- સ્પોર્ટસ
રણજી ટ્રોફીની સેમિફાઇનલમાં પહોંચ્યું તમિલનાડુ, સૌરાષ્ટ્રને એક ઇનિંગ અને 33 રનથી હરાવ્યું
કોઈમ્બતુરઃ રણજી ટ્રોફી 2023-24ની ત્રીજી ક્વાર્ટર ફાઈનલ મેચમાં તમિલનાડુ ક્રિકેટ ટીમે સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમ સામે ભવ્ય જીત મેળવી હતી. બોલરોના શાનદાર પ્રદર્શનના આધારે તમિલનાડુએ સૌરાષ્ટ્રને એક ઇનિંગ અને 33 રનથી હાર આપી હતી. તમિલનાડુને 7 વર્ષ બાદ સેમિફાઇનલની ટિકિટ મળી…
- નેશનલ
એર ફોર્સે આર્મીના પૂર્વ જવાનનો કંઈક આ રીતે બચાવ્યો જીવ, જાણો શું છે કિસ્સો?
નવી દિલ્હી: ભારતીય સેના દરેક મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિમાં દેશના લોકોની મદદ માટે આગળ રહે છે. ભારતીય સેનાની બહાદુરીના અનેક કિસ્સા આપણે જોયા છે. તાજેતરમાં ભારતીય એરફોર્સ (Indian Airforce)ને મળેલી શોર્ટ નોટિસ બાદ ડોર્નિયર પ્લૅનને એક પૂર્વ આર્મી જવાનનો જીવ બચાવવા…
- સ્પોર્ટસ
IND Vs ENG: Sarfraz Khanએ એવું તે શું કર્યું કે રોહિતે કહ્યું એ ભાઈ અહીંયા હીરોગિરી ના જોઈએ..
થઈ રહ્યો છે જેમાં તે સરફરાઝ ખાન પર ગુસ્સે ભરાયેલો જોવા મળી રહ્યો છે… હજી નવા નવા જ ટીમમાં આવેલા સરફરાઝ ખાને એવું તે શું કર્યું કે સરફરાઝ ખાને કે રોહિતને ગુસ્સો આવી ગયો..એમાં થયું એવું કે ટીમ ઈન્ડિયાની ગૂગલી…
- સ્પોર્ટસ
IND vs ENG: એક નહીં, 35મી વખત અશ્વિને રચ્યો ઈતિહાસ, ક્રિકેટની દુનિયામાં ખળભળાટ
રાંચીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય સ્પિનર બોલરોએ ધમાકેદાર બોલિંગ કરતા ઇંગ્લેન્ડે ત્રીજા દિવસે જોરદાર ધબડકો નોંધાવ્યો હતો ઇંગ્લેન્ડની આખી ટીમ 145 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેમાં અશ્વિન અને કુલદીપ યાદવની આક્રમક બોલિંગે કમાલ…
- મહારાષ્ટ્ર
મહાવિકાસ આઘાડી દ્વારા કપટી સરકારની ચા પાર્ટીનો બહિષ્કાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સરકારના આશીર્વાદથી રાજકારણનું અપરાધીકરણ ચાલી રહ્યું છે. સરકાર દ્વારા મરાઠા સમુદાય અને ખેડૂતો સાથે ઘોર છેતરપિંડી કરવામાં આવી છે. વિદર્ભ, મરાઠવાડાને ફાળવણીના નામે અન્યાય કરવામાં આવ્યો છે. સરકારે કૌભાંડીઓ અને કોન્ટ્રાક્ટરોના હિતોને પોષ્યા છે. પાણીની ગંભીર સમસ્યાને સરકારે જાણી…
- મનોરંજન
Shahid Kapoorને આ ખાસ અંદાજમાં બર્થડે વિથ કર્યું આ એક્ટ્રેસે…
બોલીવૂડના ચોકલેટી બોય Shahid Kapoorનો આજે પોતાનો જન્મદિવસ ઊજવી રહ્યો છે ત્યારે તેની પત્ની ઉપ્સ…ઓનસ્ક્રીન પત્ની એટલે કે કિયારા અડવાણીએ તેને ખાસ અંદાજમાં જન્મદિવસ વિશ કરીને લાઈમલાઈટ ચોરી લીધી હતી. શાહિદે આજે 43 વર્ષનો થઈ ગયો છે અને ફેન્સ પણ…
- આમચી મુંબઈ
કલ્યાણ સ્ટેશનેથી વિસ્ફોટકો મળ્યા : બેગ ચોરોએ ચોરી હતી, પણ તેમાં પૈસા ન મળતા સ્ટેશન પર છોડીને ભાગી ગયા
કલ્યાણ: મધ્ય રેલવેના કલ્યાણ સ્ટેશન પર એક લાવારિસ બેગમાં વિસ્ફોટક મળતા ખળભળાટ મચી ગયો છે. તપાસમાં સામે આવ્યું હતું કે આ બેગને બે ચોરે તેમાં પૈસા હોવાનું સમજી ચોરી કરી હતી, પણ જ્યારે તેમણે આ બેગ ખોલીને જોઈ તો તેમાંથી…
- નેશનલ
૨૨ વર્ષથી ફરાર સિમીના આતંકવાદીની ધરપકડ
નવી દિલ્હીઃ સિમી (સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા-SIMI) કાર્યકર્તા હનીફ શેખની ૨૨ વર્ષ બાદ સ્પેશિયલ સેલ (એસઆર) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અનુસાર તેને ૨૦૦૧માં દિલ્હીમાં નોંધાયેલા યુએપીએ અને રાજદ્રોહના કેસમાં ભાગેડું જાહેર કરવામાં આવ્યો હતો.પોલીસના…
- નેશનલ
ટ્રેક્ટર ટ્રોલી બેરિંગ તૂટવાથી થયેલા અકસ્માતમાં 23 લોકોના થયા મૃત્યુ
ટ્રેક્ટર-ટ્રોલીની મુસાફરી કેટલી ખતરનાક છે, તે શનિવારે થયેલા ટ્રેક્ટર-ટ્રોલીના અકસ્માત પરથી જાણવા મળ્યું હતું. ટ્રેક્ટર સાથે જોડાયેલ ટ્રોલીના એક વ્હીલનું બેરિંગ તૂટી જવાથી અને ડ્રાઈવર દ્વારા બ્રેક લગાવવાથી 23 લોકોના મૃત્યુ થયા હતા.મળતી માહિતી મુજબ માઘ પૂર્ણિમાના દિવસે કાસગંજના કાદરગંજ…
- નેશનલ
‘તાજનગરી’ પહોંચેલી ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં અખિલેશ યાદવ જોડાયા, વિરોધીઓ પર તાક્યું નિશાન
આગ્રા: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રા આજે યુપીના આગ્રા પહોંચી હતી. તાજનગરી પહોંચેલી ‘ન્યાય યાત્રા’માં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પણ સહભાગી થયા હતા. આ દરમિયાન પ્રિયંકા ગાંધી પણ હાજર હતાં. આ દરમિયાન રાહુલ ગાંધીએ જનસભાને…