- નેશનલ
…ભડકેલી ભેંસે મચાવ્યો કોહરામ, જુઓ વીડિયો વાઈરલ
કોચી: રસ્તા પર રખડતા પ્રાણીઓ દ્વારા લોકો પર હિંસક હુમલો કરવાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર આવે છે અને આપણે સમાચારમાં પણ સાંભળીએ છીએ. મોટે ભાગે શાંત સ્વભાવની ગણાતી ભેંસે રસ્તા પરના વાહનો અને લોકો પર હુમલો કરવાનો વીડિયો સોશિયલ…
- આપણું ગુજરાત
ખેલ મહાકુંભમાં થયેલ ગેરરીતિ સંદર્ભે કલેકટરને આવેદનપત્ર અપાયું.
રાજકોટ: રાજકોટના એથલેન્ટીક ગ્રાઉન્ડ ખાતે ગત 24 તારીખે 800 મીટર દોડમાં જે ખેલાડી ઝોનમાં રમ્યો ન હતો તેને સીધો જિલ્લા કક્ષાએ રમાડી અને સિનિયર કોચ રમાબેને ગેરરીતિ આચરેલી જે સંદર્ભે બીજા ખેલાડીએ વિરોધ કરતા તેને ડિસ્કોલીફાઈ કરવામાં આવેલો.કોચ રમાબેન દ્વારા…
- આપણું ગુજરાત
રાજકોટ ઝોનના 12 સાથે દેશના 556 રેલવે સ્ટેશનનું નવીનીકરણ થશે.
રાજકોટ શહેર ડિવિઝનમાં આવતા 12 રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવશે,રેલવે સ્ટેશનમાં પેસેન્જરોને વિશ્વ કક્ષાની સુવિધા મળે તેવી સરકારી તૈયારી,શહેરના 20 ઓવરબ્રિજ અને અંડર બ્રીજનું વડાપ્રધાન વાર વર્ચયુલી શિલાયન્સ તેમજ ઉદ્ઘાટન કરવામાં આવશે.રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, થાન, ભાટિયા…સહિત કુલ ૧૨ સ્ટેશનને…
- નેશનલ
‘અગ્નિપથ’ યોજના પર આ શું બોલ્યા સચિન પાયલટ
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે. દરેક પક્ષો પોતપોતાની રીતે તૈયારી કરી રહ્યા છે. મોદી સરકાર સત્તાની હેટ્રિક મારવા તત્પર છે, તો વિપક્ષો મોદીને કોઇપણ ભોગે હરાવવા માગે છે. વિપક્ષ નિયમિત રીતે કેન્દ્ર સરકાર અને તેની…
- વેપાર
વૈશ્વિક સોનું રેન્જ બાઉન્ડ, સ્થાનિક સોના-ચાંદીમાં ધીમો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: આ સપ્તાહના અંતે જાહેર થનારા અમેરિકાના પર્સનલ કંઝપ્સનએક્સપેન્ડિચર ડેટાને ધ્યાનમાં લેતાં આજે વૈશ્વિક બજારમાં સપ્તાહના આરંભે હાજરમાં સોનાના ભાવ રેન્જ બાઉન્ડ અથવા તો સાંકડી વધઘટે અથડાઈ ગયાના નિર્દેશો હતા. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન…
- મનોરંજન
પિતા Nikhil Nandaની આ વાતથી ચિડાય છે Agastya Nanda, કહ્યું કે…
Bachchan Family ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોસ્ટ પાવરફૂલ ફેમિલી ગણાય છે અને છેલ્લાં કેટલાય સમયથી આ પરિવાર પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં વધુ પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં આવી રહ્યો છે. અવારનવાર બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના છુટાછેડાના સમાચાર સામે…
- આમચી મુંબઈ
મુંબઈમાં તાપમાનનો પારો ૧૫ ડિગ્રી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં શિયાળાની મોસમ લગભગ પૂરી થઈ ગઈ છે ત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી મુંબઈ સહિત રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો જણાઈ રહ્યો છે. રવિવારે મુંબઈમાં સાતાંક્રુઝમાં લઘુતમ તાપમાનનો પારો ૧૫ ડિગ્રી નોંધાયો હતો. ફેબ્રુઆરી મહિનામાં અત્યાર સુધીનું સૌથી…
- નેશનલ
મધ્ય પ્રદેશમાં ભાજપના કાર્યકરોને કેન્દ્રીય ગૃહ પ્રધાને શું કર્યું આહ્વાન?
ગ્વાલિયરઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભાજપના કાર્યકરોને આગામી લોકસભા ચૂંટણીમાં ૩૭૦થી વધુ બેઠકો જીતવાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે છેલ્લી સામાન્ય ચૂંટણીની તુલનામાં દરેક બૂથમાં ૩૭૦ વધારાના મત મેળવવાનો પ્રયાસ કરવા જણાવ્યું હતું.તેઓ મધ્યપ્રદેશના ગ્વાલિયર-ચંબલ ક્લસ્ટરની બૂથ મેનેજમેન્ટ કમિટીના લગભગ…
- આમચી મુંબઈ
કોર્ટની શરતી મંજૂરી પછી હિંદુ જનઆક્રોશ મોરચાનું થયું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
મુંબઈ: રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ પૂર્વે મુંબઈ નજીક મીરા રોડમાં બે સમુદાયના લોકો વચ્ચે હિંસા ફેલાઈ હતી, ત્યારબાદ દેશ આખામાં મીરા રોડ જાણીતું બન્યું હતું. જોકે, તાજેતરમાં કોર્ટની શરતી મંજૂરી પછી હિંદુ જનઆક્રોશ મોરચાનું આયોજન થયું હતું, જેમાં હજારો…
- નેશનલ
સંદેશખાલીમાં ઝાડુ લઈને મહિલાઓનું પ્રદર્શન, મમતાના પ્રધાનોએ કહ્યું- અમને દોઢ મહિનાનો સમય આપો
સંદેશખાલી:છેલ્લા કેટલાક દિવસોથી પશ્ચિમ બંગાળમાં ધમાલ ચાલી રહી છે. સંદેશખાલીના નજીકના વિસ્તાર બરમાજુરમાં મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન મહિલાઓએ ટીએમસી નેતા અજીત મૈતીની ધરપકડની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે શનિવારે મહિલાઓએ ટીએમસીના સ્થાનિક નેતા અજીત મૈતી વિરુદ્ધ…