- મનોરંજન
અભિનેત્રી વિદ્યા બાલનના નામે સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવનારા સામે ગુનો..
બનાવટી એકાઉન્ટના માધ્યમથી ફિલ્મ ઉદ્યોગના લોકોનો સંપર્ક સાધવામાં આવ્યો મુંબઈ: બોલિવૂડની અભિનેત્રી વિદ્યા બાલનને નામે બનાવેલા બનાવટી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને ઈ-મેઈલ આઈડીનો ઉપયોગ કરીને અજાણી વ્યક્તિ દ્વારા ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને છેતરવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. આ…
- મહારાષ્ટ્ર
…તો મહારાષ્ટ્રમાં હવે ‘આ’ સંકટ ઊભું થશે, કર્મચારીઓનું આંદોલન ઉગ્ર બન્યું….
નાગપુરઃ મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન, કાંદાની નિકાસ પ્રતિબંધની સાથે હવે પાવર સંક્ટ ઊભું થઈ શકે છે. ધીમે ધીમે શિયાળાના વિદાય પછી હવે ગરમીનું પ્રમાણ વધવાની સાથે પાવરના વપરાશમાં વધારો થશે, ત્યારે હવે રાજ્યમાં પાવર સંકટ ઊભું થવાના એંધાણ છે. કોન્ટ્રાક્ટ…
- મનોરંજન
Wedding Function Rakul Preet-Jacky Bhagnaniનું પણ લાઈમલાઈટ ચોરી આ કપલે… જોઈ લો તમે પણ…
અત્યારે બોલીવૂડમાં જ્યાં જુઓ ત્યાં બસ Rakul Preet Singh-Jacky Bhagnaniના જ લગ્નની ચર્ચા ચાલી રહી છે. પરંતુ આ કપલના લગ્નમાં આ કપલને જ સાઈડમાં મૂકીને બોલીવૂડના એક કપલે સ્ટેજ પર આગ લગાવી દીધી હતી અને લાઈમલાઈટ ચોરી લીધી હતી. સોશિયલ…
- નેશનલ
Farmers Protest: ખેડૂતોના પ્રદર્શન મુદ્દે કૃષિ પ્રધાને આપ્યું મોટું નિવેદન…
નવી દિલ્હીઃ એમએસપી (Minimum Support Prices) સહિત અન્ય પેન્ડિંગ માગણી મુદ્દે પ્રદર્શન કરીને સરકારને બાનમાં લીધી છે. હરિયાણા સરહદ પર રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં માર્ચ કરવા તૈયારી કરનારા ખેડૂતોની કૂચ વચ્ચે કેન્દ્રીય કૃષિ પ્રધાન અર્જુન મુંડાએ કેન્દ્ર સરકાર તમામ મુદ્દે ખેડૂતો…
- સ્પોર્ટસ
રાંચીમાં ભારત-ઇંગ્લૅન્ડ ટેસ્ટ માટેની સલામતી કેમ વધુ કડક બનાવાઈ?
રાંચી: ભારતમાં સિરીઝનું આયોજન થયું હોય અને સ્વાભાવિક રીતે જ આંતરરાષ્ટ્રીય મૅચ રમાવાની હોય એટલે ખેલાડીઓની અને પ્રેક્ષકોની સલામતીનો મુદ્દો તો અગ્રસ્થાને હોય જ. જોકે ઝારખંડના પાટનગર રાંચીમાં શુક્રવારે શરૂ થનારી શ્રેણીની ચોથી ટેસ્ટ માટેની સલામતી વ્યવસ્થા કંઈક ખાસ છે,…
- મહારાષ્ટ્ર
Maratha Reservations: 21 ટકા મરાઠા ગરીબી રેખા નીચે જીવે છેઃ અહેવાલ
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે વિશેષ વિધાનસભા સત્ર બોલાવી મરાઠા સમાજને દસ ટકા આરક્ષણનો ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો છે. આ માટે મહારાષ્ટ્ર રાજ્ય કમિશન ફોર બેકવર્ડ ક્લાસ (SCMBC) દ્વારા એક અહેવાલ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ હજુ પબ્લિક ડોમેનમાં…
- નેશનલ
ગગનયાન મિશનને લઇને આવી મોટી અપડેટ, ઇસરોને મળી સફળતા, પરીક્ષણ રહ્યું સફળ
ISRO એ ‘મિશન ગગનયાન’ તરફ આગળ વધતી વખતે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ સિદ્ધિ CE20 ક્રાયોજેનિક એન્જિન સાથે સંબંધિત છે. તે LVM3 લોન્ચ વ્હીકલનો મહત્વનો ભાગ છે. ISRO એ માહિતી આપી છે કે ISROનું CE20 ક્રાયોજેનિક એન્જિન હવે…
- મનોરંજન
સ્ટંટ કરતી વખતે નોરા ફતેહી બની આનો શિકાર, વીડિયો શેર કરી આપી માહિતી
મુંબઈ: બૉલીવૂડની ડાન્સર નોરા ફતેહી તેના હૉટ ડાન્સ સ્ટેપ્સને લઈને ખૂબ જ પ્રખ્યાત છે. નોરાની દરેક માહિતી સોશિયલ મીડિયા પર તરત જ વાઇરલ થઈ જાય છે. તાજેતરમાં પણ નોરા સાથે બનેલી એક ગંભીર ઘટનાનો ખુલાસો થયો છે.અભિનેતા વિદ્યુત જામવાલ સાથે…
- સ્પોર્ટસ
રણજી ટ્રોફી ક્વૉર્ટર ફાઇનલ: મુંબઈ સામે બરોડાને કેવી રીતે ‘ફાયદા હી ફાયદા’?
મુંબઈ: શુક્રવારે રણજી ટ્રોફીમાં ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડ શરૂ થશે અને એમાં જે ચાર મૅચ રમાશે એમાં કદાચ સૌથી વધુ લાભ બરોડાની ટીમને થશે એમ માની શકાય.કારણ એ છે કે 23મી ફેબ્રુઆરીએ બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં મુંબઈની બરોડા સામે પાંચ દિવસની જે…
- આપણું ગુજરાત
ગુજરાત કોંગ્રેસને ફટકોઃ દિગ્ગજ પાટીદાર નેતાએ આપ્યું રાજીનામું, ‘કમલમ’ તરફ પ્રયાણની જોરદાર ચર્ચા
ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતા કેસરિયા કરે તેવી ‘ગોઠવણ’ થઈ છે. કોંગ્રેસની ટિકિટ પર અમરાઈવાડી વિધાનસભા બેઠક પરથી બે વખત ચૂંટણી લડેલા ધર્મેન્દ્ર પટેલ ઉર્ફે ધમભાઈએ (Dhambhai Patel Resign) આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ‘હાથનો સાથ’ છોડી દીધો છે. તેઓ…