- નેશનલ
રિયાઝ શરૂ કરી દો,’ મારું ચોમાસું ક્યાંક આસ-પાસ છે’ ગાવાનો- જુઓ વરસાદનું ટાઈમ ટેબલ
દેશભરમાં તપતા વૈશાખી દનૈયાથી નાગરિકો ત્રાહિમામ છે.ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર,રાજસ્થાન કે પછી ઉત્તરપ્રદેશ અને દિલ્લી-NCR. ગરમીના પ્રકોપ વચ્ચે પણ રાજકીય પાર્ટીના નેતાઓ સતા માટે દેશ ખૂંદી રહ્યા છે. હજુ ત્રણ તબક્કાનું મતદાન બાકી છે. ચોથી જૂને પરિણામ સુધીમાં તો દેશ…
- આપણું ગુજરાત
સ્માર્ટ મીટરના નામે લોકોને લૂંટવાનો કારસો : શક્તિસિંહ ગોહિલ
રાજકોટ : રાજ્યમાં લોકસભા ચૂંટણીના મતદાન બાદ હવે રાજકીય માહોલ પ્રચારના બદલે અન્ય પ્રશ્નો તરફ વળી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil) રાજકોટની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે કાર્યકરો અને આગેવાનો સાથે મુલાકાત કરી હતી.…
- ધર્મતેજ
Buddha Purnima: એક સાથે બની રહ્યા છે અઢળક યોગ, કરોડપતિ બની રહ્યા છે આ રાશિના જાતકો, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
હિંદુ ધર્મમાં બુદ્ધ પૌર્ણિમા (Buddha Purnima)ના તહેવારનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને આ વખતે બુદ્ધ પૌર્ણિમાનો 23મી મે, 2024ના દિવસે ઊજવવામાં આવશે. એટલું જ નહીં આ દિવસે ભગવાન બુદ્ધની પૂજા કરીને તેમના આશિર્વાદ મેળવી શકાય છે. પરંતુ આ વખતની…
- સ્પોર્ટસ
યશ દયાલ (Yash Dayal): 2023માં ‘ઝીરો’, 2024માં ‘હીરો’
બેંગલૂરુ: આરસીબી (RCB)ના લેફ્ટ-આર્મ પેસ બોલર યશ દયાલે 2023ની નવમી એપ્રિલે ગુજરાત ટાઇટન્સ (GT) વતી બોલિંગ કરતી વખતે છેલ્લી ઓવરમાં 28 રન ડિફેન્ડ કરવાના હતા, પરંતુ કેકેઆરના રિન્કુ સિંહે (Rinku Singh) તેની ઓવરના પાંચ બૉલમાં પાંચ સિક્સર ફટકારી જેને કારણે…
- નેશનલ
Chardham yatra: મીડિયા રીપોર્ટસ બાદ રાજ્ય સરકાર સફાળી જાગી, યાત્રાળુઓનો ધસારો નિયંત્રણમાં
દેહરાદુન: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા(Chardham Yatra) શરૂ થયાને એક અઠવાડિયું થઈ ગયું છે. ચારધામ યાત્રા માટે પ્રસાશનની ધારણાથી ઘણી વધારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. વ્યવસ્થામાં ખામીઓને કારણે રાજ્ય દેશભરના…
- આપણું ગુજરાત
નિલેષ કુંભાણી પર પ્રતાપ દૂધાતનો કટાક્ષ ‘મર્દ માણસ હોય તો જાહેરમાં રહેવું જોઈએ, છુપાઈને નહીં’
અમરેલી : ગુજરાતમાં લોકસભા બેઠકની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. આ સમયે અમરેલી લોકસભા બેઠક પર ચૂંટણી પૂર્ણ થયા બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા કાર્યકર્તાઓના આભાર દર્શન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે (pratap dudhat)…
- સ્પોર્ટસ
આરસીબી (RCB)ને પાંચમી વાર પણ 18મી મેની તારીખ ફળી?: કોહલી (Virat Kohli)ના 3,000 રન અને 9,000 રનના રેકૉર્ડ
બેન્ગલૂરુ: શનિવારની રાતથી બેન્ગલૂરુના ક્રિકેટપ્રેમીઓમાં જશન ચાલી રહ્યો છે અને ચેન્નઈમાં સન્નાટો છવાયો છે. રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (RCB)ની બધે બોલબાલા છે અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમે લીગ રાઉન્ડમાં જ આઇપીએલની વર્તમાન સીઝનમાંથી એક્ઝિટ કરી એનો માત્ર સીએસકેના જ નહીં,…
- નેશનલ
Vaishno Devi જનારા ભક્તો માટે આવ્યા Good News…
જમ્મુ-કાશ્મીરઃ ભારત એ મંદિરો અને શ્રદ્ધાનો દેશ છે અને એમાં પણ વૈષ્ણો દેવી (Vaishno Devi)ની તો વાત જ ન્યારી છે, અહીં દર વર્ષે દેશભરમાંથી હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચે છે. હવે વૈષ્ણો દેવી જનારા ભક્તો માટે મહત્ત્વના સમાચાર આવી…
- નેશનલ
રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની સંયુક્ત રેલીમાં હોબાળો, ભીડ બેકાબૂ થતા નાસભાગ મચી
પ્રયાગરાજ: ધોમધખતા તાપ વચ્ચે લોકસભા ચૂંટણી(Loksabha election)ને કારણે દેશમાં રાજકીય મહોલ ગરમ છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં I.N.D.I.A ગઠબંધનની એક જાહેર સભા યોજાવાની હતી, જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi) અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ(Akhilesh Yadav) હાજરી આપવાના હતા, પરંતુ બેઠકમાં…
- સ્પોર્ટસ
જો રામ કા નહીં કિસ કામ કા નહીં…. ધોની માટે આવું કેમ બોલી રહ્યા છે લોકો?
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 27 રનની હાર બાદ CSK IPL પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે. CSKની હાર બાદ મહેન્દ્ર સિંહ ધોની સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.એમએસ ધોની સોશિયલ મીડિયા પર બે કારણોસર ટ્રેન્ડ થઈ રહ્યા છે. એક કારણ…