થિત વાયુસેનાના મથક નંબર 18માં ફ્લાઈંગ બુલેટ સ્ક્વોડ્રન સોંપવામાં આવી છે. સ્ક્વોડ્રન લીડર મોહના સિંહે તાજેતરમાં સંપન્ન થયેલી તરંગ શક્તિની…
- નેશનલ
Ratan Tata બાદ 34 વર્ષની આ યંગ ગર્લ સંભાળશે Tata Groupની જવાબદારી? કોણ છે એ?
ટાટા ગ્રુપ (Tata Group) અને ઉદ્યોગપતિ રતન ટાટા (Ratan Tata)ને ખાસ કોઈ પરિચયની જરૂર નથી. વિશ્વસનીયતા અને ગુણવત્તાના પર્યાયીવાચી શબ્દો બની ગયા છે. ટાટા ગ્રુપને આ ઊંચાઈ સુધી પહોંચાડવાનો શ્રેય જો કોઈને આપવો હોય તો જેઆરડી ટાટાથી લઈને રતન ટાટા…
- નેશનલ
‘ખરાની ખરે ખબરું થાય’ ભારત સામે ઝેર ઓકનાર માલદીવ હવે કરી રહ્યું છે ભારતના વખાણ
નવી દિલ્હી: એક સમયે ભારત સામે ઝેર ઓકનાર માલદીવ જ્યારે આર્થિક સંકટમાં ફસાયું ત્યારે અંતે સાચો સગો પાડોશીના સિદ્ધાંત અનુસાર ભારતે મોટું મન રાખીને મદદનો હાથ લંબાવ્યો છે. ભારતે માલદીવ સરકારના અનુરોધ પર 50 મિલિયન ડોલરના ટ્રેજરી બિલને આગળ લંબાવીને…
- કચ્છ
મુંદ્રા બંદર પર કલમાર મશીનમાં ઓઇલ લીક થતાં આગ ભભૂકી ઉઠી
ભુજ: કચ્છના કંડલા સંકુલની જેમ મુંદ્રા શહેર અને અદાણી બંદર આસપાસ પાછલા કેટલાક વર્ષોમાં આગજનીના બનાવોમાં ચિંતાજનક ઉછાળો આવી રહ્યો છે. બે દિવસ અગાઉ તાલુકાના નાના કપાયા ગામમાં આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના આઠ જેટલા ગોડાઉનમાં ફાટી નીકળેલી આગની ઘટના…
- કચ્છ
10 હજારની લાંચમાં મોઢું નાખેલા ગાંધીધામ પાણી પૂરવઠા બોર્ડના કર્મીને 3 વર્ષની કેદ
ભુજ: ચૌદ વર્ષ જુના લાંચના એક કેસમાં કસૂરવાર એવા ગુજરાત પાણી પૂરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના વર્ક આસિસ્ટન્ટ એવા કિશન આત્મારામ ટહેલિયાણીને ગાંધીધામની સ્પેશિયલ એન્ટી કરપ્શન કૉર્ટે દોષી ઠેરવીને ત્રણ વર્ષની સખ્ત કેદની સજા સાથે ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે.…
- આમચી મુંબઈ
ઉદ્યોગો ગુજરાત જઇ રહ્યા હોવાનો નરેટિવ વિપક્ષો દ્વારા ફેલાવાય છે: ફડણવીસ
મુંબઈ: છેલ્લા કેટલાક વર્ષોમાં મહારાષ્ટ્રના ઘણા ઉદ્યોગો ગુજરાતમાં ગયા હોવાનો વિરોધ પક્ષ દ્વારા આક્ષેપ કરાઇ રહ્યો છે ત્યારે બીજી બાજુ રાજ્યના ઉદ્યોગો ગુજરાતમાં ગયા નથી, એવો દાવો નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કર્યો હતો અને કહ્યું હતું કે ઉદ્યોગો રાજ્યની…
- નેશનલ
Israel-Hezbollah War: હવે હિઝબુલ્લાએ ઈઝરાયલ પર છોડ્યા 140 રોકેટ
તાઇપેઇ: લેબનોન અને સીરિયામાં પેજર અને વોકી-ટોકી બ્લાસ્ટ બાદ હિઝબુલ્લાએ જોરદાર પલટવાર કર્યો છે. શુક્રવારે ઉત્તરી ઈઝરાયેલના જુદા જુદા વિસ્તારોમાં 140 રોકેટ છોડવામાં આવ્યા હતા. આ વાતની પૃષ્ટી ખુદ ઈઝરાયેલી સેનાએ કરી છે. તેમણે જણાવ્યું કે આજે બપોરે લેબનોનની સરહદે…
- સ્પોર્ટસ
‘જડ્ડુભાઈ, આપ હી દિખ રહે હો ચારોં તરફ’…રિષભ પંતની આ કમેન્ટ થઈ વાઇરલ
ચેન્નઈ: કૅપ્ટન રોહિત શર્મા રમતી વખતે સાથી ખેલાડી સાથે મજાકમાં કંઈક બોલતો હોય કે ઠપકો આપતો હોય કે પછી કોઈ હરીફ ખેલાડી સાથે તેની ચકમક થઈ હોય અને તેની (રોહિતની) ટિપ્પણી સ્ટમ્પ-માઇક મારફત કરોડો ક્રિકેટ-ચાહકો સુધી પહોંચી જતી હોય એ…
- નેશનલ
‘સાધુને તેની ભાષા પરથી ઓળખો’ અખિલેશ યાદવનો આદિત્યનાથને ટોણો
નવી દિલ્હી: સપા પ્રમુખ અખિલેશ યાદવ અને મુખ્ય પ્રધાન યોગી વચ્ચે શાબ્દિક યુદ્ધ વધારે તીવ્ર બન્યું છે. યોગી અને અખિલેશ સતત એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે. ત્યારે આજે શુક્રવારે અખિલેશ યાદવે ફરી એકવાર યોગી આદિત્યનાથનું નામ લીધા વગર…