- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મથુરા લોકસભા સીટ પર ભાજપના હેમામાલિની અને કોંગ્રેસના વિજેન્દ્ર સિંહ વચ્ચે થશે ટક્કર
મથુરા: મથુરા લોકસભા સીટ પરથી આંતરરાષ્ટ્રિય બોક્સર વિજેન્દ્રરસિંહને કોંગ્રેસે ટિકિટ આપીને મુકાબલો રોચક બનાવી દીધો છે. મથુરા સીટ પરથી બે વખત સાંસદ રહી ચુકેલા હેમામાલિની સામે બોક્સર વિજેન્દ્રર સિંહની સીધી ટક્કર થશે.જાટ બહુમતી ધરાવતી આ સીટ પર કોંગ્રેસે જાટ ઉમેદવારને…
- નેશનલ
ભારતીય નેવીનું સફળ ઓપરેશન, અરબ સાગરમાં ચાંચિયાઓના કબજામાંથી ઈરાનના જહાજને છોડાવ્યું
નવી દિલ્હીઃ અરબ સાગરમાં ભારતીય નેવીએ ફરી એકવાર પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું છે, ભારતીય નેવી અરબ સાગરમાં વધુ એક સફળ ઓપરેશન હાથ ધર્યું છે. ભારતીય નેવીએ ઈરાનના માછીમારી જહાજને બચાવવામાં સફળતા મેળવી હતી, આ ઘટના શુક્રવારની જણાવવામાં આવી રહી છે.…
- આપણું ગુજરાત
અંતે ઘીના ઠામમાં ઘી પડ્યું? હાલ શાંતિનો વાવટો લહેરાયો.
રાજકોટ: આજરોજ ગોંડલ ખાતે જયરાજસિંહ જાડેજા ની આગેવાની હેઠળ સૌરાષ્ટ્ર ભરના ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો પુરુષોત્તમ રૂપાલા ની હાજરીમાં સમાધાન કરી વલણ દાખવી અને ભેગા થયા હતા વિચાર વિમર્શના અંતે પુરુષોત્તમ રૂપાલા એ જાહેરમાં ફરી ક્ષત્રિય સમાજની…
- સ્પોર્ટસ
લખનઊના હાર્ડ-હિટર્સ વિરુદ્ધ પંજાબના પેસ બોલર્સ વચ્ચે ટક્કર
લખનઊ: આઇપીએલમાં શનિવારે સામાન્ય રીતે ડબલ હેડર મુકાબલા એટલે કે બૅક-ટુ-બૅક બે મૅચ હોય છે, પણ લખનઊમાં આ વખતે (શનિવાર, 30મી માર્ચ) એક જ જંગ છે જે જોવા જેવો થઈ શકે. છેલ્લે (2023ની 28મી એપ્રિલે) આ જ બે ટીમ (લખનઊ…
- નેશનલ
રાજકારણમાં બાહુબલી નેતાઓની બોલબાલા, દેશમાં કેટલા છે કલંકિત સાંસદો અને ધારાસભ્યો?
દેશના રાજકારણમાં મની અને મશલ્સ પાવરની બોલબાલા છે, રાજનિતીનું અપરાધીકરણ એક નગ્ન સત્ય બની ગયું છે. બાહુબલી નેતાઓ લોકોને તેમની ધોંસ બતાવી ચૂંટણી જીતી રહ્યા છે, ગઈ કાલે માફિયા ડોન અને પૂર્વ સાંસદ મુખ્તાર અંસારીનું ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં હાર્ટ…
- નેશનલ
આતિશી, સુનીતા કેજરીવાલ અને સૌરભ ભારદ્વાજ… દિલ્હીના CM પદની રેસમાં કોણ આગળ?
નવી દિલ્હી: દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ EDના રિમાન્ડમાં છે, તેમ છતાં કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતાઓ તેમને જેલમાંથી સરકાર ચલાવવાની વાત કરી રહ્યા છે, પરંતુ તાજેતરમાં ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ સ્પષ્ટતા કરી હતી કે સરકાર જેલમાંથી ચલાવવામાં…
- આમચી મુંબઈ
સંજય રાઉતના આકરા પ્રહારઃ હવે ઈકબાલ મિર્ચીને પણ ક્લીન ચિટ મળી જશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ એર ઈન્ડિયા અને ઈન્ડિયન એરલાઈન્સના મર્જરના કેસમાં સીબીઆઈએ પોતાનો ક્લોઝર રિપોર્ટ ફાઈલ કરી દીધો છે. ત્યારે સંજય રાઉતે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે એર ઈન્ડિયા કૌભાંડનો મુદ્દો ઉઠાવી ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ પર આરોપ…
- સ્પોર્ટસ
કિંગ કોહલી સુપર હિટ, સૌથી મોંઘો સ્ટાર્ક પાછો સુપર ફ્લૉપ
બેન્ગલૂરુ: રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)નો વિરાટ કોહલી (83 અણનમ, 59 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર) ચાર દિવસ પહેલાં પંજાબ કિંગ્સ સામે 77 રનની મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમ્યા પછી હોમ ગ્રાઉન્ડ પર ફરી છવાઈ ગયો હતો. આ વખતે તેણે કોલકાતા નાઇટ રાઇડર્સ…
- મનોરંજન
‘ન્યૂ યોર્ક’ ફિલ્મ કેટરિનાએ તેના બોયફ્રેન્ડના કહેવાથી સાઈન કર્યાનો ખુલાસો
મુંબઈ: ડિરેક્ટર કબીર ખાનની 2009માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ન્યૂ યોર્ક’માં અભિનેતા જોન અબ્રાહમ અને કેટરિના કેફ લીડ રોલમાં જોવા મળ્યા હતા. જોકે, કબીર ખાન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ ‘ન્યૂ યોર્ક’માં કેટરિના કેફને બિલકુલ કામ નહોતું કરવું, પણ કેટરીનાએ સલમાન…
- આપણું ગુજરાત
રુપાલાએ માફી માગી પણ ભાવનગરમાં વિરોધના સૂર
(અમારા પ્રતિનિધિ તરફથી)ભાવનગરઃ કેન્દ્રીય પ્રધાન અને આગામી લોકસભાની ચૂંટણીમા ભાજપ દ્વારા રાજકોટ બેઠક પરથી જાહેર કરેલ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રજવાડા વિશે બોલાયેલા શબ્દોને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધની આંધી રાજ્યભરમાં ઉઠી છે. જેના ભાગ રૂપે ગોહિલવાડના તળાજા ખાતે પુરુષોત્તમ…