- નેશનલ
Aditya-L1 અને Chandrayaan-2 ઓર્બિટરે Solar Flaresની ઘટના કેપ્ચર કરી, જાણો આ ખગોળીય ઘટના વિષે
નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી દુનિયાના ઘણા ભાગોમાં રાત્રીના સમયે એક અનોખી ખગોળીય ઘટના જોવા મળી રહી છે. રાત્રી દરમિયાન આકાશમાં કલરફૂલ અરોરા લાઇટ(Aurora lights) જોવા મળી રહી છે. આ એટલા માટે થઇ રહ્યું છે કેમ કે સૂર્યમાંથી શક્તિશાળી સૌર…
- સ્પોર્ટસ
ગુજરાતે થ્રિલરવાળા પરાજયનો બદલો લીધો, હોમ-ગ્રાઉન્ડ પર પંજાબની સતત ચોથી હાર
મોહાલી: ગુજરાત ટાઇટન્સે અહીં પંજાબ કિંગ્સને માત્ર 142 રનમાં ઑલઆઉટ કર્યા પછી 143 રનનો લક્ષ્યાંક મહા મહેનતે (સાત વિકેટ ગુમાવ્યા પછી) મેળવ્યો હતો. કૅપ્ટન શુભમન ગિલ (29 બૉલમાં 35 રન), સાંઇ સુદર્શન (34 બૉલમાં 31 રન)ની વિકેટ બાદ ઓમરઝાઈ (10…
- સ્પોર્ટસ
ટેબલ-ટૉપર રાજસ્થાન સામે મુંબઈ હવે વાનખેડેનો બદલો જયપુરમાં લઈ શકશે?
જયપુર: આઇપીએલની 2024ની સીઝનમાં રાજસ્થાન રૉયલ્સ સાતમાંથી છ મૅચ જીતીને 12 પૉઇન્ટ સાથે મોખરે છે, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ સાતમાંથી ત્રણ મૅચ જીતીને છ પૉઇન્ટ સાથે છઠ્ઠા નંબરે છે. જયપુરમાં સોમવારે (સાંજે 7.30 વાગ્યાથી) આ બે ટીમ વચ્ચે જયપુરમાં ટક્કર છે.…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ગુજરાતમાં લોકસભાનાં 328 ઉમેદવારી પત્રો માન્ય ઠર્યા, અમિત શાહ સામે 29 ઉમેદવારો લડશે ચૂંટણી
લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની 05 બેઠકો માટેની પેટાચૂંટણીઓ માટે ગત તા.12 એપ્રિલથી તા.19 એપ્રિલ, 2024 સુધીમાં લોકસભાની ચૂંટણી માટે કુલ 433 ઉમેદવારો દ્વારા તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 37 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત…
- નેશનલ
PM મોદી સામેની લડાઈમાં કોંગ્રેસની વિશ્વસનિયતા હવે ખતમ: સીતારામ યેચુરી
કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપની સામે એકજુથ થઈને લોકસભાની ચૂંટણી લડી રહેલા ઈન્ડિયા ગઠબંધનના બે સાથી પક્ષો હવે એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. ઈન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ અને માકપાના નેતાઓ કેરળના સીએમ પિનારાઈ વિજયનના મુદ્દે આમને સામને આવી ગયા છે. આજે સીપીએમના…
- સ્પોર્ટસ
ગુજરાતની સ્પિન-ત્રિપુટી સામે પંજાબ પાણીમાં બેસી ગયું
મોહાલી: ગુજરાત ટાઇટન્સના સ્પિનર નૂર અહમદ (4-0-20-2), રાશીદ ખાન (4-0-15-1) અને ખાસ કરીને સાંઈ કિશોરે (4-0-33-4) ભેગા થઈને પંજાબ કિંગ્સને 142 રન સુધી સીમિત રખાવ્યું હતું. 20મી ઓવરના છેલ્લા બૉલમાં હરપ્રીત સિંહે (19 બૉલમાં 14 રન) વિકેટ ગુમાવી હતી. ગુજરાતના…
- આપણું ગુજરાત
કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું સુરત સીટથી ફોર્મ રદ્દ, શક્તિસિંહે કર્યા મોટા ખુલાસા
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન આગામી 7 મેના રોજ થવાનું છે, જો કે તે પહેલા જ કોંગ્રેસ પાર્ટીને જબરદસ્ત ફટકો પડ્યો છે. કોંગ્રેસ પાર્ટીના સુરત લોકસભા બેઠકથી ઉમેદવાર નિલેશ કુંભાણી (Nilesh Kumbhani) અને તેમના ડમી ઉમેદવાર સુરેશ પડસાળાનું ફોર્મ રદ…
- મનોરંજન
Esha Deolના હોઠને આ શું થયું? નેટિઝન્સે આપ્યું આવું રિએક્શન…
Hema Malini-Dharmendraની લાડકવાયી Esha Deol પહેલાં તેના ડિવોર્સને કારણે લાઈમલાઈટમાં આવી ગઈ હતી અને હવે ફરી એક વખત Esha Deol લાઈમલાઈટમાં આવી છે. જોકે, આ વખતે Esha Deolનું લાઈમલાઈટમાં આવવાનું કારણ અલગ છે. આ વખતે Esha Deol પોતાના લૂકને કારણે…
- મનોરંજન
પ્રિયંકા ચોપરા આ કારણે મેટ ગાલામાં ભાગ નહીં લઈ શકે…
ન્યૂ યોર્ક: બોલીવુડથી હોલીવુડ સુધીની સફર કાપવા ઉપરાંત હોલીવુડની વહુરાણી બનીને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને ખ્યાતિ અપાવતી પ્રિયંકા ચોપરા (પીસી)ની સ્ટાઇલના તો કરોડો લોકો કાયલ છે. છોકરાઓ જ નહીં છોકરીઓ પણ તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટ પાછળ ઘેલી છે. જોકે, તેમાં પણ એવૉર્ડ…
- નેશનલ
કર્ણાટકમાં હિંદુ યુવતીની હત્યા મામલે રાજકારણ ગરમાયું, PM મોદીએ પણ કોંગ્રેસ પર કર્યા પ્રહાર
બેંગલુરૂ: લોકસભાની ચૂંટણી ટાળે કર્ણાટકમાં એક હિંદુ યુવતીના મોતનો મામલે હવે રાજકારણ શરૂ થઈ ગયું છે, પીએમ મોદીએ પણ એક ચૂંટણી રેલીમા નેહા હિરેમથ મર્ડર કેસનો ઉલ્લેખ કરીને રાજ્યની કોંગ્રેસ સરકારની ઝાટકણી કાઢી હતી. તેમણે રાજ્યના હુબલી જિલ્લામાં ધોળા દિવસે…