- સ્પેશિયલ ફિચર્સ
પહેલી જુલાઈથી બદલાઈ રહ્યો છે આ મહત્ત્વનો નિયમ, TRAIએ પોસ્ટ કરીને આપી માહિતી…
Telecom Regulatory Authority of India (TRAI) દ્વારા મોબાઈલ યુઝર્સ માટે દર થોડા સમયે નવી નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવે છે. હવે ફરી એક TRAI દ્વારા એક નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. આ ગાઈડલાઈન Mobile Number Portability (MNP)ને લઈને છે.…
- સ્પોર્ટસ
શરૂઆતની મૅચોમાં રાહુલને બદલે વિકેટકીપર કોણ? બે નામ વિચારાઈ રહ્યા છે
નવી દિલ્હી: ઈજામુક્ત થઈને ફરી 100 ટકા ફિટનેસ હાંસલ કરી રહેલા લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી)ના કૅપ્ટન કેએલ રાહુલને બાવીસમી માર્ચે શરૂ થનારી આઇપીએલમાં શરૂઆતની મૅચોથી જ રમવા માટે બેન્ગલૂરુની નૅશનલ ક્રિકેટ ઍકેડેમી (એનસીએ) તરફથી મંજૂરી તો મળી ગઈ છે, પણ…
- આમચી મુંબઈ
પનવેલવાસીઓ માટે ગૂડ ન્યૂઝઃ પાતાળગંગા નદીમાંથી પાણી મળવાના પ્રસ્તાવને મંજૂરી
પનવેલ: પાતાળગંગા નદીમાંથી બાકીનું ૧૦ એમએલડી પાણી પનવેલ મ્યુનિસિપલ કોર્પોરેશન મળે એ માટે રજૂ કરેલા પ્રસ્તાવને રાજ્યના જળ સંસાધન વિભાગે અંતિમ મંજૂરી આપી દીધી છે, જેથી પનવેલવાસીઓને થોડી રાહત મળશે.પનવેલ મ્યુનિસિપલ વિસ્તારમાં, પનવેલ સહિત નવુ પનવેલ, ખાંડા કોલોની, કલંબોલી વગેરેમાં…
- આમચી મુંબઈ
શરદ પવારને છોડવા બદલ નાના ભાઈએ અજિત પવારની કરી ટીકા, જાણો ‘વાઈરલ’ સત્ય?
પુણેઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નાના ભાઈ શ્રીનિવાસ પવારને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના સ્થાપક શરદ પવારનો પક્ષ છોડવા બદલ તેમની ટીકા કરતો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.વાઈરલ વીડિયોમાં શ્રીનિવાસ પવારે (૬૦) બારામતીના કાટેવાડી ગામના રહેવાસીઓ સાથે વાત…
- મનોરંજન
Box Office પર કમાણીના મામલે Shaitaanએ કરી શૈતાની, બની આટલા કરોડની કમાણી કરનારી ટોપની ફિલ્મ…
Ajay Devgan સ્ટારર ફિલ્મ શૈતાન હાલમાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મ જોવા થિયેટર્સમાં દર્શકોની ભીડ જોવા મળી રહી છે. બીજા અઠવાડિયે પણ શૈતાનની આગેકૂચ જારી જ છે અને ફિલ્મ બ્લોક બસ્ટર બનવાના રસ્તા આગળ ધપી રહી…
- નેશનલ
બેંગલુરુ: અઝાનની નમાજ દરમિયાન હનુમાન ચાલીસા બંધ ન કરતા દુકાનદાર પર હુમલો
દેશમાં લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી કોમી હુમલાઓની ઘટનાઓ પણ વધી છે. કર્ણાટકના બેંગલુરુ નજીક નાગરથપેટમાં અઝાન સમયે હનુમાન ચાલીસા વગાડવા બદલ દુકાનદારને માર મારવાનો મામલો સામે આવ્યો છે. આ અંગે દુકાનદારે આરોપ લગાવ્યો હતો કે માર મારવાની સાથે…
- આમચી મુંબઈ
મંત્રાલયની બિલ્ડિંગમાં ફરી એક વાર શખસે આત્મહત્યાનો કર્યો પ્રયાસ પણ
મુંબઈઃ મંત્રાલયના બિલ્ડિંગમાં ફરી એક વાર એક શખસે આત્મહત્યાનો પ્રયાસનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. મંત્રાલય બિલ્ડિંગના ત્રીજા માળેથી ઝંપલાવીને એ શખસે જીવન ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બિલ્ડિંગમાં લગાવવામાં આવેલી સેફ્ટી નેટના પગલે તેનો જીવ બચી ગયો હતો.આજે મંત્રાલયમાં આ…
- નેશનલ
સુરત-ચેન્નઈ ગ્રીનફિલ્ડ હાઈ-વેનું કામકાજ બંધ કરવાનો આદેશ, મહત્ત્વનો પ્રોજેક્ટ રખડી પડ્યો
નાશિકઃ બહુચર્ચિત સુરત-ચેન્નઈ ગ્રીનફિલ્ડ હાઈવે પરનું કામ આગામી આદેશ સુધી રોકવાનો આદેશ ‘નેશનલ હાઈ-વે ઓથોરિટી’એ આપ્યો છે. આ પત્ર હાઇવે ઓથોરિટી દ્વારા પ્રશાસનને મોકલવામાં આવ્યો છે. નાસિક – પુણે હાઈસ્પીડ રેલવે પછી જિલ્લાનો આ મહત્વનો પ્રોજેક્ટ રખડી પડે તેવી શક્યતા…
- આપણું ગુજરાત
ભાવનગરમાં કોળી V/S કોળીનો જંગ, ભાજપના નિમુબેન અને AAPના ઉમેશ મકવાણા વચ્ચે થશે રસાકસી?
લોકસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો તેમના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારી રહ્યા છે. ભાજપ તેના સાથી પક્ષો સાથે એનડીએ ગઠબંધન સાથે ઉતરી છે, કોંગ્રેસે પણ ઈન્ડિયા એલાયન્સના સાથે પક્ષો સાથે વિવિધ રાજ્યોમાં ગઠબંધન કર્યું છે. જેમ…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં ડમ્પરે અડફેટમાં લેતાં ફૂટબોલ કોચનું મૃત્યુ
થાણે: નવી મુંબઈમાં પુરપાટ વેગે આવેલા ડમ્પરે સ્કૂટરને અડફેટે લેતાં 69 વર્ષના ફૂટબોલ કોચનું મૃત્યુ થયું હતું.પોલીસના જણાવ્યા અનુસાર વાશી વિસ્તારમાં શનિવારે સવારે 10.30 વાગ્યા આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલા ફૂટબોલ કોચની ઓળખ સ્ટેનલી નાયર તરીકે થઇ હતી,…