- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણી 2024: શિવસેનાના 20 ઉમેદવારોની સંભવિત યાદીમાં કોણ કોણ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી) પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે સંભવિત 20 ઉમેદવારો નક્કી કરી લીધા છે. પાર્ટીના વિભાજન બાદ ઠાકરે સાથે રહેલા પાંચ સાંસદોને ફરીથી ઉમેદવારી આપવામાં આવી છે. દોઢ મહિના પહેલા હત્યા કરાયેલા અભિષેક ઘોસાળકરની પત્ની તેજસ્વી ઘોસાળકરને ઉત્તર…
- મનોરંજન
બર્થ-ડેના દિવસે પંગા ક્વિન કંગના રનૌટ પહોંચી આ પ્રાચીન મંદિરે, શેર કરી તસવીરો
મુંબઈ: બૉલીવૂડની પંગા ક્વિન કંગના રનૌટ આજે પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે. બૉલીવૂડમાં વિવાદ ઊભા કરવા માટે નિવેદનો આપવા કંગના જાણીતી છે. તાજેતરમાં કંગના રનૌટ જન્મદિવસની ઉજવણી કરવા માટે હિમાચલ પ્રદેશના બગલામુખી જી અને જ્વાલા જી મંદિરમાં પહોંચીને દર્શન…
- આમચી મુંબઈ
લોકસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં 23 કરોડની રોકડ, 17 લાખ લિટર દારૂ અને 699 કિલો ડ્રગ્સ ઝડપાયું
મુંબઈઃ ચૂંટણી નજીક છે ત્યારે તંત્રએ જાણે સમગ્ર રાજ્યને પોલીસ છાવણીમાં તબદીલ કરી દીધું હોય એ પ્રમાણે ગેરકાયદે દારૂ, ડ્ર્ગ્સ અને રોકડની જપ્તી કરવામાં આવી રહી છે. આ અંગે ચૂંટણી પંચ દ્વારા શનિવારના રોજ સત્તાવાર માહિતી આપવામાં આવી હતી.એક પત્રકાર…
- ઇન્ટરનેશનલ
રશિયામાં આતંકી હુમલાથી પુતીન લાલઘુમ, દેશને સંબોધતા કહ્યું ‘હું શપથ લઉં છું કે….’
મોસ્કો: રશિયાના મોસ્કોમાં શુક્રવારે મોડી રાત્રે મોટો આતંકી હુમલો થયો હતો. કોન્સર્ટ દરમિયાન, કેટલાક શંકાસ્પદ લોકોએ અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો અને થોડી જ વારમાં ઘણી લાશો ઢાળી દીધી હતી. આ આતંકી હુમલામાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત…
- નેશનલ
ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ યથાવત, 31 માર્ચ પછી પણ નહીં થઈ શકે નિકાસ
નવી દિલ્હી: દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, અને તમામ રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રયારમાં લાગી ગયા છે. જો કે સામાન્ય પ્રજા ભીષણ મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ગઈ છે. જીવન જરૂરીયાતની તમામ ચીજોના ભાવો આસમાને પહોંચ્યા છે. આ પરિસ્થિતીમાં સત્તારૂઢ…
- મહારાષ્ટ્ર
પ્રિયંકા ચોપ્રા બાદ હવે આ એક્ટ્રેસ પહોંચી અયોધ્યા, કર્યા રામ લલ્લાના દર્શન…
પ્રિયંકા ચોપ્રા પાછળ પાછળ હવે બોલીવૂડની બીજી એક એક્ટ્રેસ રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યા પહોંચી છે જેનાં ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ એક્ટ્રેસ બીજી કોઈ નહીં પણ ઉર્વશી રૌતેલા છે. ઉર્વશી શુક્રવારે અયોધ્યા ખાતે…
- મહારાષ્ટ્ર
રાજ ઠાકરે બનશે શિવસેના સુપ્રીમો? મહારાષ્ટ્ર નવનિર્માણ સેના શિવસેનામાં વિલીન થાય તેવી શક્યતા
મુંબઈ: દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા, ચોવીસ કલાકમાં બે વખત નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ચર્ચા અને મહાયુતિના બધા જ નેતાઓ તરફથી આપવામાં આવી રહેલા નિવેદનોથી રાજ ઠાકરેની…
- નેશનલ
ધોરણ ત્રણથી છ સુધી નવો અભ્યાસક્રમ
નવી દિલ્હી: નેશનલ કાઉન્સિલ ઓફ એડ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઈઆરટી) પહેલી એપ્રિલથી શરૂ થઈ રહેલા 2024-25ના વર્ષ માટે ત્રીજાથી છઠ્ઠા ધોરણ સુધીના અભ્યાસક્રમ માટે નવો અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો બહાર પાડશે, જ્યારે બાકીના ધોરણો માટે અભ્યાસક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.એનસીઈઆરટીએ…
- આપણું ગુજરાત
લોકસભાની ચૂંટણી: ઈલેક્શન સ્ટાફને મળશે કેશલેસ મેડિકલ સુવિધા
અમદાવાદ: લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ તંત્ર ચૂંટણી કામગીરીમાં લાગ્યું છે. ગુજરાતમાં પણ લોકસભા ચૂંટણી શાંત માહોલમાં સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. આ વખતે ચૂંટણી કામગીરીમાં ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ, અધિકારીઓ, સુરક્ષા દળો…