- આમચી મુંબઈ
પત્ની માટે વિમાનનું ઉડ્ડયન રોકવા પતિએ બૉમ્બની અફવા ફેલાવી
મુંબઈ: પત્નીને ઍરપોર્ટ પહોંચતાં મોડું થવાનું હોવાથી વિમાનને રોકવા પતિએ ફ્લાઈટમાં બૉમ્બ મૂકાયો હોવાનો કૉલ કરી સિક્યોરિટી એજન્સી અને મુસાફરોના જીવ અધ્ધર કરી નાખ્યા હતા. તપાસમાં આ કારસ્તાન ઉઘાડું પડતાં પોલીસે બેંગલુરુમાં રહેતા પતિની ધરપકડ કરી હતી.ઍરપોર્ટ પોલીસે ધરપકડ કરેલા…
- નેશનલ
અમરાવતીનાં સાંસદ નવનીત રાણાને વ્હૉટ્સઍપ પર મળી જાનથી મારવાની ધમકી: ગુનો દાખલ
અમરાવતી: અમરાવતીનાં અપક્ષ સાંસદ નવનીત રાણાના વ્હૉટ્સઍપ નંબર પર ઑડિયો મેસેજ મોકલીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મેસેજ મોકલનાર વ્યક્તિએ નવનીત રાણા સામે વાંધાજનક શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો, એમ…
- નેશનલ
માર્ચના મધ્ય સુધીમાં સામાન્ય ચૂંટણીની તારીખ જાહેર કરાશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)અયોધ્યા: નવા અહેવાલોએ અનુમાન લગાવ્યું છે કે ભારતીય ચૂંટણી પંચ આગામી થોડા અઠવાડિયામાં લોકસભા ચૂંટણી માટેના સમગ્ર કાર્યક્રમ અને તારીખોની જાહેરાત કરશે. મળતી માહિતી મુજબ, પ્રથમ મતદાન તબક્કા એપ્રિલના બીજા સપ્તાહમાં શરૂ થવાની ધારણા છે.આ સિવાય 14 માર્ચથી…
- આપણું ગુજરાત
અમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાતને લઈ મોટો ખુલાસો!
અમદાવાદઃ ગુજરાતના અમદાવાદમાં એક મહિલા કોંન્સ્ટેબલની આત્મહત્યાને લઈ મોટો ઘટસ્ફોટ થયો છે. એવું જાણવા મળ્યું છે કે મૃતક લલીતા પરમારને તેના જ ગામના એક પરિણીત પુરૂષ સાથે પ્રેમ સંબંધ હતો. લલીતાબેન પરમારે આત્મહત્યા કર્યાના સમાચાર મળતા પ્રેમ જસવંત રાઠોડે પણ…
- સ્પોર્ટસ
યશસ્વી આઠ જ ટેસ્ટ રમીને પહેલી વાર ટૉપ-ટેન રૅન્કિંગમાં આવી ગયો!
ધરમશાલા: ભારતીય ક્રિકેટનો ઊગતો સિતારો અને આક્રમક લેફ્ટ-હૅન્ડ બૅટર યશસ્વી જયસ્વાલ ઇંગ્લૅન્ડ સામેની વર્તમાન ટેસ્ટ સિરીઝમાં 655 રન સાથે મોખરે છે અને આ જબરદસ્ત પર્ફોર્મન્સના જોરે તે કરીઅરમાં પહેલી જ વખત ટેસ્ટ-બૅટર્સના ટૉપ-ટેનમાં આવી ગયો છે. યશસ્વીએ હજી તો જુલાઈ…
- નેશનલ
પશ્ચિમ બંગાળ: સંદેશખાલીની પીડિતાઓને જોઈને ભાવુક થયા PM મોદી, મમતા બેનર્જીની સરકાર પર કર્યા પ્રહાર
પીએમ નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન સંદેશખાલી પાસેના બારાસાતમાં યોજાયેલા નારી શક્તિવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે ઉપસ્થિત લોકોને સંબોધ્યા હતા અને સંદેશખાલીમાં થયેલી ઘટના માટે રાજ્યની મમતા બેનર્જીની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું…
- નેશનલ
શાહજહાં શેખને આજે સાંજે 4.15 વાગ્યા સુધીમાં CBIને સોંપી દો’, હાઈકોર્ટનો મમતા સરકારને કડક આદેશ
કોલકાતાઃ પ. બંગાળમાં મમતા બેનરજીની સરકારને સંદેશખાલી અને શાહજહાં શેખ મામલે સુપ્રીમ કોર્ટમાંથી રહાત મળી નહોતી. મમતા સરકારે આ મામલાની તાત્કાલિક સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, પણ સુપ્રીમ કોર્ટે આ વાતનો ઇનકાર કરી દીધો હતો. હવે મમતા બેનરજીની…
- Uncategorized
ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ કરવા ૪૮૧ પંપ બેસાડાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારમાં ભરાતા પાણીની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે શહેર સહિત ઉપનગરમાં જુદા જુદા વિસ્તારમાં કુલ ૪૮૧ પંપ બેસાડવામાં આવવાના છે.મુંબઈની ભૌગોલિક પરિસ્થિતિને કારણે ભારે વરસાદ સમય નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા હોય…
- નેશનલ
જો હાલ લોકસભાની ચૂંટણી યોજાય તો શું NDAને 400 બેઠકો મળશે? સર્વેનું આવ્યું ચોંકાવનારૂં રિઝલ્ટ
ચૂંટણી પંચ આગામી કેટલાક દિવસોમાં લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. આ માટે ભાજપ સહિત અન્ય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપે પણ ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી છે. ચૂંટણી શેડ્યૂલ ભલે જાહેર ન થયું…
- ઇન્ટરનેશનલ
Facebook, Instagram ફરી શરૂ, લોકોએ X પર શેર કર્યા Memes…
દુનિયાના સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ગણાતા ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ મંગળવારે ડાઉન થઈ ગયા હતા. જેને કારણે લાખો યુઝર્સને મુશ્કેલી પડી હતી. બંને પ્લેટફોર્મ પરના લાખો એકાઉન્ટ્સ ઓટોમેટિકલી લોગ આઉટ થઈ ગયા હતા. મંગળવારે રાતે સાડાઆઠ વાગ્યાની આસપાસથી યુઝર્સને સમસ્યા…