- નેશનલ
જમ્મુ કાશ્મીરમાં હાર બાદ ભાજપનો પ્લાન હવે શું હશે?
નવી દિલ્હી: જમ્મુ કશ્મીર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. હરિયાણામાં ભાજપે હેટ્રિક કરી છે, તો જમ્મુમાં ભાજપ અને નિરાશા મળી છે. હકીકતમાં લોકસભાની ચૂંટણી બાદ આ બે રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો ઘણા જ આશ્ચર્યજનક છે, પરંતુ…
- નેશનલ
આરજી કર મેડિકલ કોલેજના ૫૦ સિનિયર ડોકટર્સે આપ્યા રાજીનામા
કોલકાતાઃ અહીંની આરજી કર મેડિકલ કૉલેજ અને હોસ્પિટલના લગભગ ૫૦ વરિષ્ઠ ડૉક્ટરોએ મૃત મહિલા ડૉક્ટર માટે ન્યાયની માંગણી સાથે આમરણાંત ઉપવાસ પર બેઠેલા જુનિયર ડૉક્ટરો સાથે એકતા દર્શાવતા તેમના રાજીનામા આપ્યાં.સામૂહિક રાજીનામું આપવાનો નિર્ણય મંગળવારે (૮ ઓક્ટોબર, ૨૦૨૪) સવારે રાજ્ય…
- નેશનલ
બાંગ્લાદેશમાં હજુ હિંદુઓ ભયના ઓથાર હેઠળઃ તહેવારોમાં હુમલાનું જોખમ…
ઢાકા: બાંગ્લાદેશમાં વડા પ્રધાન શેખ હસીનાને પાંચમી ઑગસ્ટના રોજ સત્તા બહાર કરવામાં આવ્યા ત્યાર પછી ત્યાંના હિંદુ સહિતના લઘુમતિ સમુદાયની સ્થિતિ અત્યંત દયનીય બની ગઇ હતી અને યુવતીઓ સાથે દુષ્કર્મ તેમ જ હિંસાની અનેક અમાનવીય ઘટનાઓ બની હતી. જેને પગલે…
- સ્પોર્ટસ
મેદાન પરના ઝઘડામાં ફૂટબોલરે હરીફ ખેલાડીને લાફો મારી દીધો!
નૉટિંગહૅમ: રવિવારે ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં ભારે રસાકસી વચ્ચે ચેલ્સી અને નૉટિંગહૅમ ફૉરેસ્ટ વચ્ચેની મૅચ 1-1થી ડ્રૉ રહી હતી, પરંતુ મુકાબલાની છેલ્લી ક્ષણોમાં જે બન્યું એવું રમતના મેદાન પર ભાગ્યે જ બનતું હોય છે.આ મૅચમાં 66 ટકા સમય દરમ્યાન બૉલ ચેલ્સીના…
- મનોરંજન
ચમકીલા ડ્રેસમાં મોર્ડન પ્રિન્સેસ લાગી Isha Ambani, હેન્ડબેગ પર લખાવ્યા આ બે ખાસ નામ…
મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Nita Ambani)ની લાડકવાયી ઈશા અંબાણી (Isha Ambani) રિયલ લાઈફમાં એકદમ રાજકુમારી જેવું જીવન જીવે છે અને હોય પણ કેમ નહીં ભાઈસાબ પપ્પા દુનિયાના અમીર બિઝનેસમેનમાંથી એક છે. મમ્મી નીતાની જેમ જેમ જ ઈશા અંબાણીની ફેશન…
- નેશનલ
હરિયાણામાં 0.38 ટકાની સામે જમ્મુ-કાશ્મીરના 1.48 ટકા મતદારોએ નોટાને વોટ કર્યો
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં હરિયાણા કરતાં વધુ મતદારોએ નોટા બટનનો ઉપયોગ કર્યો હોવાનું તાજેતરના ચૂંટણી પંચના આંકડા દર્શાવે છે.90 સભ્યોની હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં બે કરોડથી વધુ મતદારોમાંથી 67.90 ટકાએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમાંથી 0.38 ટકા લોકોએ વોટિંગ…
- નેશનલ
70th National Awards:મિથુન ચક્રવર્તી દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત, ગુજરાતી અભિનેત્રી માનસી પારેખને મળ્યો નેશનલ એવોર્ડ
નવી દિલ્હી : ભારતના પ્રતિષ્ઠિત અને સૌથી આદરણીય 70મા રાષ્ટ્રીય પુરસ્કારો(70th National Awards) આજે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયા હતા. આ સમારોહમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ ફિલ્મો, કલાકારો અને ક્રૂને તેમની મહેનત બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડની જાહેરાત ઓગસ્ટ માસમાં…
- આમચી મુંબઈ
નવરાત્રિમાં Central Railwayએ હાથ ધરી ખાસ ડ્રાઈવ, કરી લાખોની કમાણી…
મુંબઈઃ નવરાત્રીમાં મધ્ય રેલવેએ સીએસએમટી સ્ટેશન પર ‘નવ દુર્ગા’ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે પ્રશાસને બે લાખથી વધુના દંડની વસૂલાત કરવામાં આવી હતી. મધ્ય રેલવેના મુંબઈ ડિવિઝને નવરાત્રીના અવસરે સાતમી ઑક્ટોબરના રોજ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) ખાતે “નવ…