- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
રાહુલ ગાંધીનો મોદી સરકાર પર ગંભીર આરોપ, ‘મેચ ફિક્સિંગ’ કરીને લોકસભાની ચૂંટણી લડવા માંગે છે
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા ઈન્ડિયા એલાયન્સના તમામ મોટા નેતાઓ દિલ્હીના રામલીલા મેદાનમાં એકઠા થયા છે. ઈન્ડિયા એલાયન્સની આ રેલીમાં રાહુલ ગાંધીએ તેમના ભાષણ દરમિયાન મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું અને કોંગ્રેસના બેંક ખાતા બંધ કરવાનો મુદ્દો મુખ્ય રીતે…
- આપણું ગુજરાત
હવે કૉંગ્રેસે રમ્યું ક્ષત્રિય કાર્ડ, ચૂંટણી પ્રચારમાં રામ નામનો જાપ પણ કર્યો
અમદાવાદઃ ભાજપ હાલમાં ક્ષત્રિયોના રોષનો શિકાર બન્યો છે અને આ ભભુકેલી આગને ઠારવાનો પ્રયત્ન કરી રહ્યો છે ત્યારે કૉંગ્રેસે સ્થિતિનો ફાયદો લેવાનું નક્કી કર્યું લાગે છે.એક તરફ ગુજરાત ભાજપના રાજકોટના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા પર ક્ષત્રિય સમાજનું અપમાન…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકસભા ચૂંટણીઃ દક્ષિણ-મધ્ય મુંબઈની સીટ પર શિંદે-ઠાકરેના ઉમેદવાર વચ્ચે જામશે જંગ
મુંબઈ: લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની દક્ષિણ-મધ્ય મુંબઈની બેઠક પર અનેક દિગ્ગજ નેતાઓએ ચૂંટણી લડી ચૂક્યા છે, જેમાં મુંબઈથી સૌથી મહત્ત્વની દક્ષિણ મુંબઈની સીટ પરથી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના કોમરેડ શ્રીપાદ અમૃત ડાંગે અને દત્તા સામંત જેવા અનેક દિગ્ગજ નેતાઓ આ બેઠક લડી…
- સ્પોર્ટસ
કમિન્સ-હેડ વર્લ્ડ કપની ફાઇનલના વિજય બાદ ફરી અમદાવાદમાં
અમદાવાદ: 2023ની 19મી નવેમ્બરે અમદાવાદમાં ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતને વન-ડેના વર્લ્ડ કપની ફાઇનલમાં હરાવનાર ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સ અને મૅન ઑફ ધ ફાઇનલ ટ્રેવિસ હેડે કલ્પના પણ નહીં કરી હોય કે સાડાચાર મહિના પછી તેઓ બન્ને જણ…
- મનોરંજન
Airport પર આ શું કરતા દેખાયા Priyanka Chopra-Nick Jonas?
Desi Girl Priyanka Chopra જ્યારથી ઈન્ડિયા આવી છે ત્યારથી કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે પછી એ પતિ નિક અને દીકરી માલતી સાથે રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યા જવાની વાત હોય કે મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીની હોલી પાર્ટમાં જઈને…
- સ્પોર્ટસ
ફાસ્ટેસ્ટ મયંક યાદવ સામે પંજાબ પરાસ્ત
લખનઊ: ફેબ્રુઆરીમાં રાંચીમાં જેમ બિહારના ફાસ્ટ બોલર આકાશ દીપે ટેસ્ટ-ડેબ્યૂના પહેલાં જ દિવસે ઈંગ્લેન્ડની પહેલી ત્રણ વિકેટ લઈને ભારતને જીતનો પસ્યો નાખી આપ્યો હતો એમ લખનઊમાં આઈપીએલમાં પોતાના ડેબ્યૂમાં લખનઊ સુપર જાયન્ટ્સના ૨૧ વર્ષના નવા ફાસ્ટ બોલર મયંક યાદવે (૪-૦-૨૭-૩)…
- સ્પોર્ટસ
ચેન્નઈને હૅટ-ટ્રિક જીતની તલાશ, દિલ્હી પહેલા બે પૉઇન્ટની શોધમાં
વિશાખાપટ્ટનમ: આંધ્ર પ્રદેશનું વિશાખાપટ્ટનમ દિલ્હી કૅપિટલ્સ (ડીસી)નું કામચલાઉ હોમ-ટાઉન છે જ્યાં એનો રેકૉર્ડ સારો નથી રહ્યો અને રવિવારે (સાંજે 7.30 વાગ્યાથી) એણે એવી ટીમ સામે રમવાનું જે પાંચ ટાઇટલ જીતી ચૂકી છે, પૉઇન્ટ્સ-ટેબલમાં ચાર પૉઇન્ટ સાથે મોખરે છે, જીતની હૅટ-ટ્રિકની…
- નેશનલ
ભાજપના ઉમેદાવારની 8મી યાદી જાહેર, પંજાબના ગુરદાસપુરથી સની દેઓલનું પત્તુ કપાયું
લોકસભા ચૂંટણી માટે ભાજપે તેના ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી છે, પાર્ટીએ કુલ 11 ઉમેદવારોની જાહેરાત કરી છે. મહત્વની બાબત એ છે કે ગુરદાસપુરથી સની દેઓલની ટિકિટ કેન્સલ કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા તેમણે પોતે આ વખતે ચૂંટણી નહીં…
- સ્પોર્ટસ
ડિકૉક, પૂરન, કૃણાલની ફટકાબાજીથી પંજાબને લખનઊ 200નો ટાર્ગેટ આપી શક્યું
લખનઊ: લખનઊ સુપર જાયન્ટ્સ (એેલએસજી)એ હોમ-ગ્રાઉન્ડ પર પંજાબ કિંગ્સ સામે ટૉસ જીતીને બૅટિંગ લીધી, પરંતુ શરૂઆત સંતોષજનક ન હોવાથી એવું લાગતું હતું કે આ ટીમ માંડ દોઢસો રન સુધી પહોંચી શકશે. જોકે ઓપનર ક્વિન્ટન ડિકૉક (54 રન, 38 બૉલ, બે…
- આપણું ગુજરાત
પુરુષોત્તમ રૂપાલા સામે દલિત સમાજ લાલઘુમ, એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવા પોલીસમાં અરજી
જુનાગઢ: કેન્દ્રીય મંત્રી અને લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની હાલત કફોડી બની છે, ક્ષત્રિય સમાજ અંગે કરેલી અભદ્ર ટિપ્પણી બાદ સમાજમાં ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે. રૂપાલાએ બે વખત માફી માંગી હોવા છતાં ક્ષત્રીયો માંફી આપવાના મૂડમાં નથી,…