- સ્પોર્ટસ
પાકિસ્તાનના છ બોલરે આપ્યા 100-પ્લસ રન, ટેસ્ટ ક્રિકેટનો બીજો જ બનાવ
મુલતાન: પાકિસ્તાનના 556 રનના જવાબમાં ઇંગ્લૅન્ડે ગઈ કાલે ચોથા દિવસે 823/7ના સ્કોર પર દાવ ડિક્લેર કર્યો હતો. ઇંગ્લૅન્ડે 267 રનની લીડ લીધા બાદ પાકિસ્તાનના બીજા દાવમાં છ વિકેટે 152 રન બન્યા હતા અને હજી 115 રનથી પાછળ હતું. છ પાકિસ્તાની…
- નેશનલ
કેન્દ્ર સરકારે Hizb-Ut-Tahrirને આતંકી સંગઠન જાહેર કરીને કહી આ વાત
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે વૈશ્વિક ઈસ્લામી કટ્ટરપંથી સંગઠન હિઝ્બ-ઉત-તહરીર (એચયૂટી)ને પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યુ છે. તેની સાથે સરકારે કહ્યું કે, આ ઈસ્લામી આતંકી સંગઠનનો ઉદ્દેશ ઈસ્લામિક રાજ્યની સ્થાપના કરવાનો છે.સરકારે બહાર પાડ્યું નોટિફિકેશનએક નોટિફિકેશનમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે, એચયૂટી…
- સ્પોર્ટસ
ટીમ ઇન્ડિયાનો ટી-20 કૅપ્ટન સૂર્યકુમાર બાંદરાના મેદાન પર ધમાલ મચાવશે!
મુંબઈ: ભારતના ટી-20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવને લઈને એક મહત્ત્વની જાણકારી મળી છે. એક અહેવાલ મુજબ તે શુક્રવાર, 11મી ઑક્ટોબરે શરૂ થતી રણજી ટ્રોફીમાં મુંબઈ વતી રમશે. તે રણજીની આ મૅચના સિલેક્શન માટે ઉપલબ્ધ છે.મુંબઈની આ રણજી મૅચ 18મી ઑક્ટોબરે બાંદરા…
- સ્પેશિયલ ફિચર્સ
Ratan Tata Special-6: Pakistan’s GDP કરતા મોટું સામ્રાજ્ય, પણ અબજોપતિની યાદીથી દૂર હતા Ratan Tata
ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે મોડી રાત્રે અવસાન થયું. રતન ટાટાએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. રતન ટાટા પોતાની પાછળ એક વિશાળ સામ્રાજ્ય છોડી ગયા છે. આ જૂથમાં મીઠાથી લઈને સોફ્ટવેર સુધીની દરેક વસ્તુનું ઉત્પાદન કરતી કંપનીઓનો…
- નેશનલ
જ્યારે Ratan Tataએ કહ્યું કે જોઈએ તો આખી Taj Hotel ઉડાવી દો પણ…
મુંબઈ: બુધવારે મોડી રાત્રે જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટા (Ratan Tata) અંતિમ શ્વાસ લીધા અને આજે સાંજે એમનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થઈ ગયો. રતન ટાટાના નિધન બાદથી જ દયાળુ અને પરોપકારી સ્વભાવને સાંભરી રહ્યા છે. પરંતુ 2008માં જ્યારે મુંબઈ પર…
- સ્પોર્ટસ
પાકિસ્તાનનો ખેલ ખતમ જ સમજો, ટેસ્ટના વર્લ્ડ કપની બહાર થવાની તૈયારીમાં
મુલતાન: અહીંની પ્રથમ ટેસ્ટમાં યજમાન પાકિસ્તાનની હાલત ખરાબ છે. 550થી વધુ રન બનાવવા છતાં શાન મસૂદની ટીમ ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ માટેની રેસની બહાર થઈ જવાની તૈયારીમાં છે. હજી એક દિવસ બાકી છે ત્યારે પાકિસ્તાન ગુરુવારે સાંજે પરાજયની લગોલગ પણ…
- આપણું ગુજરાત
Ahmedabad News: રતન ટાટાના નિધનથી ગુજરાતમાં એક દિવસનો શોક, અમદાવાદના GMDC મેદાનમાં નહીં થાય ગરબા
અમદાવાદ: જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટા (ઉ.વ.86)ના નિધનના કારણે ગુજરાતમાં પણ એક દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. જેથી આજે એક દિવસનો શોક રહેશે અને રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકશે. જેને આજે લઈ આજે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં યોજાનારા ગરબા બંધ રહેશે. આજના…
- નેશનલ
દિલ્હીમાંથી ફરી મળ્યું રૂ. 2000 કરોડનું કોકેઈન, ડ્રગ્સ લાવનારો શખ્સ લંડન ફરાર
દિલ્હીઃ દેશના યુવાધનને નશાના રવાડે ચડાવી બરબાદીની ગર્તામાં ધકેલવાની ડ્રગ્સ માફિયાઓએ જાણે નેમ લીધી હોય તેમ છેલ્લા થોડા દિવસોથી કોઈને કોઈ ખૂણામાંથી ડ્રગ્સ પકડાયાના સમાચાર આવી રહ્યા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રમેશનગર વિસ્તારમાં રેડ પાડીને 200 કિલો કોકેઇન ઝડપી…
- નેશનલ
34,615 કરોડની છેતરપિંડી: ઉદ્યોગપતિ નવંદરની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે CBI પાસે માંગ્યો જવાબ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) સીબીઆઇને દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (DHFL) સાથે જોડાયેલા 34,615 કરોડના બેન્ક છેતરપિંડીના કેસમાં ઉદ્યોગપતિ અજય રમેશ નવંદરની જામીન અરજી પર જવાબ દાખલ કરવાના નિર્દેશ આપ્યા હતા.જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ પ્રસન્ના…