- આપણું ગુજરાત
Loksabha Election 2024: ટૂંક સમયમાં આવી શકે છે BJPના ઉમેદવારોની પ્રથમ યાદી, દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક
નવી દિલ્હી: આગામી લોકસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાય તે પહેલા ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ગુરુવારે (29 ફેબ્રુઆરી) સાંજે નવી દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલયમાં બોલાવવામાં આવી છે. આ બેઠક બાદ સામાન્ય ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ શકે છે (BJP…
- મનોરંજન
‘ધ કેરલા સ્ટોરી’ ફેમ અભિનેત્રી અદા શર્માની આગામી સિરીઝ મુદ્દે નવી અપડેટ જાણો
મુંબઈ: ‘ધ કેરલા સ્ટોરી’થી ચર્ચામાં આવેલી અભિનેત્રી અદા શર્મા (Adah Sharma)એ તેની વેબ સીરિઝ ‘સનફ્લાવર 2’ને લઈને એક મોટી વાત કહી દીધી છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન અદાએ ભૂલથી તેની જ વેબ સીરિઝના બીજા સિઝનને લઈને એક મોટું સ્પોઇલર આપી દીધું…
- મનોરંજન
365 કરોડ રૂપિયાવાળી કઇ ફિલ્મ ઐશ્વર્યા રાયે ફગાવી હતી?
મુંબઈ: નીંબુડા ગર્લ ઐશ્વર્યા રાયનું કરિઅર સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’થી ઉંચકાયું હતું અને આ ફિલ્મ જ્બ્બર હિટ સાબિત થઇ હતી. જોકે, પોતાને આટલો મોટો બ્રેક આપનારા ફિલ્મસર્જકની જ એક એવી ફિલ્મ ઐશ્ર્વર્યા રાયે અસ્વીકાર કરી…
- નેશનલ
Train Miss થઈ ગઈ છે? શું એ જ ટિકિટ પર બીજી ટ્રેનમાં મુસાફરી કરી શકો કે પછી…
Indian Railwayએ દુનિયાનું ચોથા નંબરનું વિશાલ નેટવર્ક છે અને દરરોજ દોડાવવામાં આવતી લાખો ટ્રેનમાં કરોડો ટ્રેનમાં પ્રવાસ કરે છે. આપણામાંથી ઘણા લોકો સાથે એવું બન્યું હશે કે મોડા પડવાને કારણે ટ્રેન પણ છૂટી ગઈ હશે. હવે આવા સંજોગોમાં એવો સવાલ…
- સ્પોર્ટસ
કોલકાતામાં ધમાલઃ ક્લબ ક્રિકેટમાં મેચ ફિક્સિંગનો વીડિયો વાઇરલ જોરદાર હંગામો
કોલકત્તા: ફર્સ્ટ ડિવિઝન ગ્રુપની એ લીગમાં ટાઉન ક્લબ અને મોહમ્મડન સ્પોર્ટિંગ ક્લબ વચ્ચે ચાલી રહેલી મેચમાં ચોંકાવનારી ઘટના બની હતી. સ્પોર્ટિંગ ક્લબમાં રમાયેલી મેચનો વીડિયો પણ જોરદાર વાઈરલ થયો હતો, જ્યારે વીડિયોમાં મહોમ્મડન ટીમમાં બોટર જાણી જોઈને બોલ છોડી દીધો…
- મહારાષ્ટ્ર
બજેટ સત્રઃ ફડણવીસને જાનથી મારી નાંખવાની ધમકી અને રોહિત પવારનું શું છે કનેક્શન?
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી અને તેના વિશે ગુનો પણ નોંધવામાં આવ્યો છે. પણ આ મામલે મહારાષ્ટ્ર વિધાનસભામાં અમુક ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.વિધાનસભાના ચાલી રહેલા બજેટ સત્રમાં ફડણવીસને આપવામાં આવેલી…
- મહારાષ્ટ્ર
રાજ્યમાં નર્સિંગ કોર્સની બેઠકો વધારવાનો સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય
મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં આરોગ્ય સંબંધિત વિવિધ સુવિધા પૂરી પાડવાની સાથે હોસ્પિટલમાં દર્દીઓને સર્વોત્તમ સુવિધા પૂરી પાડવા માટે નવી નર્સિગ કોલેજ શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એમ સરકારે જણાવ્યું હતું.રાજ્યમાં ચેપી રોગોના પ્રકોપને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પેરામેડિકલ અભ્યાસક્રમમાં ધરમૂળથી…
- સ્પોર્ટસ
મને મુસ્લિમ બનાવવામાં અનવરની મહત્ત્વની ભૂમિકાઃ યુસુફનો ચોંકાવનારો ખુલાસો
ઇસ્લામાબાદઃ મને મુસ્લિમ બનાવવામાં મહત્વની ભૂમિકા પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર સઇદ અનવરે નિભાવી હતી. મોહમ્મદ યુસુફ અગાઉ ખ્રિસ્તી હતો અને તેનું નામ યુસુફ યોહાના હતું, એમ મોહમ્મદ યુસુફે જણાવ્યું હતું.તેણે માર્ચ 1998માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. માત્ર 6 વર્ષ બાદ…
- મનોરંજન
Anant Ambani માટે આ શું બોલી ગઈ Kangna Ranaut?
અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ Mukesh Ambani-Nita Ambaniના લાડકવાયા Anant Ambani-Radhika Merchantના લગ્નની જ વાતો થઈ રહી છે. દેશ-વિદેશથી મહેમાનોના આવવાનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે, અનેક બોલીવૂડ સેલેબ્સ તો ઓલરેડી જામનગર ખાતે પહોંચી ગયા છે. પરંતુ આ બધા…
- મનોરંજન
Sheena Bora Case: ‘ધ ઈન્દ્રાણી મુખર્જી સ્ટોરી’ રિલીઝનો માર્ગ મોકળો, કોર્ટે સીબીઆઈની અરજી ફગાવી
મુંબઈઃ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રજૂ થનાર ડોક્યુમેન્ટ સિરિઝ ‘ધ ઈન્દ્રાણી મુખર્જી સ્ટોરીઃ ધ બરીડ ટ્રુથ’ વિરુદ્ધ સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલ અરજીને જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને મંજુષા દેશપાંડેની ડિવિઝન બેન્ચે ગુરુવારે ફગાવી દેતા કહ્યું હતું કે દસ્તાવેજ-શ્રેણીમાં કાર્યવાહી અથવા…