- નેશનલ
TMC નેતા શેખ શાહજહાંને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ, ડેરેક ઓ બ્રાયને કહ્યું, ‘…અમે કાર્યવાહી પણ કરીએ’
નવી દિલ્હી: Sandeshkhali case: TMC નેતા અને ફરાર શેખ શાહજહાંની આજે પશ્ચિમ બંગાળ પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં તેને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. હવે આ પછી ટીએમસીએ શાહજહાં વિરુદ્ધ મોટી…
- સ્પેશિયલ ફિચર્સ
અરે બાપરે…Anant-Radhika Ambaniના લગ્નમાં ચાર કેરિયર્સમાં કોનો સામાન આવ્યો?
જામનગરઃ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી Mukesh Ambani અને નીતા અંબાણી Nita Ambaniના પુત્ર અનંત અંબાણીના લગ્નના વાતો ચારેકોર થાય છે. અંબાણી પરિવારે દેશ-વિદેશના મહેમાનોને હરખના તેડાં મોકલ્યા છે ત્યારે મહેમાનોનું આગમન થઈ રહ્યું છે. જોકે આજે અહીં મહેમાનના આગમન પહેલા આવેલો…
- આપણું ગુજરાત
Good News:રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ-2023થી 4 ટકાનો વધારો જાહેર
ગાંધીનગર: રાજ્યના સરકારી નોકરિયાતો માટે Good News બહાર આવ્યા છે. જુલાઈ 2023 થી રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના કર્મચારીઓને 1 જુલાઈ, 2023થી કેન્દ્રીય ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ આપવાની…
- આપણું ગુજરાત
Junagadhની એક સ્કૂલમાં બાળકને બોલ બોલ કરતા બાળકને પ્રિન્સિપાલે આપી આવી સજા
જૂનાગઢઃ બહુ બોલકા બાળકોને ઘણીવાર ઘરના લોકો અથવા શિક્ષકો કહેતા હોય છે કે લાવ મોઢું બંધ કરી દઉં કે મોઢા પર ટેપ લગાવી દઉં, પરંતુ જૂનાગઢની એક સ્કૂલમાં પ્રિન્સિપાલે ખરેખર આમ કરી નાખ્યું હોવાની ઘટના બહાર આવી છે.જૂનાગઢ શહેરની એક…
- સ્પેશિયલ ફિચર્સ
આવતી કાલથી બદલાઇ જશે નિયમો, FASTAG, GSTમાં શું આવશે બદલાવ જાણી લો
આજે ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો દિવસ છે. આવતીકાલથી માર્ચ મહિનો શરૂ થશે. દર મહિનાની પહેલી તારીખે દેશમાં ઘણા ફેરફારો થાય છે. આવતીકાલે પણ દેશમાં ઘણા ફેરફારો થવાના છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. આ મહિને થઈ રહેલા…
- મહારાષ્ટ્ર
શિંદે અને ફડણવીસને મારી નાખવાની ધમકી આપનાર સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સામે ફરી એક વખત અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી તેમને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી આપનાર અજાણ્યા શખસો સામે મુંબઈ પોલીસ દ્વારા વિવિધ કલમો હેઠળ એફઆઇઆર…
- સ્પેશિયલ ફિચર્સ
‘લીપ ડે’ની ઉજવણી અને શુભેચ્છા આપવા Googleએ બનાવ્યું ખાસ Doodle
નવી દિલ્હીઃ જાણીતી સેલિબ્રિટીઝના જન્મદિવસ હોય કે પછી કોઈનું અચીવમેન્ટ પણ એની નોંધ ગૂગલ અચૂક લેતું હોય છે, જેમાં તાજેતરમાં લીપ યરની ઉજવણી કરી હતી. ગૂગલ દ્વારા તેની વેબસાઇટ પર જુદા જુદા ડૂડલ્સ (Google Doodles) મૂકવામાં આવે છે. આજે 29…
- નેશનલ
Shradhhanjali: કટોકટી સમયે 19 મહિના જેલમાં રહ્યા હતા આ અડિખમ નેતા અને દેશના વડા પ્રધાન
હાલમાં દેશનું સૂકાન એક ગુજરાતીના હાથમાં છે ત્યારે આ પહેલા પણ એક મજબૂત ગુજરાતી નેતાએ વડા પ્રધાન તરીકે દેશની ગાદી સંભાળી છે આને તેમનો જન્મદવિસ છે. ભારતના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈનો આજે જન્મદિવસ છે. છેલ્લે સુધી પોતાના સિદ્ધાંતોને વળગી રહેનારા…
- નેશનલ
મથુરા શાહી ઇદગાહ કેસઃ 13 માર્ચે સુનાવણી
અલાહાબાદઃ અલાહાબાદ હાઇ કોર્ટ મથુરામાં શાહી મસ્જિદને હટાવવાની માગણી કરતી અરજીઓની આગામી સુનાવણી 13 માર્ચના રોજ કરશે. આ અરજીઓમાં દાવો કરવામાં આવ્યો છે કે શાહી ઇદગાહ મસ્જિદનું નિર્માણ કટરા કેશવ દેવ મંદિરની 13.37 એકર જમીન પર કરવામાં આવ્યું છે. આ…
- મહારાષ્ટ્ર
All The Best: આવતીકાલથી મહારાષ્ટ્રમાં દસમા ધોરણની પરીક્ષાનો આરંભ
મુંબઈઃ આવતીકાલથી મહારાષ્ટ્રમાં દસમા ધોરણની બોર્ડ પરીક્ષા શરૂ થશે. SSC બોર્ડની પરીક્ષાને લઈને પ્રશાસન દ્વારા દરેક તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ પરીક્ષાને લઈને શિક્ષણ મંડળ દ્વારા એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલથી શરૂ થનારી આ બોર્ડ પરીક્ષામાં લગભગ…