- સ્પોર્ટસ
હાર્દિકના નામના ટી-શર્ટ ગાયબ, સર્વત્ર રોહિતના જ જર્સી
અજય મોતીવાલામુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્મા રાજસ્થાન રોયલ્સ સામેની મૅચમાં પોતાના પહેલાં જ બૉલમાં (ગોલ્ડન ડકમાં) આઉટ થઈ ગયો એ શૉકિંગ હતું, પણ મૅચ પહેલાં સ્ટેડિયમની બહાર અને અંદર રોહિત-તરફી હજારો લોકોમાં તેમના આ લાડલા પ્લેયર વિશે ગજબનો ઉત્સાહ અને…
- આપણું ગુજરાત
ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે મોતને વ્હાલું કરતા ચકચાર
રાજ્યના પોલીસ બેડામાં મહિલા પોલીસકર્મીઓની વધતી આત્મહત્યાઓ ચિંતાનો વિષય બન્યો છે, અમદાવાદ બાદ હવે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે મોતને વ્હાલું કર્યું છે. સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા શહેરના સીટી પોલીસમાં ફરજ બજાવતા રીટાબેન એમ.ડાભીએ સરકારી હોસ્પિટલ…
- આમચી મુંબઈ
ઉમેદવારોને ચૂંટણી પ્રચાર માટે ભાજપ આપશે ‘રિપોર્ટ કાર્ડ’, જાણો શું છે આ પ્લાનિંગ
મુંબઈ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા 2024ની લોકસભા ચૂંટણીમાં 400 પર બેઠક મેળવવા માટે દરેક તાકાતનો વાપર કરવામાં આવી રહી છે. ભાજપ દ્વારા અમુક ઉમેદવારોના નામની જાહેરાત કરીને તેમને ચૂંટણી પ્રચાર કરવા માટેનું રિપોર્ટ કાર્ડ આપવામાં આવવાનું છે. આ બાબતે…
- આપણું ગુજરાત
સુરતના લિંબાયતમાં ‘ઓનર કિલિંગ’, બે ભાઈએ ચપ્પાના ઘા ઝીંકી બહેનના પ્રેમીનું ઢીમ ઢાળી દીધું
સુરત: સુરતના લિંબાયત વિસ્તારમાં એક મિત્રએ બીજા મિત્રની ચપ્પુના ઝીંકી હત્યા કરી છે. બહેન સાથે મિત્રનો પ્રેમ સંબંધ હોવાની શંકાના આધારે મિત્રએ મિત્રની હત્યા કરી દીધી હતી. રવિવારે મોડી રાત્રે સુરત શહેરના લિંબાયત વિસ્તાર ખાતે આવેલા નૂરાની મસ્જિદ નજીક બે…
- નેશનલ
ફ્લાઈટના મુસાફરો માટે રાહતના સમાચારઃ લાંબા સમય વિમાનમાં ઘોંધાઈ રહેવું નહી પડે
નવી દિલ્હીઃ જો તમે ફ્લાઈટમાં મુસાફરી કરતા હોવ તો તમારા માટે એક રાહતના સમાચાર છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી બીસીએએસે નવી ગાઈડલાઈન્સ જાહેર કરતા જણાવ્યું હતું કે બોર્ડિંગ બાદ ફ્લાઈટના સંચાલનમાં વધારે સમય થવા પર પેસેન્જરને એરપોર્ટના ડિપાર્ચર ગેટથી…
- આપણું ગુજરાત
કચ્છ-મોરબી લોકસભા સીટ પર ભાજપના વિનોદ ચાવડા હેટ્રીક કરશે, કોંગ્રેસના નીતેશ લાલણ કેવી આપશે ટક્કર?
ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ભાજપે તમામ સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે, જો કે ભાજપમાં હાલ આંતરકલહ મોટી ચિંતાનો વિષય બન્યો છે. ભાજપે કેટલીક સીટો પર ઉમેદવારો બદલ્યા તેમ છતાં જનાક્રોશ યથાવત આ દરમિયાન કચ્છ-મોરબી લોકસભા સીટ ભાજપે બે ટર્મથી…
- આમચી મુંબઈ
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા આચારસંહિતાનો ભંગ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ હોવા છતાં ભાજપના નેતા, રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમના પદનો દુરુપયોગ કરીને આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે તેથી તેમની સામે ગુનો નોંધીને તેમની ગૃહ પ્રધાન પદેથી હકાલપટ્ટી કરવી એવી…
- નેશનલ
આ જ નિયમોના ઉલ્લંઘન પર ભાજપ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીંઃ પ્રિયંકા ગાંધી વાડ્રા
નવી દિલ્હીઃ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને આયકર વિભાગ તરફથી 3500 કરોડ રૂપિયાથી વધુના દંડની નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસનો હવાલો આપતા તેમણે દાવો કર્યો હતો કે આ જ નિયમોના ઉલ્લંઘન કરવા પર ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કોઈ કાર્યવાહી…
- આમચી મુંબઈ
અકસ્માતમાં બાઈકસવારના મૃત્યુ પછી રસ્તારોકો કરનારા 65 જણ વિરુદ્ધ ગુનો
થાણે: અકસ્માતમાં મૃત્યુ પામેલા બાઈકસવારના પરિવારજનોને વળતર ચૂકવવાની માગણી સાથે નવી મુંબઈમાં રસ્તારોકો કરનારા 65 જણ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.ઉરણ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માતની ઘટના શનિવારે બની હતી. ઉરણ હાઈવે પર ટ્રેઈલર સાથેની ટક્કરમાં નવી મુંબઈના…
- સ્પોર્ટસ
આજની આઇપીએલ મેચમાં MI અને RRના આ ખેલાડીઓ બનાવશે રેકોર્ડ
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024)માં આજે સાંજે 7.30 વાગ્યે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રાજસ્થાન રોયલસ (RR) વચ્ચે જોરદાર મુકાબલો જામવાનો છે. આ સિઝનમાં બે હાર સાથે શરૂઆત કરનારી મુંબઈ ઈન્ડિયન્સ આજે તેમના હોમ ગ્રાઉન્ડમાં જીતનો ડંકો વગાડશે એવી…